1000 આંટાં ધરાવતા 1 m સોલેનોઈડમાં આડ છેદનો વ્યાસ 5 cm છે. આ પ્રથમ સોલેનોઈડ ઉપર 100 આંટા ફીટોફીટ વીંટાળી બીજો સોલેનાઈડ તૈયાર કરેલ છે. 10 ms માં પ્રથમ સોલેનાઈડમાં વિદ્યુતપ્રવાહ 0 થી 5A થતો હોય, તો બીજા સોલેનોઈડ પ્રેરિત emf ........... થશે. (μ0 = 4 × 10-7 TmA-1) from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

21.
સમાન ચુંબકિયક્ષેત્ર B માં Q લંબાઈવાળી સમબાજુ ત્રિકોણાકાર લૂપ PQR, t = 0  સમયે આકૃતિ મુજબ ગોઠવેલ છે. આ લુપને જમણી તરફ v જેટલા અચળ વેગથી ખેંચવામાં આવે છે. પરિણામે t1 સમયે લૂપનું શિરોબિંદુ R ચુંબકીયક્ષેત્રમાંથી બહાર નીકળે છે, તો નીચે દર્શાવેલ આલેખો પૈકી કયો આલેખ અહીં ઉદ્દ્ભવતા પ્રેરિતપ્રવાહ માટે સાચો છે. 


22.
આકૃતિ મુજબના સમાન ચુંબકિયક્ષેત્રમાં એક ચોરસ વાહક લૂપને v જેટલા અચળવેગથી પસાર કરવામાં આવે છે. જો ચુંબકિયક્ષેત્રની પહોળાઈ d હોય તો જ્યારે લૂપનો જમણી બાજુનો છેડો x જેટલા અંતરે હોય ત્યારથી, શરૂ કરીને લૂપ ક્ષેત્રમાંથી પસાર થઈ જાય તે સ્થિતિમા અંતર x વિરુદ્વ પ્રેરિત emf નો આલેખ નીચેનામાંથી કયો હોઈ શકે :



23.
I પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારને સમાંતરે રહી એક નિયમિત વાહક સળિયો નિયમિત વેગ v થી તારને સમાંતરે ગતિ કરે છે. જો સળિયાનો નજીક અને દૂરનો છેડો પ્રવાહધારિત તારથી અનુક્રમે rઅને r2 જેટલ લંબ અંતરે હોય, તો તારનાં બે છેડે પ્રેરિત emf ........ (r1 < r2).
  • fraction numerator lw space Iv over denominator 2 straight pi end fraction space In space open parentheses straight r subscript 1 over straight r subscript 2 close parentheses
  • fraction numerator straight mu subscript 0 space Iv over denominator 2 straight pi end fraction space In space open parentheses straight r subscript 2 over straight r subscript 1 close parentheses
  • fraction numerator lw space straight v over denominator 4 straight pi end fraction space In space open parentheses 1 minus straight r subscript 1 over straight r subscript 2 close parentheses
  • શુન્ય 


24.
m દળ અને 1 m લંબાઈના સુવાહકતારથી બનેલ સાદું લોકલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તેનાં માધ્યમન સ્થાન સાથે 30° નો ખૂણો બનાવે તેમ દોલનો કરી રહ્યું છે. જો આ સ્થને લોલકને લંબ દિશાનો પૃથ્વીએનો ચુંબકિયક્ષેત્રનો ઘટક 0.38 × 104 T હોય, તો વાહકતારના બે છેડા વચ્ચે પ્રેરિત emf ........... થશે. (g = 10 ms-2 લો)
  • 2.56 V

  • 1.44 mV

  • 5.12 V

  • 2.88 mV


Advertisement
Advertisement
25.
1000 આંટાં ધરાવતા 1 m સોલેનોઈડમાં આડ છેદનો વ્યાસ 5 cm છે. આ પ્રથમ સોલેનોઈડ ઉપર 100 આંટા ફીટોફીટ વીંટાળી બીજો સોલેનાઈડ તૈયાર કરેલ છે. 10 ms માં પ્રથમ સોલેનાઈડમાં વિદ્યુતપ્રવાહ 0 થી 5A થતો હોય, તો બીજા સોલેનોઈડ પ્રેરિત emf ........... થશે. (μ0 = 4bold pi × 10-7 TmA-1)
  • 125 mV

  • 12.5 mV

  • 0.125 mV

  • 1.25 mV


A.

125 mV


Advertisement
26.
અવગણ્ય અવરોધ ધરાવતાં બે પાટાં AB અને CD ને એકબીજાથી 50 cm અંતરે સમંતરે ગોઠવેલ છે. પાટાના એક તરફના છેડે 10 Ω અવરોધ R જોડી U આકારની ફ્રેમ તૈયાર કરેલ છે. આ ફ્રેમનું પૃષ્ઠ ચુંબકિયક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેવી રીતે પેપરનાં પૃષ્ઠને લંબ અંદર તરફ જતાં 2T સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે. બેંને પાટા પર 50 cm લાંબા અવગણ્ય અવરોધ અને 50 g દળ ધરાવતો સુવાહક તારને ચુંબકિયક્ષેત્રને લંબદિશામાં 4 ms-1 જેટલો પ્રારંભિક વેગ આપી છોડી દેતાં લાંબા સમય બાદ સળિયો ......... અંતર કાપી સ્થિર થશે.  (ઘર્ષણબળ અવગણો)
  • અનંત

  • 2m

  • 6 m

  • 4 m


27.
સુવાહક પાટા AB અને CD ને એકબીજાને સમાંતર 0.3 m અંતરે ગોઠવેલ છે. તેમની ડાબી તરફના છેડા A અને C વચ્ચે R = 17 Ω અવરોધ જોડી સમગ્ર રચનાને 3.5 × 10-4 T વાળ સમાન ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ તેનું સમતલ ગોઠવાય તેમ મૂકેલ છે, બંને પાટી પર સુવાહક સળિયો PQ મુકી તેને અવરોધ Rની જમણી બાજુ F જેટલું ચલબળ આપવામાં આવે છે. ત્યારે સળિયો PQ મુકી અવરોધ R થી x અંતરે પહોંચે છે. ત્યારે તેનો વેગ 20 ms-1 અને લૂપમાં પ્રેરિતપ્રવાહ 100 μA હોય તો અંતર x = ........ cm થશે.  (ઘર્ષણબળ અવગણો)
  • 100

  • 150

  • 50

  • 10


28.
0.4 T તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં 8 cm ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપ તેનો ક્ષેત્રફળ સદિશ ચુંબકિયક્ષેત્રને સમાંતરે રહે તેમ ગોઠવેલ છે. જો t = 2 s માં આ લૂપ ખેંચાઈને ચોરસ આકાર કારણ કરે, તો લૂપ પ્રેરિત emf ........ થશે. 
  • 4.32 mV

  • 8.64 mV

  • 8.64 × 10-4 V

  • 4.32 × 10-4 V


Advertisement
29.
40 cm લંબાઈ ધરાવતા એક ચોરસ સુવાહક લૂપનો અવરોધ 15 Ω અને દળ 50 g છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક ઊંચાઈએથી મુક્ત પતન પામતી લૂપ તેના સમતલને લંબ એવા 2 T વાળા ચુંબકિયક્ષેત્રમાં પ્રવેશે છે. તે પછીની ક્ષણે અચળવેગ ધારણ કરે છે. જ્યારે લૂપ ચુંબકિયક્ષેત્રમાં પ્રવેશે છે. તે ક્ષણે તેને કાપેલ અંતર d = ......... m હશે ? (g = 10 ms-1)
  • 6.9

  • 13.8

  • 20.7

  • 4


30.
1 m લંબાઈનો વહક સળિયો સમક્ષિતિજ રહે તેમ ગોઠવેલ છે. આ સળિયો તેના કોઈ એક છેડાને અનુલક્ષીને 6 rad s-1 ની અચળ કોણીય ઝડપથી સમક્ષિતિજ ભ્રમણ કરે છે. જો આ સ્થળે પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ઊધ્ય ઘટક 0.2 G હોય, તો કેટલા ભ્રમણ બાદ તેના બે છેડે 50 μV emf પ્રેરિત થશે. 
  • 1

  • 1 half
  • 3 over 4
  • 0.5


Advertisement

Switch