નીચેની આકૃતિમાં કોઈ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન → અંતર R નો આલેખ દર્શાવ્યો છે. R = 5 m અંતરે વિદ્યુતક્ષેત્ર .............  from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

71.
xz સમતલમાં આવેલ બિંદું (x, z) પાસે વિદ્યુતસ્થિતિમાન V = -kxz વડે અપવમાં આવે છે, તો ઊગમબિંદુથી r અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા E bold proportional to..............
  • r2

  • r

  • 1/r

  • 1/r3


72.
X-અક્ષ પર રહેલા વિદ્યુતભારથી x બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V(x) = fraction numerator bold 20 over denominator bold x to the power of bold 2 bold minus bold 4 end fraction bold space bold V વડે અપાય છે. જ્યાં x એ μm છે, તો x = 4 μm અંતરે વિદ્યુતક્ષેત્ર ...........
  • 10 over 9 space Vμm to the power of negative 1 end exponent comma space minus straight X દિશામાં
  • 5 over 3 V mu m to the power of negative 1 end exponent comma space Xદિશામાં
  • 10 over 9 V mu m to the power of negative 1 end exponent comma space plus space Xદિશામાં
  • આપેલ પૈકી એક પણ નહી 


73.
કો ઈક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top bold space bold equals bold space bold A over bold x to the power of bold 3 bold space bold i with bold hat on topવડે આપી શકાય છે. આ વિસ્તારમાં વિદ્યુતસ્થિતિમાનું મૂલ્ય ........... અનંત અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય ધારો.
  • fraction numerator straight A over denominator 2 straight x squared end fraction
  • fraction numerator negative straight A over denominator straight x squared end fraction
  • fraction numerator 2 straight A over denominator straight x squared end fraction
  • 0

74. વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top bold space bold equals bold space bold y bold space bold i with bold hat on top bold space bold space bold plus bold space bold x bold space bold j with bold hat on top નું વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય ?
  • V = -(x2 + y2) + C

  • V = -xy + C

  • V = -(x2 + y) + C

  • V = C


Advertisement
75.
બિંદુવત વિદ્યુતભાર q ના વિદ્યુતક્ષેત્રમાં એક વિદ્યુતભારને બિંદુ A થી B, C, D અને E પાસે લઈ જવામાં આવે છે, તો થતું કાર્ય ...........

  • પથ AB પર સૌથી ઓછું છે.

  • AB, AC, AD અને AE પથ પર શૂન્ય છે. 

  • પથ AD પર સૌથી ઓછું છે. 

  • પથ AE પર સૌથી ઓછું છે.


76.
એક બિંદુ (x, y, z) આગળનું વિદ્યુતસ્થિતિમાન V = -x2y - xz3 + 4 છે. આ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા .......... .
  • straight E with rightwards arrow on top space equals space straight z cubed space straight i with hat on top space plus space xyz space straight j with hat on top space plus space straight z squared space straight k with hat on top
  • straight E with rightwards arrow on top space equals space left parenthesis 2 xy space minus space straight z cubed right parenthesis space straight i with hat on top space plus space xy squared space straight j with hat on top space plus space 3 straight z squared straight x straight k with hat on top
  • straight E with rightwards arrow on top space equals space left parenthesis 2 xy space plus space straight z cubed right parenthesis space straight i with hat on top space plus space straight x squared space straight j with hat on top space plus space 3 space xz squared space straight k with hat on top
  • આપેલ પૈકી એક પણ નહી 


77.
એક બિંદુવત વિદ્યુતભાર q બિંદુ P થીએ બિંદુ સુધી PQRS માર્ગે સમાન વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. બિંદુ P,Q,R અને S ના યામ અનુક્રમે (a, b, 0), (2a, 0, 0), (a - b, 0) અને (0, 0, 0) છે. આ પ્રક્રિયા દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા થતું કાર્ય ...............

  • qEa

  • -qEa

  • qWa square root of 2qE square root of left parenthesis 2 straight a right parenthesis squared space plus space straight b squared end root

Advertisement
78.
નીચેની આકૃતિમાં કોઈ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન → અંતર R નો આલેખ દર્શાવ્યો છે. R = 5 m અંતરે વિદ્યુતક્ષેત્ર ............. 

  • 2.5 Vm-1

  • -2.5 Vm-1

  • -2/5 Vm-1

  • આપેલ પૈકી એક પણ નહી 


A.

2.5 Vm-1


Advertisement
Advertisement
79.
બિંદુ (x, y, z) આગળનું વિદ્યુતસ્થિતિમાન V = 4x2 V છે, તો બિંદુ (1, 0, 2) આગળનું વિદ્યુતક્ષેત્ર .......... Vm-1.
  • 8,  +Xદિશામાં

  • 8,-Xદિશામાં

  • 16, +દિશામાં

  • 16, -Xદિશામાં


80.
વિદ્યુતસ્થિતિમાન V અંતર y વચ્ચેનો સબંધ V = 5 + 4y2, y = 0.5 અંતરે આવેલા -2 μC વિદ્યુતભાર પર લાગતું બળ ...............N
  • 6×10-6

  • 2×10-6

  • 4×10-6

  • 8×10-6


Advertisement

Switch