પ્રબળ બેઈઝ ......... માંથી -હાઈદ્રોજન આકર્ષી શકે છે. from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

101. નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા એકમાત્ર કાર્બનિક નીપજ 3-હાઈડ્રોક્સિ બ્યુટેનાલ નીપજ મળે છે ?
  • CH subscript 3 CHO space plus space CH subscript 3 CHO space rightwards arrow with મ ં દ space NaOH on top
  • left parenthesis CH subscript 3 right parenthesis subscript 2 space CO space plus space CH subscript 3 CHO space rightwards arrow with મ ં દ space NaOH on top
  • CH subscript 3 CHO space plus space CH subscript 3 CHO space rightwards arrow with મ ં દ space NaOH on top
  • CH subscript 3 CHO space plus space CH subscript 3 CO space rightwards arrow with મ ં દ space NaOH on top

102. કૅલ્શીયમ અસિટેટ bold rightwards arrow with bold increment on top bold space bold x bold space bold rightwards arrow with bold Zn bold minus bold Hg bold plus bold HCl on top bold space bold y પ્રક્રિયાની અંતિમ નીપજ y કઈ છે ?
  • સાયક્લો પેન્ટેનોન

  • પેન્ટેન ડાયાલ 

  • સાયક્લો પેન્ટેનાલ 

  • સયક્લો પેન્ટેનોલ


103. બ્યુટોન અને પેન્ટેન-3-ઑન વચ્ચેનો તફાવત આ પ્રક્રિયકની મદદથી જાણી શકાય છે ?
  • SeO2

  • Zn-Hg/HCl

  • K2Cr2O7/H+

  • I2+NaOH


104. પદાર્થ 'X' + HCN →Y bold rightwards arrow with bold H subscript bold 2 bold O on top α-હાઈડ્રોક્સિ ઍસિડનું રેસેમિક મિશ્રણ આ પ્રક્ર્યામાં પદાર્થ 'X' શું છે ?
  • HCHO

  • CH3COCH3

  • C6H5COC6H5

  • CH3CHO


Advertisement
105.
  • NaBH4

  • Zn-Hg/HCl

  • NH2•NH2/OH-

  • પ્રવાહી NH3 અને Na


106. CH3CHO + H2N - OH bold rightwards arrow with bold left square bracket bold H to the power of bold plus bold right square bracket on top CH3CH = N - OH પ્રક્રિયક કેવા પ્રકારની છે ?
  • કેન્દ્રાનુરાગીયોગશીલ પ્રક્રિયા

  • ઈલેક્ટ્રૉનાનુરાગી, યોગશીલ-વિલોપન પ્રક્રિયા 

  • મુક્ત મુલક યોગશીલ, વિલોપન પ્રક્રિયા 

  • ઈલેક્ટ્રૉનાનુરાગીવિલોપન પ્રક્રિયા 


Advertisement
107. પ્રબળ બેઈઝ ......... માંથી bold proportional to-હાઈદ્રોજન આકર્ષી શકે છે.
  • આલ્કેન

  • કીટોન 

  • આલ્કિન 

  • એમાઈન


B.

કીટોન 


Advertisement
108. નીચેનામાંથી કયો પ્રક્રિયક એસિટોન અને બેન્ઝાલ્ડિહાઈદ સાથ્યે પ્રક્રિયા કરતો નથી ? 
  • સોડિયમ હાઈડ્રોજનસલ્ફાઈટ

  • ફિનાઈલ હાઈડ્રેઝિન 

  • ફેહલિંગ દ્રાવણ 

  • ગ્રિગનાર્ડ પ્રક્રિયક


Advertisement
109. CH3CHO અને C6H5COCH3 નાં મિશ્રણમાંથી CH3CHO ને અલગ કરવા કયો પ્રક્રિયક જરૂરી છે ?
  • C6H5NHNH2

  • NaHSO3

  • NH2OH

  • NaOH+I2


110.

Advertisement

Switch