Gujarati JEE Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Multiple Choice Questions
91.
V = 200 sin 100t વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ L.C.R. પરિપથને લાગુ પાડવામાં આવે છે. જો પરિપથનો ઈમ્પિડન્સ 110 Ω અને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત 60° હોય, તો પરિપથમાં વપરાતો પાવર ........... W.
18.3
15.8
90.90
10.3
92.આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ………. છે.
93.આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ........... છે.
94.
200 Ω અવરોધ અને 1H આત્મપ્રેરકત્વવાળા કૉઈલને આવૃત્તિવાળા A.C ઉદ્દગમ સાથે જોડવામં આવે છે. વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત ........... ms થશે.
3.20
1.60
2.74
1.37
Advertisement
Advertisement
95.એક આવૃત્તિવાળા A.C. પરિપથમાં CμF તથા કેસેટિન્સનું રિએક્ટન્સ 25 Ω હોય તો,C નું મુલ્ય.
400 μF
50 μF
100 μF
25 μF
B.
50 μF
Advertisement
96.
L-C-R પરીપથમાં શ્રેણી અનુનાદમાં અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન 10 V અને અવરોધ 11 Ω તથા C = 2 Fμ અને અનૂનાદીય કોનીય આવૃત્તિ ω = 200 rad s-1 છે, તો અનુનાદની સ્થિતિમાં ઈન્ડક્ટરના બે છેડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........
40 V
25 V
250 V
200 V
97.
અવગણ્ય અવરોધ ધરાવતાં 50 mH આત્મપ્રેરકત્વવાળા એન્ડક્ટર અને 500 pF કૅપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ ............
31.8 GHz
31.8 kHz
31.8 MHz
31.8 Hz
98.
એક કૉઈલમાંથી પસાર થતો પ્રવાહ 5 A અને તેમાં વપરાતો પાવર 108 W છે. જો A.C. સપ્લયનો વૉલ્ટેજ અને 120 V આવૃત્તિ 50 Hz હોય, તો પરિપથમાં અવરોધ ....... .
12 Ω
24 Ω
4.3 Ω
10 Ω
Advertisement
99.
નીચે દર્શાવેલ આકૃતિમાં ને સમાંતર જોડેલ વોલ્ટમિટરનું અવલોકન ......................... હશે.
18.3
20.3
15.8
10.3
100.
એક આદર્શ અવરોધ અને આદર્શ ઈન્ડક્ટરને 100 V ના A.C. સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વોલ્ટોમીટર અવરોધ કે ઈન્ડક્ટન્સ સમાંતર જોડતાં સમાન વોલ્ટેજ દર્શાવે તો તેનું અવલોકન ............