R ત્રિજ્યા ધરાવતો અવાહક નક્કર ગોળો સમાન ધન વીજભાર ઘનતા ρ ધરાવે છે. આ ગોળાને કેન્દ્ર પર રહેલા q  વિદ્યુતભારને ગોળાની સપાટી પર લઈ જતાં તેની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર ............. from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

Advertisement
91.
R ત્રિજ્યા ધરાવતો અવાહક નક્કર ગોળો સમાન ધન વીજભાર ઘનતા ρ ધરાવે છે. આ ગોળાને કેન્દ્ર પર રહેલા q  વિદ્યુતભારને ગોળાની સપાટી પર લઈ જતાં તેની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર .............
  • 0

  • fraction numerator ρRq over denominator 6 element of subscript 0 end fraction
  • fraction numerator 6 element of subscript 0 over denominator 3 straight q end fraction
  • 2


B.

fraction numerator ρRq over denominator 6 element of subscript 0 end fraction

Advertisement
92.
A જેટલા પ્લેટન ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેના સમાન અંતર d હોય, તો નીચેની આકૃતિ માટે P અને Q વચ્ચેનો અસરકારક કૅપેસિટન્સ ..........

  • fraction numerator 5 straight A element of subscript 0 over denominator 3 straight d end fraction
  • fraction numerator 3 straight A element of subscript 0 over denominator 5 straight d end fraction
  • fraction numerator 5 straight A element of subscript 0 over denominator straight d end fraction
  • fraction numerator 4 straight A element of subscript 0 over denominator 3 straight d end fraction

93.
અલગ કરેલા સમાન્તર પ્લ્ટે કૅપેસિટરમાં પ્લેટની સપાટીઓ પરના વિદ્યુતભાર આકૃત મુજબ Q1, Q2, Q3 અને Q4 હોપ્ય ત્યારે કૅપેસિટન્સ C હોય તો પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે ? 

  • fraction numerator straight Q subscript 2 minus straight Q subscript 3 over denominator 2 straight C end fraction
  • fraction numerator straight Q subscript 2 plus straight Q subscript 3 over denominator 2 straight C end fraction
  • fraction numerator straight Q subscript 1 minus straight Q subscript 2 minus straight Q subscript 3 minus straight Q subscript 4 over denominator 2 straight C end fraction
  • fraction numerator straight Q subscript 1 plus straight Q subscript 2 plus straight Q subscript 3 plus straight Q subscript 4 over denominator 2 straight C end fraction

94.
9 μF ના કૅપેસિટન્સવાળા 4 કૅપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા હોય, તો A અને B વચ્ચેનો સમતુલ્ય કૅપેસિટન્સ ............. μF.

  • 4.5

  • 18

  • 9

  • 15


Advertisement
95.
એક સમાનતર પ્લેટ કૅપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ A અને તેમની વચ્ચનું અંતર a છે. તેની એક પ્લેટને V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે અને બટરીનો ઋણ ધ્રુવ અર્થિંગ કરેલો છે, જો કેપૅસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરેલ હોય, તો કૅપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર ………

  • 3 over 2 fraction numerator element of subscript 0 space AV over denominator straight a end fraction
  • fraction numerator 2 space element of subscript 0 space AV over denominator straight a end fraction
  • fraction numerator element of subscript 0 space AV over denominator straight a end fraction
  • 0


96.
બે સમાન બિંદુવત વિદ્યુતભાર x-અક્ષ પર x = -a અને x = +a બિંદુઓ પર રહેલાં છે. અન્ય બિંદુવત વિદ્યુતભાર Q ઊગમબિંદુ પર છે. જ્યારે વિદ્યુતભાર Q x-અક્ષ પર સુક્ષ્મ અંતર x ખસે છે ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જાનો તફાવત કોના સમપ્રમાણમાં હોય છે ?
  • x

  • x3

  • x2

  • 1/2


97.
1 μC ના વિજાતિય વિદ્યુતભારોને 2 cm અંતરે ગોઠવી એક વિદ્યુત ડાઈપોલની રચના કરેલ છે. આ ડાઈપોલને 105 NC-1 ના વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે. આ ડાઈપોલને સમતોલન સ્થિતિમાંથી 180° નું સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય W = .........
  • 7×10-6 J

  • 4×10-3 J

  • 5×10-2 J

  • 2×103 J


98. આકૃતિમાં દર્શાવેલ પરિપથો A અને B વચ્ચેનું સમતુલ્ય કૅપેસિટન્સ ............
  • 4 μF

  • 1 μF

  • 2 μF

  • 3 μF


Advertisement
99.
એક વિદ્યુત ડાઈપોલની લંબાઈ 4 cm છે. તેને સમાન વિદ્યુતક્ષેત્રમાં 60° ના ખૂણે ગોઠવતાં તેની સ્થિતિનેઉર્જા U = .......... J વીજભારોનું મુલ્ય + 8Nc તથા E = 2.5×1010 NC-1
  • -4

  • 2

  • -8

  • 6


100. આકૃતિમાં દર્શાવેલ ચાર પ્લેટો વડે બનતા બે સમતુલ્ય કૅપેસિટન્સનાં મૂલ્યો ગુણાકાર ...........
  • C2

  • C

  • C1

  • 1


Advertisement

Switch