લેસાઈન કસોટીમાં કાર્બનિક સંયોજનનું શા માટે સોડિયમ સાથે ગલન કરવામાં આવે છે ?  from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

21. કાર્બનિક સંયોજનોમાં રહેલા તત્વો C અને H ની પરખ કરવા માટે સંયોજનને કોની સાથે ગરમ કરવામાં આવે છે ? 
  • KOH

  • સોડાલાઇમ 

  • Ca(OH)2

  • CuO


22. બેન્ઝિન અને ક્લોરોબેન્ઝિનના મિશ્રણનું  અલગીકરણ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે ?
  • નિસ્યંદન

  • ઊર્ધ્વપાતન 

  • ભિન્નકારી ગળણી 

  • સ્ફટીકીકરણ


23.
એક કાર્બનિક પદાર્થને Cu(II) O સાથે ગરમ કરી મળતા વાયુમિશ્રણને નિર્જળ કૉપર સલ્ફેટ પરથી પસાર કરતાં તેનો રંગ વાદળી થયો. આ કાર્બનિક પદાર્થમાં નીચે પૈકી કયું તત્વ ચોક્કસ હાજર છે ? 
  • F

  • N

  • H

  • Br


24. કયો પદાર્થ નાઈટ્રોજનની હકારાત્મક કસોટી આપતો નથી ?
  • યુરિયા

  • ગ્યાયસિન 

  • એઝોબેન્ઝિન 

  • ફિનાઇલ હાયડ્રેઝિન 


Advertisement
25. લેસાઈન દ્રાવણમાં બનાવતા કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું રૂપાંતરણ કયા પદાર્થમાં થાય છે ? 
  • સોડિયમ સાઈનાઈડ 

  • સોડામાઈન 

  • સોડીયમ નાઈટ્રાઈટ 

  • સોડિયમ નાઈટ્રેટ


26. નાઇટ્રોજનની લેસાઇન કસોટીમાં વાદળી રંગ કયા પદાર્થને આભારી છે ? 
  • પોટાશિયમ ફેરોસયનાઈડ

  • સોડીયમ ફેરોસાયનાઈડ 

  • ફેરિક ફેરોસયનાઈડ 

  • સોડિયમ સાયનાઈડ


27. કયા પદાર્થ માટે લેસાઈન કસોટી નાઈટ્રોજનની પરખમાં નિષ્ફળ જશે ?
  • C6H5NHNH2•HCl

  • H2N NH2•HCl

  • H2NCONH2

  • H2NCOHNH2•HCl


Advertisement
28. લેસાઈન કસોટીમાં કાર્બનિક સંયોજનનું શા માટે સોડિયમ સાથે ગલન કરવામાં આવે છે ? 
  • સહસંયોજક સંયોજનનું આયોનિક સંયોજનમાં રૂપાંતર કરવા.

  • સંયોજનનું આયનીકરણ વધરવા. 

  • સંયોજનાનું કદ વધારવા. 

  • સંયોજનની ક્રિયાશીલતા વધારવા. 


A.

સહસંયોજક સંયોજનનું આયોનિક સંયોજનમાં રૂપાંતર કરવા.


Advertisement
Advertisement
29.
બેન્ઝોઈક ઍસિડ, આઈસોએમાઈલ આલ્કોહોલ, સાયક્લોહેક્ઝેન તથ સાયક્લો હેક્ઝેનોન ધરાવતા મિશ્રણમાં સાયક્લો હેક્ઝેનોનની પરખ કરવા કઈ પદ્ધતિ સૌથી વધુ યોગ્ય છે ? 
  • સ્ફટીકીકરણ

  • ઊર્ધ્વપાતન 

  • બાષ્પીભવન

  • IR સ્પેક્ટ્રોસ્કોપી 


30. કાર્બનિક સંયોજનમાં કાર્બનની પરખ કરતી વખતે ચૂનાનું પાણી કયો પદાર્થ બનવાને કારણે દૂધિયું બને છ ?
  • Xa(OH)2

  • CaCO3

  • CaO

  • આપેલામાંથી એક પણ નહી 


Advertisement

Switch