પ્રક્રિયામાં પ્રક્રિયક 'X' શું છે ?  from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

Advertisement
81. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold minus bold C bold space bold identical to bold N bold space bold rightwards arrow with bold " bold X bold " on top bold space bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold space bold minus bold space bold CHO પ્રક્રિયામાં પ્રક્રિયક 'X' શું છે ? 
  • SnCl subscript 2 divided by HCl comma space straight H subscript 2 straight O divided by increment
  • H2/Pd-BaSO4

  • LiAlH4/ઇથર

  • NaBH4/ઇથર, H3O+


A.

SnCl subscript 2 divided by HCl comma space straight H subscript 2 straight O divided by increment

Advertisement
82. ......... પદાર્થને જલીય KOH સાથે ગરમ કરતાં એસિટાલ્ડિહાઈડ આપે છે. 
  • CH3COCl

  • CH3CH2Cl

  • CH2Cl•CH2Cl

  • CH3CHCl2


83. સૌથી વધુ દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો પદાર્થ ......... છે. 
  • ટ્રાન્સ બ્યુટ-2-ઈન

  • એસિટોફિનોન 

  • 1, 3-ડાયમિથાઈલ બેન્ઝિન 

  • ઈથેનોલ


84. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : C6H5CH2OCH3 સાથે HI ને ગરમ કરતાં C6H5CH2I અને CH3OH મળે છે. 
કારણ : બેન્ઝાઈલ કાર્બોકેટાયનની સ્થિરતા મિથાઈલ કાર્બોકેટાયન કરતાં વધુ છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી આપતુ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


Advertisement
85. બેન્ઝિન વલયમાં ફોર્માઈલ સમૂહ દાખલ કરવા કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે ? 
  • એસિડિક KMnO4

  • CO + HCl

  • CrO2Cl2/(CH3CO)2O

  • CHCl3 + KOH


86.
  • (p)-(iii), (q)-(iv), (r)-(i), (s)-(ii)

  • (p)-(iii), (q)-(iv), (r)-(ii), (s)-(i)

  • (p)-(ii), (q)-(iii), (r)-(i), (s)-(iv)

  • (p)-(ii), (q)-(iv), (r)-(i), (s)-(iii)


87.
કાર્બનિક સંયોજનના ઓઝોનાલિસિસથી એક નીપજ ફોર્માલ્ડિહાઈડ મળતી હોય, તો આ બાબત ............ ની નિશ્ચિત હાજરી દર્શાવે છે.
  • આઈસોપ્રોપાઈલ સમૂહ

  • અસિટિલિન ત્રિબંધ 

  • વિનાઈલ સમૂહ

  • બે ઈથિલિક દ્વિબંધ


88. bold PhC bold space bold identical to bold space bold C bold times bold Me bold space bold rightwards arrow with bold H subscript bold 3 bold O to the power of bold plus bold comma bold space bold Hg to the power of bold 2 bold plus end exponent on top bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • PhCOCOMe

  • PhCH2CH2CHO

  • PhCOCH2CH3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
89. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : નીચેનાં સંયોજનોમાં નિર્જળીકરણની પ્રક્રિયાની સરળતાનો ક્રમ : 

કારણ :  -OH સમૂહ, દ્વિબંધ, સાથે જેમ એકાંતરે હોય, તેમ નિર્જળીકરણ ઝડપથી થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી આપતુ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


90. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : સમાન આણ્વિય દળ ધરાવતા ઈથર કરતાં આલ્કોહૉલનું ઉત્કલનબિંદુ ઊંચું હોય છે. 
કારણ : આલ્કોહૉલ અને ઈથર એકબીજાના સમઘટકો છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી આપતુ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


Advertisement

Switch