એજ ચુંબકનો આવર્તકાળ 2 s છે. તેનું ધ્રુવમાન ચારગણુ થાય તે રીતે તેને વધુ ચુંબકિય બનાવીએ તો હવે તેનો આવર્તનકાળ ............. s થાય. from Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

101.
આપેલા સ્થાને મૅગ્નેટિક મેરિડિયનમાં ડિપ એંગલ 30° છે. તો મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડિપ એંગલ = ....... rad.
  • 0

  • straight pi over 2
  • straight pi over 6
  • straight pi over 3

102. B તીવ્રતાવાળા નિયમિત ચુંબકિયક્ષેત્રમાં મુક્તરીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકના આવર્તન θ સાથે ટૉર્કમાં ફેરફારનો દર મહત્તમ .......... મળે. 
  • θ = 0

  • θ = 45°

  • θ = 90°

  • θ = 60°


103.
કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વઘટક કરતાં square root of bold 3 space ગણો છે. આ સ્થાન પર એંગલ ઑફ ડિપ = .......... થશે.
  • straight pi over 3 rad
  • straight pi over 2 r a d
  • straight pi over 6 r a d

104.
એક સમાન ચુંબકિયક્ષેત્રમાં બે ચુંબકોના દોલનનો આવર્તનકાળ 2:1 છે. જો તેમની જડત્વની ચાકામાત્રા સમાન હોય, તો તેમના ચુંબકિય ચાકમત્રાનો ગુણોત્તર
  • 2 :1

  • 1:2

  • 1:4

  • 4:1


Advertisement
105.
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકિયક્ષેત્રના ઘટક અને ઊર્ધ્વઘટક એકસરખાં છે. આ સ્થળે મૅગ્નેટિક ડિપ અંગલ ........... હશે.
  • 90°

  • 45°

  • 30°


106.
મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકિય ચાકમાત્રા 36 % ઘટે છે, તો ગરમ કર્યા બાદ તેનો આવર્તકાળ ..............
  • 64 % ઘટે

  • 25 % વધે 

  • 36 % વધે 

  • 35 % વધે 


Advertisement
107.
એજ ચુંબકનો આવર્તકાળ 2 s છે. તેનું ધ્રુવમાન ચારગણુ થાય તે રીતે તેને વધુ ચુંબકિય બનાવીએ તો હવે તેનો આવર્તનકાળ ............. s થાય.
  • 8

  • 4

  • 2

  • 1


D.

1


Advertisement
108. બે ચુંબકોના સરવાળા અને તફાવતની સ્થિતિમાં દોલનનો આવર્તનકાળ અનુક્રમે 4 s અને 6 s છે, તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર bold m subscript bold 1 over bold m subscript bold 2 bold space bold equals ..........
  • 1.5:1

  • 6:4

  • 2.6:1

  • 30:16


Advertisement
109.
આંટાવાળી ત્રિજ્યાની એક વર્તુળાકાર કૉઈલમાંથી પ્રવાહ વહે છે. તેને તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં સંતુલિત સ્થિતિમાં રાખેલ છે. આ સ્થિતિમાંથી ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય .........
  • 0.1

  • 0.2

  • 0.3

  • 0.4


110.
8×10-6 Kgm2 જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ 10-1 Am2 છે. તે 10 s માં 10 દોલનો કરે છે. તો ચુંબકિયક્ષેત્રનું મૂલ્ય = ...........T હશે.
  • 1.35×10-3

  • 3.15×10-3

  • 3.15×10-5

  • 1.35×10-5


Advertisement

Switch