નીચેની પ્રક્રિયામાં ને ઓળખો : from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

191. CH2 = CH-CN માટે નીચે પૈકી કયું નામ સાચું છે ?
  • પ્રોપ-2-ઇન-નાઇટ્રાઇલ

  • એક્રિલોનાઇટ્રાઇલ 

  • વિનાઇલ સાયનાઇડ 

  • આપેલ બધાં જ


192.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : p-નાઇટ્રોએનિલિન એ ટોલ્યુડિન કરતાં નિર્બળ બેઝિક છે.
કારણ : p-નાઇટ્રો એનિલિનમાં -NO2 સમૂહ bold e with bold minus on top આકર્ષણ સમૂહ હોવાથી તે p--નાઇટ્રો એનિલિનને વધુ પ્રબળ બેઇઝ બનાવે છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


193. આપેલ પ્રક્રિયા માટે X, Y, Z ને ઓળખો.
ઇથેન નાઇટ્રાઇલ  bold rightwards arrow with bold Na bold divided by bold C subscript bold 2 bold H subscript bold 5 bold OH on top bold space bold X bold space bold rightwards arrow with bold HNO subscript bold 2 on top bold space bold Y bold space bold rightwards arrow from bold CH subscript bold 5 bold Cl subscript bold 5 to bold PCC with bold left square bracket bold O bold right square bracket on top of bold space bold Z
  • X = ઇથેનોલ, Y=ઇથેનોલ,  Z= ઇથેનોઇક ઍસિડ

  • X = ઇથેનેમાઇડ, Y = ઇથેનોલ, Z = ઇથેનાલ

  • X = ઇથાઇલ એમાઇન, Y = ઇથેનોલ, Z = ઇથેનાલ 

  • X = ઇથેનોઇક ઍસિડ, Y = ઇથેનોલ, Z = ઇથેનાલ


194. bold C subscript bold 6 bold H subscript bold 5 bold space bold minus bold space bold NO subscript bold 2 bold space bold rightwards arrow from bold NH subscript bold 4 bold Cl to bold Zn bold space bold પ ા ઉડર of bold space bold X bold space bold rightwards arrow from bold સ ાં દ ્ ર bold space bold HCl to bold ઠ ં ડ ો of bold space bold Y આપેલ પ્રક્રિયામાં X અને Y અનુક્રમે ........ અને ........ છે.
  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
195.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એનિલિન એ એમોનિયા કરતાં નિર્બળ બેઝિક છે.

કારણ : એનિલિન એ સ્પંસ્પંદનને કારણે વધુ સ્થાયી છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


196. એલાઇલ આઇસો સાયનાઇડમાં σ અને bold pi બંધની સંખ્યા ........ અને ...... છે.
  • 9 σ અને 3 straight pi

  • 9 σ અને 9 straight pi

  • 5 σ અને 7 straight pi

  • 3 σ અને 4 straight pi


Advertisement
197. નીચેની પ્રક્રિયામાં ને ઓળખો :
  • ટોલ્યુઇન

  • બેન્ઝાલ્ડિહાઇડ 

  • બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ

  • બેન્ઝાઇલ આલ્કોહોલ 


D.

બેન્ઝાઇલ આલ્કોહોલ 


Advertisement
198. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એનિલિઈન એ p-ટોલ્યુડીન કરતાં ઓછો બેઝિક છે.
કારણ : p-ટોલ્યુડીન એ એનિલીન કરતાં વધુ બેઝિક છે કારણ કે તમાં -CH3 સમૂહ e- દાતા સમુહ આવેલો છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
199.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : પ્રાથમિક એલિફેટિક એમાઇન સૌથી સ્થાયી આલ્કાઇલ ડાયેઝેનિયમ ક્ષાર બનાવે છે.
કારણ : બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ એ સરળતાથી પાણીમાં દ્વાવ્ય થાય છે. જ્યારે ડાયેઝોનિયમ ફલોરો બોરેટ એ પાણીમાં અદ્વાવ્ય છે.
  • વિધાન અને કારણ સાચું છે.કારણ એ વિધાન ની સાચી સમજુતી છે.

  • વિધાન અને કારણ સાચું છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


200. CH3 NCનું સાચું IUPAC નામ કયું છે ?
  • ઇથેન આઇસો નાઇટ્રાઇલ

  • મિથાઇલ કાર્બાઇલ એમાઇન 

  • મિથાઇલ આઇસો નાઇટ્રાઇલ

  • A અને B બંને


Advertisement

Switch