10 mH અને 40 mH ઈન્ડક્ટન્સ ધરાવતાં બે ઈન્ડકટરોના જુદાં જુદાં જોડાણની સ્થિતિ કૉલમ-1માં આ જોડાણોને અનુરૂપ સમતુલ્ય ઈન્ડક્ટન્સ કૉલમ-2 માં છે. તેમને યોગ્યરીતે જોડો. જોડાણો માટે જોડાણ અચળાંક k = 0.3 છે. from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

81.
100 Ω અવરોધ અને 14 ઈન્ડકટન્સના શ્રેણી-જોડાણવાળા પરિપથમાંથી bold 50 over bold pi bold space bold Hz આવૃત્તિવાળો AC પ્રવાહ પસાર કરતાં વૉલ્ટેજ પ્રવાહ કરતાં કળામાં ........... થાય. 
  • 45° આગળ 

  • 60° આગળ 

  • 45° પાછળ

  • 60° પાછળ


82.
L-C-R શ્રેણી એ.સી. પરિપથમાં R = 20Ω ગૂંચળાનું આત્મપ્રેરક્ત્વ 0.16 H અને અનુનાદીય આવૃત્તિ 72.70 Hz છે, તો કૅપેસિટરC = ........ અને |Z| = ......... હશે.
  • 20 μF, 30 Ω

  • 30 μF, 20 Ω

  • 20 pF, 30 Ω

  • 30 μF, 30 Ω


83.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે V = 200 cos (344t) V ના એક A C પ્રાપ્તિસ્થાન સથે ઈન્ડક્ટર L અને અવરોધ R ને સામંતરમાં જોડવામાં આવ્યા છે, તો વૉલ્ટેજ V, પવાહ I કરતાં કળામાં ....... હશે. 

  • 45° આગળ 

  • 60° આગળ 

  • 45° પાછળ

  • 60° પાછળ


84.
અવરોધ R (Ω) અને કૅપેસિટર C (F) ને શ્રેણી,આં જોડી તે સંયોજનને સમાંતર V વૉલ્ટનું  bold omega આવૃત્તિવાળું AC ઉદ્દગમ જોડ્યું છે. હવે ઉદ્દગમના વૉલ્ટેજમાં ફેરફાર કર્યા સિવાય જો આવૃત્તિ bold omega over bold 5 કરવામાં આવે, તો માલૂમ પડે છે કે પ્રવાહ 25 % થઈ જાય છે, તો કૅપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર શોધો. 
  • 1.11

  • 0.77

  • 1.30

  • 0.90


Advertisement
Advertisement
85.
10 mH અને 40 mH ઈન્ડક્ટન્સ ધરાવતાં બે ઈન્ડકટરોના જુદાં જુદાં જોડાણની સ્થિતિ કૉલમ-1માં આ જોડાણોને અનુરૂપ સમતુલ્ય ઈન્ડક્ટન્સ કૉલમ-2 માં છે. તેમને યોગ્યરીતે જોડો. જોડાણો માટે જોડાણ અચળાંક k = 0.3 છે.


  • a-S, b-P, c-Q, d-R

  • a-R, b-T, c-S, d-Q 

  • a-T, b-P, c-R, d-Q 

  • a-P, b-t, c-q, d-R


B.

a-R, b-T, c-S, d-Q 


Advertisement
86.
V = 200 sin 100t (V) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વૉલ્ટેજ, 1μF ના કૅપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમિટરનું અવલોકન ............. mA થાય.
  • 30

  • 20

  • 14.18

  • 40


87.
50 Hz શ્રેણી એ.સી. ઉદ્દગમ સાથે એક એ.સી. વૉલ્ટમીટર જોડતાં તે 200 V બતાવે છે, તો તેના એક આવર્તકળ દરમિયાન વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ............. થશે. 
  • 282 V

  • 0.282 V

  • 2.82 V

  • 28.2 V


88. કૉલમ 1 માં ભૌતિકરાશિનાં એકમો અને કૉલમ 2 તેના પારિમાણિક સૂત્રો આપેલ છે. તેને યોગ્ય રીતે જોડો. 

  • a-p, b-r, c-q, d-s

  • a-q, b-p, c-r, d-s 

  • a-s, b-p, c-r, d-q 

  • a-r, b-q, c-p, d-s 


Advertisement
89. આકૃતિમાં આપેલ પરિપથ માટે આવૃત્તિ f ના ......... ઈમ્પિડન્સનું મહત્તમ મૂલ્ય .......... હશે.

  • 0.628, અનંત

  • 62.8, શૂન્ય 

  • 0.628, શૂન્ય

  • 62.8, અનંત


90. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનની મહત્તમ અવૃત્તિ 50 Hz છે, તો ઈમ્પિડન્સ Z નું મૂલ્ય ........... Ω થશે. 
  • 50

  • 10

  • 100

  • 5


Advertisement

Switch