નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : અસમાન ચુંબકિયક્ષેત્રમાં વાહક તારનાં ગુંચળાને સ્થિર રાખતાં તેમાં બે પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે. કારણ : વહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ સમય સાથે ફેરફાર અનુભવે તો પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે. from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

Advertisement
61.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : અસમાન ચુંબકિયક્ષેત્રમાં વાહક તારનાં ગુંચળાને સ્થિર રાખતાં તેમાં બે પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે. 
કારણ : વહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ સમય સાથે ફેરફાર અનુભવે તો પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

D.

વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
62.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : સુરેખતાર AB માંથી પસાર થતો પ્રવાહ A થી B તરફની દિશામં વધતો હોય, તો વાહક ગૂંચળામાં પ્રેરિતપ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય છે. 
કારણ : લેન્ઝના  નિયમ મુજબ પ્રૈરિત પ્રવાહની દિશા AB તારના પ્રવાહની દિશા અનુસાર હોય છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

63.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ સમાન રિંગો સમઅક્ષિય રીતે તેમના સમતલ એકબીજાને સમાનતર ગોઠવાય તેમ મૂકેલ છે. A અને C તંત્રમાંથી સમાન વીજપ્રવાહ આકૃતિ મુજબની દિશામાં વહે છે. હવે જો રિંગો B અને C બંને સ્થિર રાખી રીંગ A ને B રિંગ તરફ ગતિ કરાવવામાં આવે તો રિંગ B માં પ્રેરિત પ્રવાહની દિશા વિષમઘદી દિશામાં હોય છે. 

કારણ : પ્રેરિત પ્રવાહની દિશા bold lambda લેન્ઝના નિયમ મુજબ મળે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

64.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 
એકમ લંબાઈ λ અવરોધ ધરાવતાં બે લાંબા સુવાહક પાટને એકબીજાથી d જેટલા અંતરે સમક્ષિતિજ રહે તેમ સમાંતરે ગોઠવેલ છે. તેમના એક તરફનાં છેડાને R અવરોધથી જોડેલ છે. આ પાટા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુવાહક સળિયો MN ઘર્ષણ્રહિત અટકી શકે તેમ ગોઠવેલ છે. પેપરના પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તેવા સમાન ચુંબકિયક્ષેત્રમાં આ રચનાને ગોઠવેલ સળિયા F પર જેટલું ચળ બળ લાગુ પાડી તેને ગતિ કરાવતાં અવરોધો R માંથી અચળપ્રવાહ I પસાર થાય છેતો નીચેના પ્રશ્નનો જવાબ આપો : 

પ્રશ્ન : 
સળિયા MN નો વેગ v = ..........
  • fraction numerator straight B squared straight d squared over denominator 2 λm end fraction log space straight e space open parentheses 1 plus fraction numerator straight R over denominator 2 λx end fraction close parentheses
  • fraction numerator straight B squared straight d squared over denominator 2 λm end fraction log space straight e space open parentheses 1 minus fraction numerator straight R over denominator 2 λx end fraction close parentheses
  • fraction numerator straight B squared straight d squared over denominator straight R end fraction log space straight e space open parentheses 1 minus fraction numerator straight R over denominator 2 λx end fraction close parentheses
  • fraction numerator straight B squared straight d squared over denominator 2 λm end fraction log space straight e space open parentheses 1 plus fraction numerator 2 λx over denominator straight R end fraction close parentheses

Advertisement
65.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : એક વિદ્યુતગોળા સાથે વાહક ગૂંચળું જોડેલ છે. આ જોડાણને DC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન માટે બલ્બ પ્રકાશિત કરેલ છે. જો હવે ગૂંચળાની અંદર નરમ લોખંડનો ગર્ત દાખલ કરવામાં આવે, તો વિદ્યુતગોળો વધુ પ્રકાશિત થાય છે. 
કારણ : DC પ્રવાહ માટે ગૂંચળાનો અસરકારક અવરોધ બદલાતો નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

66.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 
એકમ લંબાઈ λ અવરોધ ધરાવતાં બે લાંબા સુવાહક પાટને એકબીજાથી d જેટલા અંતરે સમક્ષિતિજ રહે તેમ સમાંતરે ગોઠવેલ છે. તેમના એક તરફનાં છેડાને R અવરોધથી જોડેલ છે. આ પાટા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુવાહક સળિયો MN ઘર્ષણ્રહિત અટકી શકે તેમ ગોઠવેલ છે. પેપરના પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તેવા સમાન ચુંબકિયક્ષેત્રમાં આ રચનાને ગોઠવેલ સળિયા F પર જેટલું ચળ બળ લાગુ પાડી તેને ગતિ કરાવતાં અવરોધો R માંથી અચળપ્રવાહ I પસાર થાય છેતો નીચેના પ્રશ્નનો જવાબ આપો : 

પ્રશ્ન : બંધગાળામાં પ્રેરિત એમ્ફ = .........
  • 1 half Bvd
  • Bvd space open parentheses fraction numerator 2 space straight lambda space straight x over denominator straight R end fraction close parentheses
  • B vd

  • Bvd space open parentheses fraction numerator straight R over denominator 2 space straight lambda space straight x end fraction close parentheses

67.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 
અવગણ્ય અવરોધવાળી U આકારની એક સુવાહક ફ્રેમને એક ઊંચા ટેબલની સમક્ષિતિજ સપાટી પર જડિત કરેલ છે. આ ટેબલ સુવાહક ફ્રેમની બે ભુજા વચ્ચેનું અંતર L છે. આ ભૂજા પર અવગણ્ય દળ અને R અવરોધ ધરાવતો સળિયો ઘર્ષણરહિત અટકી શકે તેમ ગોઠવેલ છે. સમગ્ર ગોઠવળીનો સમતલને લંબ રુપે સમાન ચુંબકિયક્ષેત્ર B લાગુ પડેલ છે. હવે સળિયા સાથે દળરહિત દોરી બાંધી દોરીને ટેબલના છેડે જડિત કરેલ ગરગડી પરથી પસાર કરે તેના મુક્ત છેડે m દળ નો બ્લૉક લટકાવેલ છે. જો તંત્રને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન : અધોદિશામાં ગસ્તિ કરતાં બ્લૉકનો પ્રવેગ .......
  • g

  • open parentheses straight g space minus space fraction numerator straight B squared straight L squared straight v over denominator mR end fraction close parentheses
  • open parentheses straight g space plus space fraction numerator straight B squared straight L squared straight v over denominator mR end fraction close parentheses
  • space fraction numerator straight B squared straight L squared straight v over denominator mR end fraction

68.
ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપો : 
એકમ લંબાઈ λ અવરોધ ધરાવતાં બે લાંબા સુવાહક પાટને એકબીજાથી d જેટલા અંતરે સમક્ષિતિજ રહે તેમ સમાંતરે ગોઠવેલ છે. તેમના એક તરફનાં છેડાને R અવરોધથી જોડેલ છે. આ પાટા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુવાહક સળિયો MN ઘર્ષણ્રહિત અટકી શકે તેમ ગોઠવેલ છે. પેપરના પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તેવા સમાન ચુંબકિયક્ષેત્રમાં આ રચનાને ગોઠવેલ સળિયા F પર જેટલું ચળ બળ લાગુ પાડી તેને ગતિ કરાવતાં અવરોધો R માંથી અચળપ્રવાહ I પસાર થાય છેતો નીચેના પ્રશ્નનો જવાબ આપો : 

પ્રશ્ન : બંધ ગાળામાંથી વહેતો પ્રવાહ I =.........
  • fraction numerator Bvd over denominator 2 λx end fraction
  • Bvd over straight R
  • fraction numerator Bvd over denominator left parenthesis straight R space plus space 2 λx right parenthesis end fraction
  • fraction numerator 2 space Bvd over denominator left parenthesis straight R space plus space 2 λx right parenthesis end fraction

Advertisement
69.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ધન z દિશામાં રહેલા સમાન ચુંબકિયક્ષેત્રમાં y અક્ષને સમાંતર રહેલો વાહક સળિયો x દિશામાં ગતિ કરે છ ત્યારે x-અક્ષની નજીક રહેલો છેડો ધન વીજભારિત બને છે. 
કારણ : સળિયામાં રહેલા મુક્ત ઈલિક્ટ્રોન ધન y દિશામાં બળ અનુભવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

70.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : સમાન ચુંબકિયક્ષેત્રમાં ગતિ કરતાં તાંબાનાં તારના બે છેડે પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે. 
કારણ : તાંબાનાં તાર સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સમાં ફેરફાર થાય છે.

Switch