Important Questions of વિદ્યુત ચુંબકીય તરંગો for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય તરંગો

Multiple Choice Questions

Advertisement
1.
એક વિદ્યુત ચુંબકિય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય bold E bold space bold equals bold space bold 8 bold. bold 284 bold space open square brackets open parentheses bold 7 bold. bold 54 bold space bold cross times bold space bold 10 to the power of bold 6 close parentheses bold space open parentheses bold t bold space bold minus bold space fraction numerator bold x over denominator bold 3 bold space bold cross times bold space bold 10 to the power of bold 8 end fraction close parentheses close square brackets bold space bold mVm to the power of bold minus bold 1 end exponent છે, તો આ તરંગ સાથે સંકળાયેલા ચુંબકિયક્ષેત્રની ઊર્જાઘનતા ........
  • 318.5 × 10-19 Wm-3

  • 318.5 × 10-19 Jm-3

  • 318.5 × 10-19 W

  • 318.5 × 10-19 J


2. વિદ્યુત ચુંબકિય તરંગો માટે નીચેના પૈકી કયો ગુણધર્મ ખોટો છે ?
  • વિદ્યુત અને ચુંબકિય તરંગસદિશો એક સથે અને એક જ સમયે અશિકતમ અને ન્યુનતમ મૂલ્ય પ્રાપ્ત કરે છે.

  • વિદ્યુતચુંબકિય તરંગની ઊર્જા વિદ્યુત અને ચુંબકિય સદિશો વચ્ચે સરખે ભાગે વહેંચાયેલી છે. 

  • આ તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર નથી.

  • વિદ્યુત અને ચુંબકિયક્ષેત્ર સદિશો એકબીજાને લંબ અને તરંગ ગતિની દિશાને પણ લંબ હોય છે. 


3.
મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકિય તરંગના વિદ્યુતક્ષેત્રને સદિશ Y-દિશામાં અને ચુંબકિયક્ષેત્રનો સદિશ Z-દિશામાં છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 
  • open parentheses rightwards arrow for straight E of cross times rightwards arrow for straight B of close parentheses times space rightwards arrow for straight E of equals space 1
  • open parentheses rightwards arrow for straight E of cross times rightwards arrow for straight B of close parentheses times space rightwards arrow for straight B of equals space 1
  • open parentheses rightwards arrow for straight E of cross times rightwards arrow for straight B of close parentheses times space rightwards arrow for straight E of equals space 0
  • એક પણ નહિ.

4.
આકૃતિમાં બતવ્યા અનુસાર એક 5 mg દલ ધરાવતાં વિદ્યુતભારિત ગોળાને સ્પ્રિંગના મુક્ત છેડેથી લટકાવેલ છે. જો સ્પ્રિંગનો બળ-અચળાંક 2 × 10-5 Nm-1 હોય, તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ .........

  • fraction numerator 1 over denominator 2 straight pi end fraction space Hz
  • 1 over straight pi space Hz
  • straight pi space space Hz
  • 2 straight pi space space Hz

Advertisement
5.
કોઈ એક ક્ષણે X-અક્ષની દીશામાં ગતિ કરતાં વિદ્યુત ચુંબકિય તરંગ માટે વિદ્યુત અને ચુંબકિય સદિશોની દિશા આકૃતિ (1) અને આકૃતિ (2) માં દર્શાવી છે. તે પરથી સત્યાર્થતા ચકાસો.

  
  • 1 અને 2 બંને ખોટા છે.

  • 1 સાચું છે. 2 ખોટું છે. 

  • 1 અને 2 બંને સાચા છે. 

  • 1 સાચું છે. 2 ખોટું છે. 


6.
આકૃતિમાં t - t સમયે વિદ્યુત ડાઈપોલના વિદ્યુતભારો દોલિત થતાં દર્શાવ્યા છે. નીચેનામાંથી કઈ આકૃતિ તે ક્ષણે દોલિત વિદ્યુતભારોથી ઉત્પન્ન થતી વિદ્યુત અને ચુંબકિયક્ષેત્ર રેખાઓ દર્શાવે છે.

7.
1.328 Wm-2 વિદ્યુત ધરાવતાં વિદ્યુતચુંબકિય વિકિરણનુ વિદ્યુતક્ષેત્ર bold rightwards arrow for bold E of bold space bold equals bold space bold E subscript bold 0 bold space bold sin bold space bold left square bracket bold pi bold left parenthesis bold 9 bold space bold cross times bold space bold 10 to the power of bold 14 bold space bold t bold space bold minus bold space bold 3 bold space bold cross times bold space bold 10 to the power of bold 6 bold right parenthesis bold right square bracket bold space bold i વડે આપી શકાય છે, તો વિદ્યુતક્ષેત્રનો X ઘટક Ex = .......... Vm-1. (c = 3 × 108 ms-1) અને (ε0 = 8.85 × 10-2 SI)
  • 0.1

  • 100

  • 10 square root of 10
  • 100


8. મેક્સવેલનાં સમીકરણો .......... ના મૂળભૂત નિયમો વર્ણવે છે.
  • માત્ર યંત્રશાસ્ત્ર 

  • માત્ર વિદ્યુત 

  • માત્ર ચુંબક 

  • B અને C બંને


Advertisement
9.
જો હર્ટઝિયન ડાઈપોલ મૉમેન્ટ p = pcos ωt હોય, તો bold t bold space bold equals bold space bold T over bold 4 bold comma bold T over bold 2 bold comma fraction numerator bold 3 bold T over denominator bold 4 end fraction અને T સમયના સચો આલેખ કયો છે ? 

10.
નીચે આકૃતિમાં એક હર્ટઝિયન ડાઈપોલ દર્શાવી છે. નીચે આપેલા વિકલ્પોમાંની કઈ આકૃતિ બિંદુ P પાસે ડાઈપોલથી ઉત્પન્ન થતાં rightwards arrow for straight E of ક્ષેત્રે  અને rightwards arrow for straight B of ક્ષેત્રની સાચી દીશા દર્શાવે છે ? 


Advertisement

Switch