r બાજુ ધરાવતા ચોરસના શિરોબિંદુ ABCD પર અનુક્રમે +q, -q, +q અને -q વિદ્યુતભાર મૂકેલ છે. આ તંત્રની સ્થિતિઊર્જા ............
0
82.
એક સમબજુ ત્રિકોણનાં શિરોબિંદું પર અનુક્રમે +q, 2q અને Q વિદ્યુતભાર મૂકેલ છે. આ તંત્રની સ્થિતિઊર્જા શુન્ય હોય તો Q = ...........
83.
ત્રણ બિંદુવત વિદ્યુતભારો q, 2q અને 2q ને 9 cm લંબાઈની રેખામાં મૂકેલા છે. આ તંત્રની સ્થિતિઊર્જા લઘુત્તમ હોય, તો વીજભારો વચ્ચેના અંતર .............
2 cm, 7 cm
0.03 m, 0.06 m
0.05 m, 0.04 m
0.07 m, 0.02 m
84.
b બાજુવાળા સમઘનનાં શિરોબિંદુઓ પર -q વિદ્યુતભાર છે. આ સમઘનના કેન્દ્ર પર મૂકેલા +q વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા ..............
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
85.
સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુંઓ પર Q, +q અને +q વિદ્યુતભારો આકૃતિ મુજબ મૂકેલ છે. જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય તો Q = .............
+q
-2q
86.આકૃતિમાં કેટલાક સમ સ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલ છે. દરેક પૃષ્ઠ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .......... Vm-1.
0
87.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q1 અને q2 વિદ્યુતભારો 30 cm અંતરે છે. ત્રિજો વિદ્યુતભાર q3 એ બિંદુ C પરથી બિંદુ D પર 40 cm ત્રિજ્યાવાળા વર્તુળના ચાપ પર ગતિ કરે છે. આ દરમિયાન તંત્રની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર હોય તો K = ...........
6q1
8q2
6q2
8q1
88.
r ત્રિજ્યાના ચાપ રેખીય વિદ્યુતભાર ઘનતા λ છે. જો ચાપ દ્વારા કેન્દ્ર પાસે બનતો ખૂણો હોય, તો કેન્દ્ર પાસે વિદ્યુતસ્થિતિમાન .............
Advertisement
89.
5 nC અને -2 nC વિદ્યુતભારોને (2, 0, 0)cm અને (x, 0, 0)cm સ્થાને ગોઠવેલ છે. જો આ તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા -0.5 μJ હોય, તો x = ............. cm
5
4
1
3
90.
ત્રણ વિદ્યુતભારો -q, Q અને -q એક સીધી રેખા પર સમાન અંતરે છે. જો વિદ્યુતભારોથી બનતા આ તંત્રની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય તો