એક સમાન ચુંબકિયક્ષેત્રમાં બે ચુંબકોના દોલનનો આવર્તનકાળ 2:1 છે. જો તેમની જડત્વની ચાકામાત્રા સમાન હોય, તો તેમના ચુંબકિય ચાકમત્રાનો ગુણોત્તર from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

101.
એજ ચુંબકનો આવર્તકાળ 2 s છે. તેનું ધ્રુવમાન ચારગણુ થાય તે રીતે તેને વધુ ચુંબકિય બનાવીએ તો હવે તેનો આવર્તનકાળ ............. s થાય.
  • 8

  • 4

  • 2

  • 1


102. B તીવ્રતાવાળા નિયમિત ચુંબકિયક્ષેત્રમાં મુક્તરીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકના આવર્તન θ સાથે ટૉર્કમાં ફેરફારનો દર મહત્તમ .......... મળે. 
  • θ = 0

  • θ = 45°

  • θ = 90°

  • θ = 60°


103. બે ચુંબકોના સરવાળા અને તફાવતની સ્થિતિમાં દોલનનો આવર્તનકાળ અનુક્રમે 4 s અને 6 s છે, તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર bold m subscript bold 1 over bold m subscript bold 2 bold space bold equals ..........
  • 1.5:1

  • 6:4

  • 2.6:1

  • 30:16


104.
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકિયક્ષેત્રના ઘટક અને ઊર્ધ્વઘટક એકસરખાં છે. આ સ્થળે મૅગ્નેટિક ડિપ અંગલ ........... હશે.
  • 90°

  • 45°

  • 30°


Advertisement
105.
8×10-6 Kgm2 જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ 10-1 Am2 છે. તે 10 s માં 10 દોલનો કરે છે. તો ચુંબકિયક્ષેત્રનું મૂલ્ય = ...........T હશે.
  • 1.35×10-3

  • 3.15×10-3

  • 3.15×10-5

  • 1.35×10-5


106.
મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકિય ચાકમાત્રા 36 % ઘટે છે, તો ગરમ કર્યા બાદ તેનો આવર્તકાળ ..............
  • 64 % ઘટે

  • 25 % વધે 

  • 36 % વધે 

  • 35 % વધે 


Advertisement
107.
એક સમાન ચુંબકિયક્ષેત્રમાં બે ચુંબકોના દોલનનો આવર્તનકાળ 2:1 છે. જો તેમની જડત્વની ચાકામાત્રા સમાન હોય, તો તેમના ચુંબકિય ચાકમત્રાનો ગુણોત્તર
  • 2 :1

  • 1:2

  • 1:4

  • 4:1


C.

1:4


Advertisement
108.
કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વઘટક કરતાં square root of bold 3 space ગણો છે. આ સ્થાન પર એંગલ ઑફ ડિપ = .......... થશે.
  • straight pi over 3 rad
  • straight pi over 2 r a d
  • straight pi over 6 r a d

Advertisement
109.
આંટાવાળી ત્રિજ્યાની એક વર્તુળાકાર કૉઈલમાંથી પ્રવાહ વહે છે. તેને તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં સંતુલિત સ્થિતિમાં રાખેલ છે. આ સ્થિતિમાંથી ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય .........
  • 0.1

  • 0.2

  • 0.3

  • 0.4


110.
આપેલા સ્થાને મૅગ્નેટિક મેરિડિયનમાં ડિપ એંગલ 30° છે. તો મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડિપ એંગલ = ....... rad.
  • 0

  • straight pi over 2
  • straight pi over 6
  • straight pi over 3

Advertisement

Switch