એક સમાનતર પ્લેટ કૅપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ A અને તેમની વચ્ચનું અંતર a છે. તેની એક પ્લેટને V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે અને બટરીનો ઋણ ધ્રુવ અર્થિંગ કરેલો છે, જો કેપૅસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરેલ હોય, તો કૅપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર ………
from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર
91.આકૃતિમાં દર્શાવેલ પરિપથો A અને B વચ્ચેનું સમતુલ્ય કૅપેસિટન્સ ............
4 μF
1 μF
2 μF
3 μF
92.
R ત્રિજ્યા ધરાવતો અવાહક નક્કર ગોળો સમાન ધન વીજભાર ઘનતા ρ ધરાવે છે. આ ગોળાને કેન્દ્ર પર રહેલા q વિદ્યુતભારને ગોળાની સપાટી પર લઈ જતાં તેની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર .............
0
2
93.
બે સમાન બિંદુવત વિદ્યુતભાર x-અક્ષ પર x = -a અને x = +a બિંદુઓ પર રહેલાં છે. અન્ય બિંદુવત વિદ્યુતભાર Q ઊગમબિંદુ પર છે. જ્યારે વિદ્યુતભાર Q x-અક્ષ પર સુક્ષ્મ અંતર x ખસે છે ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જાનો તફાવત કોના સમપ્રમાણમાં હોય છે ?
x
x3
x2
1/2
94.
A જેટલા પ્લેટન ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેના સમાન અંતર d હોય, તો નીચેની આકૃતિ માટે P અને Q વચ્ચેનો અસરકારક કૅપેસિટન્સ ..........
Advertisement
95.
1 μC ના વિજાતિય વિદ્યુતભારોને 2 cm અંતરે ગોઠવી એક વિદ્યુત ડાઈપોલની રચના કરેલ છે. આ ડાઈપોલને 105 NC-1 ના વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે. આ ડાઈપોલને સમતોલન સ્થિતિમાંથી 180° નું સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય W = .........
7×10-6 J
4×10-3 J
5×10-2 J
2×103 J
Advertisement
96.
એક સમાનતર પ્લેટ કૅપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ A અને તેમની વચ્ચનું અંતર a છે. તેની એક પ્લેટને V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે અને બટરીનો ઋણ ધ્રુવ અર્થિંગ કરેલો છે, જો કેપૅસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરેલ હોય, તો કૅપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર ………
0
C.
Advertisement
97.આકૃતિમાં દર્શાવેલ ચાર પ્લેટો વડે બનતા બે સમતુલ્ય કૅપેસિટન્સનાં મૂલ્યો ગુણાકાર ...........
C2
C
C1
1
98.
અલગ કરેલા સમાન્તર પ્લ્ટે કૅપેસિટરમાં પ્લેટની સપાટીઓ પરના વિદ્યુતભાર આકૃત મુજબ Q1, Q2, Q3 અને Q4 હોપ્ય ત્યારે કૅપેસિટન્સ C હોય તો પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?
Advertisement
99.
એક વિદ્યુત ડાઈપોલની લંબાઈ 4 cm છે. તેને સમાન વિદ્યુતક્ષેત્રમાં 60° ના ખૂણે ગોઠવતાં તેની સ્થિતિનેઉર્જા U = .......... J વીજભારોનું મુલ્ય + 8Nc તથા E = 2.5×1010 NC-1.
-4
2
-8
6
100.
9 μF ના કૅપેસિટન્સવાળા 4 કૅપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા હોય, તો A અને B વચ્ચેનો સમતુલ્ય કૅપેસિટન્સ ............. μF.