Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for JEE Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

171.
9 × 10-5 g દળ ધરાવતા એક કણને એક સમક્ષિતિજ સુવાહક તકતી કે જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા 5 × 10-5 Cm-2 તેની પર અમુક અંતરે પકડી રાખેલ છે. કણ પર કેટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ કે જેથી કણને મુક્ત કરતાં તે સ્થિર સ્થિતિમાં જ રહે ? 
  • 6.25 × 108 C

  • 2.52 × 10-12C

  • 1.56 × 10-13 C

  • 1.6 × 10-19 C


172.
બે લાંબી સુવાહક પ્લેટને એકબીજાને સમાંતર 2 cm અંતરે ગોઠવેલ છે. જો એક ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ  કરી એક પ્લેટથી બીજી પ્લેટ પર 2 μs માં પહોંચતો હોય તો પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ....... Cm-2.
  • 1.52 × 10-13

  • 2.25 × 10-13

  • 2 × 10-13

  • 3.2 × 10-13


173.
એક માટી વિદ્યુતભારિત પ્લેટ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા σ છે. 2l લંબાઇના એક સળિયાના અડધા ભાગમાં રેખીય વિદ્યુતભાર ઘનતા λ અને બીજા અડધા ભાગમાં -λ છે. સળિયાને મધ્યબિંદુથી એવી રીતે લટકાવે છે કે જેથી પૃષ્ઠને દોરેલ લંબ સાથે θ ખૂણો બનાવે છે, તો સળિયા પર લાગતું ટૉર્ક...... . 
  • fraction numerator σλl squared over denominator 2 space element of subscript 0 end fraction space cos space theta
  • σλl over element of subscript 0 space cos squared space theta
  • fraction numerator σλl squared over denominator 2 space element of subscript 0 end fraction space sin space theta
  • σλl over element of subscript 0 space cos squared space theta

174.
1 mm ત્રિજ્યાના લાંબા સુરેખ તાર પર વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. તારની 1 cm લંબાઈ દીઠ વિદ્યુતભાર Q C ત્રિજ્યા અને 1 m લંબાઈ ધરાવતાં એક નળકારની અક્ષ પરથી આ તાર પસાર થતો હોય, તો નળાકારની સપાટીમાંથી ફલક્સ .......... .
  • fraction numerator 100 space straight Q over denominator straight pi space element of subscript 0 end fraction
  • fraction numerator 100 space straight Q over denominator element of subscript 0 end fraction
  • straight Q over element of subscript 0
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
175.
સોનાના ન્યુક્લિસ (z = 79) ની ત્રિજ્યા 7×10-15 m છે. જો સમગ્ર ન્યુક્લિયસ પર કદ વિદ્યુતભાર ઘનતા ρ સમાન હોય તથા ન્યુક્લિયસની સપાટી પર વિદ્યુતક્ષેત્ર E હોય, તો ન્યુક્લિયસની ત્રિજ્યાના મધ્યબિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર ........
  • 2 E

  • E

  • straight E over 2
  • 2 over straight E

176.
λ જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતાં બે તારોના R ત્રિજ્યાની કવચ અને R બાજુવાળા સ્મઘનમાંથી એવી રીતે પસાર કરેલ છે કે જેથી તેમની સાથે સંકળાતુ ફલક્સ મહત્તમ મળે. તો કવચ અને સમઘન સાથે સંકળાયેલ ફલક્સનો ગુણોત્તર .......
  • square root of 2
  • fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • fraction numerator 2 over denominator square root of 3 end fraction
  • fraction numerator square root of 2 over denominator 3 end fraction

177.
25 cm × 15 cm બાજુ ધરાવતી લંબચોરસ ફ્રેમને 2 × 104 NC-1 ના સમાન વિદ્યુતક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવેલી છે. જો આ ફ્રેમને એક વર્તુળાકાર ફ્રેમમાં ફેરવવામાં આવે તો તેની સાથે સંકળયેલ ફલક્સ ........ Nm2C-1.
  • 800

  • 1019.1

  • 750

  • 2015.5


178.
એક અનંત લંબાઈના સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા bold 1 over bold 3 bold space bold cm to the power of bold minus bold 1 end exponent છે. આ તારને લંબરૂપે 18 cm અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... NC-1
  • 0.33 × 1011

  • 1.32 × 1011

  • 3 × 1011

  • 0.66 × 1011


Advertisement
179.
1 mm દળ અને 20 nc વિદ્યુતભાર ધરાવતાં એક દડાને દોરી વડે લટકાવેલ છે. જ્યારે એક સમાન વિદ્યુતભારિત મોટી પ્લેટને દડાની નજીક લાવવામાં આવે છે ત્યારે દોરી પ્લેટના સમતલ સાથે 30° નોકોણ બનાવે છે, તો પ્લેટની સપાટી પરની પૃષ્થ વિદ્યુતભાર ઘનતા .......... Cm-2.
  • 3.5 × 10-12

  • 1.8 × 10-12

  • 5.22 × 10-12

  • 1.5 × 10-12


180.
2 mm અંતરે રહેલા bold plus-or-minus5nC વિદ્યુતભાર વિદ્યુત ડાઈપોલની રચના કરે છે. આ ડાઈપોલને 4.5 × 10-4 Cm-1 રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતાં લાંબા તારને લંબરૂપે તેનો ઋણ વિદ્યુતભાર 2.5 cm અંતરે રહે તેમ ગોઠવેલ છે. આ ડાઈપોલ પર લાગતું બળ ..........N.
  • 0.25

  • 0.12

  • 0.5

  • 1.5


Advertisement

Switch