નીચે પૈકી કયા આલ્કોહૉલની એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે ?  from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

21.   ઉપર્યુક્ત પ્રક્રિયાની મુખ્ય એરોમેટિક નીપજ 'S' કઈ છે ? 
  • ફિનોલ

  • ફિનાઈલ મિથેનોલ 

  • ક્રેસોલ 

  • ક્રેસોલ


22.
0.0185 ગ્રામ ઈથેનોલની મિથાઈલ મૅગ્નેશિયમ બ્રોમાઈડ સાથે પ્રક્રિયા કરતાં STP એ5.6  મિલિ વાયુ ઉત્પન્ન થાય છે, તો આલ્કોહૉલનું આણ્વિયદળ કેટલું થશે ?
  • 60

  • 46

  • 74

  • 32


23. m નાઈટ્રોફિનોલમાંથી રિસોર્સિનોલ બનાવવા માટેની પ્રક્રિયાનો કયો ક્રમ સાચો છે ? 
  • હાઈડ્રોલેસિસ, ડાયેઝેટાઈઝેશન, રિડક્શન

  • ડાયઝેટાઈઝેશન, રિડક્શન, હાઈડ્રોલિસિસ 

  • હાઈડ્રોલિસિસ, રિડક્શન, ડાયેઝેટાઈઝેશન

  • રિડક્શન, ડાયેઝેટાઈઝેશન, હાઈડ્રોલિસિસ 


24. નીચેનામાંથી સૌથી વધુ પ્રબળ ઍસિડ કયો છે ? 
  • o-ક્લોરો ફિનોલ 

  • o-ફ્લોરો ફિનોલ 

  • o-આયોડો ફિનોલ 

  • 0-બ્રોમો ફિનોલ


Advertisement
25. ઈથેનોલને જ્યારે મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડ સાથે ગરમ કરતાં .......... વાયુ ઉત્પન્ન થાય છે. 
  • ઈથેન

  • કાર્બન ડાયૉક્સાઈડ 

  • મિથેન

  • પ્રોપેન


Advertisement
26. નીચે પૈકી કયા આલ્કોહૉલની એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે ? 
  • બ્યુટેન-1-ઑલ

  • 2-મિથાઈલ પ્રોપેન-2-ઑલ

  • બ્યુટેન-2-ઑલ 

  • 20મિથાઈલ પ્રોપેન-1-ઑલ 


B.

2-મિથાઈલ પ્રોપેન-2-ઑલ


Advertisement
27. CH3OH નીચે પૈકી કયા પદાર્થ સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવી શકતો નથી ? 
  • ઈથેનાલ

  • ઈથેનોઈક ઍસિડ

  • આથેનોઈક એનહાઈડ્રાઈડ 

  • ઈથેનોઈલ ક્લોરાઈડ


28.
  • નાઈટ્રોબેન્ઝિન

  • ટૉલ્યુઈન

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 

  • બેન્ઝિન 


Advertisement
29.
આઈસોબ્યુટાઈલ આલ્કોહૉલ  ઉપર્યુક્ત પ્રક્રિયામાં X અને Y કાર્બનિક નીપજો છે, તો Z પદાર્થ કયો છે ?
  • table row blank blank OH blank blank blank row blank blank vertical line blank blank blank row cell CH subscript 3 end cell minus CH minus cell CH subscript 2 end cell cell negative space space CH subscript 3 end cell end table
  • CH3 - CH2 - CH = CH2

  • (CH3)3 C - OH

  • CH3 - CH = CH - CH3


30.  મંદ પ્રક્રિયાની નીપજ 'Y' જણાવો.
  • બેન્ઝિન 1,4 ડાય્પોલ

  • p નાઈટ્રોફિનોલ 

  • નાઇટ્રોબેંઝિલ 

  • ફિનોલ


Advertisement

Switch