આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે 2 μF વાળું કૅપેસિટર વિદ્યુતભારિત કરેલ છે. કળ S ને સ્થિતિ 2 પર ચાલુ કર્યા પછી કપેસિટરની ............ ટકા સંગૃહિત ઊર્જા ગુમાવાય છે. from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

101.
સમાંતર પ્લેટ કૅપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર d અને પ્લેટનું ક્ષેત્રફળ-A છે. આ બે પ્લેટની વચ્ચે t જાડાઈનો (t<d) K ડાઈ ઈલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ દાખલ કરતાં કેપેસિટરનું નવું કેપેસિટન્સ .......
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d plus element of open parentheses 1 1 over straight K close parentheses end fraction
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d minus straight t open parentheses 1 minus 1 over straight K close parentheses end fraction
  • fraction numerator element of subscript 0 space straight A over denominator straight d minus straight t open parentheses 1 plus 1 over straight K close parentheses end fraction
  • fraction numerator straight A space element of subscript 0 over denominator straight d plus straight t open parentheses 1 1 over straight K close parentheses end fraction

Advertisement
102.
આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે 2 μF વાળું કૅપેસિટર વિદ્યુતભારિત કરેલ છે. કળ S ને સ્થિતિ 2 પર ચાલુ કર્યા પછી કપેસિટરની ............ ટકા સંગૃહિત ઊર્જા ગુમાવાય છે.

  • 80 %

  • 20 %

  • 75 %

  • 0 %


A.

80 %


Advertisement
103. C કેપેસિટન્સ વાળા નાનાં n બૂંદો ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે છે. આ મોટા બૂંદનું કૅપેસિટન્સ ...........
  • nC

  • n3C

  • n1/3C

  • n1/2C


104.
C1 કૅપેસિટન્સ ધરાવતા nકૅપેસિટર્સના શ્રેણી-જોડાણને 4 V ની બૅટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. C2 કૅપેસિટન્સ ધરાવતા n2 કેપિસિટર્સને સમાંતર જોડી V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે. આ બંને પ્રકારના જોડાણમાં સંગૃહિત ઊર્જા સમાન છે, તો C2 =...............
  • fraction numerator 2 straight n subscript 2 straight C subscript 1 over denominator straight n subscript 1 end fraction
  • fraction numerator 16 straight n subscript 2 straight C subscript 1 over denominator straight n subscript 1 end fraction
  • fraction numerator 2 straight C subscript 1 over denominator straight n subscript 1 straight n subscript 2 end fraction
  • fraction numerator 16 straight C subscript 1 over denominator straight n subscript 1 straight n subscript 2 end fraction

Advertisement
105.
આપેલ પરિધમાં 80 μc નો વિદ્યુતભાર 4μF કૅપેસિટન્સ ધરાવતા કેપેસિટરની ઉપરની પ્લેટ પર લાગુ પાડેલ છે. સ્થિર પરિથમાં 3 μF ના કૅપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર ...........μC

  • 32

  • 40

  • 80

  • 48


106. નીચે આપેલ તંત્ર માટે A અને B વચ્ચેનું સમતૂલ્ય કપેસિટન્સ ………..... 
  • left parenthesis square root of 3 space minus space 1 right parenthesis straight C over 2
  • left parenthesis square root of 2 space minus space 1 right parenthesis straight C over 2
  • left parenthesis square root of 5 space minus space 1 right parenthesis straight C over 2
  • square root of 3 space straight C over 2

107.
1 cm અંતરે રહેલી ધાતુની બે સમાંતર પ્લેટોને X વિદ્યુતસ્થિતિમાનો તફાવત ધરાવતા DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. બંને પ્લેટના મધ્યમાં રહેલો સ્થિર પ્રોટોન ક્ષેત્રની હાજરીમાં 45° ના ખૂણે ગતિ કરતો હોય, તો X =  ..................
  • 1×10-7 V

  • 1×10-9 V

  • 1×10-10 V

  • 1×1015 V


108.
એક સમંતર પ્લેટ કપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે. ત્યારે તેનું કૅપેસિટન્સ 100 pF છે. હવે, બે પ્લેટની વચ્ચે t/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે, તો નવું કૅપેસિટન્સ .......
  • 150 pF

  • 100 pF

  • 125 pF

  • 75 Pf


Advertisement
109.
આકૃતિમાં દર્શાવેલ બે કપેસિટરો A અને B ના પરિમાણ સમાન છે. કૅપેસિટર-B ની બે પ્લેટો વચ્ચે ડાઈ ઈલેક્ટ્રક અચળાંક K = 3 વાળો પદાર્થ મૂકેલો છે. A અને B ની પ્લેટો વચ્ચેના વીજસ્થિતિમાનનો તફાવત અનુક્રમે ...........

  • 2 V, 8 V

  • 8 V, 2 V

  • 7.5 V, 2.5 V

  • 2.5 V, 7.5 V


110. આકૃતિમાં દરેક કેપેસિટન્સનું મુલ્ય 3 μF છે, તો A અને B વચ્ચનું સમતુલ્ય કપેસિટન્સ ...........
  • 9 μF

  • 12 μF

  • 1/3 μF

  • 1 μF


Advertisement

Switch