એક સમંતર પ્લેટ કપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે. ત્યારે તેનું કૅપેસિટન્સ 100 pF છે. હવે, બે પ્લેટની વચ્ચે t/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે, તો નવું કૅપેસિટન્સ .......
from Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર
આપેલ પરિધમાં 80 μc નો વિદ્યુતભાર 4μF કૅપેસિટન્સ ધરાવતા કેપેસિટરની ઉપરની પ્લેટ પર લાગુ પાડેલ છે. સ્થિર પરિથમાં 3 μF ના કૅપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર ...........μC
32
40
80
48
102.નીચે આપેલ તંત્ર માટે A અને B વચ્ચેનું સમતૂલ્ય કપેસિટન્સ ……….....
103.
1 cm અંતરે રહેલી ધાતુની બે સમાંતર પ્લેટોને X વિદ્યુતસ્થિતિમાનો તફાવત ધરાવતા DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. બંને પ્લેટના મધ્યમાં રહેલો સ્થિર પ્રોટોન ક્ષેત્રની હાજરીમાં 45° ના ખૂણે ગતિ કરતો હોય, તો X = ..................
1×10-7 V
1×10-9 V
1×10-10 V
1×1015 V
104.
આકૃતિમાં દર્શાવેલ બે કપેસિટરો A અને B ના પરિમાણ સમાન છે. કૅપેસિટર-B ની બે પ્લેટો વચ્ચે ડાઈ ઈલેક્ટ્રક અચળાંક K = 3 વાળો પદાર્થ મૂકેલો છે. A અને B ની પ્લેટો વચ્ચેના વીજસ્થિતિમાનનો તફાવત અનુક્રમે ...........
2 V, 8 V
8 V, 2 V
7.5 V, 2.5 V
2.5 V, 7.5 V
Advertisement
Advertisement
105.
એક સમંતર પ્લેટ કપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે. ત્યારે તેનું કૅપેસિટન્સ 100 pF છે. હવે, બે પ્લેટની વચ્ચે t/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે, તો નવું કૅપેસિટન્સ .......
150 pF
100 pF
125 pF
75 Pf
A.
150 pF
Advertisement
106.
આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે 2 μF વાળું કૅપેસિટર વિદ્યુતભારિત કરેલ છે. કળ S ને સ્થિતિ 2 પર ચાલુ કર્યા પછી કપેસિટરની ............ ટકા સંગૃહિત ઊર્જા ગુમાવાય છે.
80 %
20 %
75 %
0 %
107.C કેપેસિટન્સ વાળા નાનાં n બૂંદો ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે છે. આ મોટા બૂંદનું કૅપેસિટન્સ ...........
nC
n3C
n1/3C
n1/2C
108.આકૃતિમાં દરેક કેપેસિટન્સનું મુલ્ય 3 μF છે, તો A અને B વચ્ચનું સમતુલ્ય કપેસિટન્સ ...........
9 μF
12 μF
1/3 μF
1 μF
Advertisement
109.
C1 કૅપેસિટન્સ ધરાવતા n1 કૅપેસિટર્સના શ્રેણી-જોડાણને 4 V ની બૅટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. C2 કૅપેસિટન્સ ધરાવતા n2 કેપિસિટર્સને સમાંતર જોડી V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે. આ બંને પ્રકારના જોડાણમાં સંગૃહિત ઊર્જા સમાન છે, તો C2 =...............
110.
સમાંતર પ્લેટ કૅપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર d અને પ્લેટનું ક્ષેત્રફળ-A છે. આ બે પ્લેટની વચ્ચે t જાડાઈનો (t<d) K ડાઈ ઈલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ દાખલ કરતાં કેપેસિટરનું નવું કેપેસિટન્સ .......