V = 200 sin 100t (V) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વૉલ્ટેજ, 1μF ના કૅપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમિટરનું અવલોકન ............. mA થાય. from Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

81. કૉલમ 1 માં ભૌતિકરાશિનાં એકમો અને કૉલમ 2 તેના પારિમાણિક સૂત્રો આપેલ છે. તેને યોગ્ય રીતે જોડો. 

  • a-p, b-r, c-q, d-s

  • a-q, b-p, c-r, d-s 

  • a-s, b-p, c-r, d-q 

  • a-r, b-q, c-p, d-s 


82.
10 mH અને 40 mH ઈન્ડક્ટન્સ ધરાવતાં બે ઈન્ડકટરોના જુદાં જુદાં જોડાણની સ્થિતિ કૉલમ-1માં આ જોડાણોને અનુરૂપ સમતુલ્ય ઈન્ડક્ટન્સ કૉલમ-2 માં છે. તેમને યોગ્યરીતે જોડો. જોડાણો માટે જોડાણ અચળાંક k = 0.3 છે.


  • a-S, b-P, c-Q, d-R

  • a-R, b-T, c-S, d-Q 

  • a-T, b-P, c-R, d-Q 

  • a-P, b-t, c-q, d-R


83.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે V = 200 cos (344t) V ના એક A C પ્રાપ્તિસ્થાન સથે ઈન્ડક્ટર L અને અવરોધ R ને સામંતરમાં જોડવામાં આવ્યા છે, તો વૉલ્ટેજ V, પવાહ I કરતાં કળામાં ....... હશે. 

  • 45° આગળ 

  • 60° આગળ 

  • 45° પાછળ

  • 60° પાછળ


84.
50 Hz શ્રેણી એ.સી. ઉદ્દગમ સાથે એક એ.સી. વૉલ્ટમીટર જોડતાં તે 200 V બતાવે છે, તો તેના એક આવર્તકળ દરમિયાન વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ............. થશે. 
  • 282 V

  • 0.282 V

  • 2.82 V

  • 28.2 V


Advertisement
85. આકૃતિમાં આપેલ પરિપથ માટે આવૃત્તિ f ના ......... ઈમ્પિડન્સનું મહત્તમ મૂલ્ય .......... હશે.

  • 0.628, અનંત

  • 62.8, શૂન્ય 

  • 0.628, શૂન્ય

  • 62.8, અનંત


86.
અવરોધ R (Ω) અને કૅપેસિટર C (F) ને શ્રેણી,આં જોડી તે સંયોજનને સમાંતર V વૉલ્ટનું  bold omega આવૃત્તિવાળું AC ઉદ્દગમ જોડ્યું છે. હવે ઉદ્દગમના વૉલ્ટેજમાં ફેરફાર કર્યા સિવાય જો આવૃત્તિ bold omega over bold 5 કરવામાં આવે, તો માલૂમ પડે છે કે પ્રવાહ 25 % થઈ જાય છે, તો કૅપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર શોધો. 
  • 1.11

  • 0.77

  • 1.30

  • 0.90


87.
L-C-R શ્રેણી એ.સી. પરિપથમાં R = 20Ω ગૂંચળાનું આત્મપ્રેરક્ત્વ 0.16 H અને અનુનાદીય આવૃત્તિ 72.70 Hz છે, તો કૅપેસિટરC = ........ અને |Z| = ......... હશે.
  • 20 μF, 30 Ω

  • 30 μF, 20 Ω

  • 20 pF, 30 Ω

  • 30 μF, 30 Ω


Advertisement
88.
V = 200 sin 100t (V) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વૉલ્ટેજ, 1μF ના કૅપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમિટરનું અવલોકન ............. mA થાય.
  • 30

  • 20

  • 14.18

  • 40


C.

14.18


Advertisement
Advertisement
89. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનની મહત્તમ અવૃત્તિ 50 Hz છે, તો ઈમ્પિડન્સ Z નું મૂલ્ય ........... Ω થશે. 
  • 50

  • 10

  • 100

  • 5


90.
100 Ω અવરોધ અને 14 ઈન્ડકટન્સના શ્રેણી-જોડાણવાળા પરિપથમાંથી bold 50 over bold pi bold space bold Hz આવૃત્તિવાળો AC પ્રવાહ પસાર કરતાં વૉલ્ટેજ પ્રવાહ કરતાં કળામાં ........... થાય. 
  • 45° આગળ 

  • 60° આગળ 

  • 45° પાછળ

  • 60° પાછળ


Advertisement

Switch