Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

121.
ઊર્ધ્વ દિશામાં 109 NC-1 તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં 1.6 g દ્રવ્યમાન ધરાવતો સિક્કો રહેલો છે. સિક્કો સમતોલનમાં રહે તે માટે સિક્કા પરથી સૂર કરવા પડતા ઈલેક્ટ્રોનની સંખ્યા ......
  • 4.25 × 1010

  • 9.8 × 107

  • 6.25 × 109

  • 1.6 × 109


122.
α લંબાઈ ચોરસ પૃષ્ઠ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σ = σ0xy છે, તો આ ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી કાર્ટેઝિયન યામ પદ્ધતિને અનુલક્ષીને ચોરસ પરનો કુલ વિદ્યુતભાર ........
  • fraction numerator straight sigma subscript 0 straight a squared over denominator 4 end fraction
  • 4straight piσ0a2

  • 0a2

  • શુન્ય 


123.
અકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્ધ વર્તુળાકાર તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા λ = α θ છે. જ્યાં અચળ. તો અર્ધ વર્તુળાકાર તાર પરનો કુલ વિદ્યુતભાર .........

  • fraction numerator 2 straight a space straight alpha over denominator straight pi squared end fraction
  • fraction numerator straight a space straight alpha space straight pi squared over denominator 2 end fraction
  • a α straight pi

  • આપેલ પૈકી એક પણ નહી 


124.
R ત્રિજ્યાની ગોળીય કવચ પાથી વિદ્યુઅતભાર ઘનતા ρ(r) = βr2 સુત્ર વડે રજૂ થાય છે; તો ગોળમાનો કુલ વિદ્યુતભાર .........
  • fraction numerator 4 πR cubed straight beta over denominator 5 end fraction
  • fraction numerator 4 πR to the power of 5 straight beta over denominator 5 end fraction
  • fraction numerator 2 πR cubed straight beta over denominator 5 end fraction
  • શુન્ય 


Advertisement
125.
આપેલ ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો:


પ્રશ્ન : + 10 μC વિદ્યુતભરને 1 cm અંતરે ગોઠવી બનાવેલ વિદ્યુત ડાઈપોલના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન ...........
  • 0

  • 10 μV

  • 100 V

  • 10 V


126.
આપેલ ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો:


પ્રશ્ન : e વિદ્યુતભાર અને m દળ ધરાવતાં બે પ્રૉટોનને હવામાં 1 m અંતરે સ્થિર રાખેલ છે. જો K સ્થિત વિદ્યુતબળનો અચળાંક હોય, તો પ્રોટોનને મુક્ત કરતાં તેમણે પ્રાપ્ત કરેલ વેગ ...........
  • straight e square root of straight k over straight m end root
  • 2 straight e square root of straight k over straight m end root
  • straight e over 2 square root of straight k over straight m end root
  • 0


127.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદું A અને B વચ્ચે અસરકારક કેપેસિટન્સ 1.5 μF. 
કારણ : પ્રથમ હરોળના બે કેપેસિટરો શ્રેણીમાં છે અને આ જોડાણ ત્રીજા કપસિટર સાથે સમાંતરમાં છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે થતા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


128.
આપેલ ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો:


પ્રશ્ન : 10,000 μC વિદ્યુતભારને 240 V ના વિદ્યુતસ્થિતિમાને A બિંદુથી B બિંદુ સુધી લઈ જતાં થતું કાર્ય 2 J છે. તો A બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન ........ V.
  • 10-2

  • 50

  • 500

  • 10,000


Advertisement
129.
આપેલ ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો:


પ્રશ્ન : હવામાં રહેલા 1 μC વિદ્યુતભારથી 1 m અંતરે વિદ્યુતસ્થિતિમાન .......... V.
  • 9×103

  • 9×106

  • 3×103

  • 103


130.
આપેલ ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો:


પ્રશ્ન : હવામાં બે ઈલેક્ટ્રોનને 1 m અંતરથી 2 m લઈ જવા માટે થતું કાર્ય ગણો. જ્યાં e વિદ્યુતભાર અને k સ્થિત વિદ્યુતબળનો અચળાંક છે.
  • 0

  • Ke2

  • fraction numerator negative Ke squared over denominator 2 end fraction
  • Ke squared over 2

Advertisement

Switch