Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

201. C4H11N અણુસૂત્ર ધરાવતા X સંયોજનની HNO2 સાથેની પ્રક્રિયાથી C4H10O અણુસૂત્ર ધરાવતો તૃતીયક આલ્કોહૉલ બને છે, તો સંયોજન X નીચેની કઈ પ્રક્રિયા આપશે ?
  • કાર્બાઇલ એમાઇન કસોટી

  • હોફમેન મસ્ટાર્ડ ઑઇલ પ્રક્રિયા 

  • સાથેની પ્રક્રિયાથી ડાયેઝોનિયમ ક્ષાર 

  • વડે ઑક્સિડેશન કરતાં મિથાઇલ નાઇટ્રો પ્રોપેન આપે.


202. સલ્ફાનિલિક ઍસિડના ડાયેઝોનિયમ ક્ષારની N, N-ડાયમિથાઇલ એનિલિન સાથેની પ્રક્રિયાથી કયો સુચક બને છે ?
  • મિથાઇલ રેડ

  • ઇન્ડિગો 

  • મિથાઇલ ઓરેન્જ 

  • ફિનોલ્ફથેલિન


203.

204. નીચે પૈકી પ્રબળ બઈઝ કોણ છે ?

Advertisement
205. m-ડાયનાઇટ્રોબેન્ઝિનનું m-નાઇટ્રો એનિલિનમાં રૂપાંતર કોના વડે થઈ શકે છે ?
  • Zn + NH4Cl

  • Sn + HCl

  • (NH4)2S

  • Zn/NaOH


206. બેન્ઝોનાઇટ્રાઇલ ત્યરે મળે છે, જ્યારે .....
  • બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડને Cu પાઉડરની હાજરીમાં KCN સાથે ગરમ કરતાં

  • સોડિયમ બેન્ઝિન સલ્ફોનેટને NaCN સાથે ગરમ કરતાં 

  • બેન્ઝાલ્કોક્ઝાઇમને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ગરમ કરતાં

  • બ્રોમો બેન્ઝિનની આલ્કોહોલીક KCN સાથે ગરમ કરતાં 


207. p-ટોલ્યુડીનની ક્લોરોફૉર્મ અને આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી શું મળે છે ?

208.
X-નામનું સંયોજન કે જેનું અણુસુત્ર C2H3N છે. જેનું રિડક્શન થતા સંયોજન Y મળે છે. જેની HNO2 સાથેની પ્રક્રિયાથી ઇથેનોલ મળે છે. ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે ગરમ કરતાં વિશિષ્ટ વાસ ધરાવતું સંયોજન box enclose bold Z મળે છે, તો સંયોજન Z ............ છે.
  • CH3CH2OH

  • CH3 - C bold identical toN

  • CH3CH2NH2

  • CH3 CH2 N


Advertisement
209.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 
વિધાન : બેન્ઝિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન-પ્રક્રિયા દ્વારા બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકતો નથી.
કારણ : ડાયેઝોનિયમ ક્ષારમાંથી બેન્ઝોનાઇટ્રાઇલ સરળતાથી બનાવી શકાય છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


210. p-ક્લોરો એનિલિન અને એનિલીનિયમ હાઇડ્રો ક્લોરાઇડને કઈ પ્રક્રિયાથી અલગ કરી શકાય ?
  • કાર્બાઇલ એમાઇન કસોટિ

  • સેન્ડમેયર 

  • NaHCO3

  • AgNO3


Advertisement

Switch