કાર્બોહાઈડ્રેટ જે જળ્વિભાજન પ્રક્રિયા અનુભવતો નથી.  from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

1.
ફ્રુક્ટોઝના ચક્રિય બંધારણમાં વલય ચાર કાર્બન પરમાણુઓ અને એક ઑક્સિજન પરમાણુનું બનેલું છે. તેથી તેને શું કહે છે ?
  • ફ્રુક્ટોઝ પાયરેનોઝ

  • ફ્રુક્ટોઝ ટેટ્રોઝ 

  • ફ્રુક્ટોઝ ઑક્સોઝ

  • ફ્રુક્ટોજ ફ્યુરાનોઝ


2. ગ્લુકોઝનું પૃથ્થકરણ કરતાં તેનો પ્રમાણસૂચક સૂત્રભાર ગ્રામ/સૂત્રભારમાં કેટલો મળે છે ? 
  • 180

  • 60

  • 30

  • 90


3. કયું સંયોજન કાર્બનના હાઈડ્રેટ તરીકે ઓળખાતું નથી ? 
P : સ્ટાર્ચ 
Q: સેલોબાયોઝ 
R: મેલિટ્રાયોઝ 
S : રેહમેનોઝ 
  • માત્ર R 

  • માત્ર S

  • P અને S

  • Q અને R 


4. સુક્રોજની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી શું થશે ?
  • જળવિભાજન

  • નિર્જળીકરણ 

  • રિડક્શન 

  • ઑક્સિડેશન 


Advertisement
5. પાયરેનના બંધારાણમાં bold sigma અને bold pi બંધની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ? 
  • 6 : 1

  • 5 : 2

  • 4 : 1

  • 8 : 3


6. કયો કાર્બોહાઈડ્રેટ બાકીનાથી અલગ પડે છે ? 
  • સેલ્યુલોઝ

  • ગ્લાયકોઝન 

  • સેલોબાયોઝ

  • ડેક્ષટ્રીન


Advertisement
7. કાર્બોહાઈડ્રેટ જે જળ્વિભાજન પ્રક્રિયા અનુભવતો નથી. 
  • CnH2n-2On-1

  • CnH2n-6On-3

  • (CH2O)n

  • CnH2n-4On-2


C.

(CH2O)n


Advertisement
8. કયો જૈવિક અણુ માનવજીવનની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર તથા આવાસ પૂરી પાડે છે ?
  • કાર્બોહાઈડ્રેટ 

  • ઉત્સેચક 

  • વિટામિન 

  • પ્રોટીન


Advertisement
9. સ્ટેચિઓઝ + પાણી bold rightwards arrow with bold H to the power of bold plus bold space bold ઉત ્ સ ે ચ bold space on top મોનોસેકેરાઈડ અણુઓ. x = ...... . 
  • 4

  • 2

  • 3

  • અનેક


10. ફ્યુરાનના બંધારણમાં x કયું તત્વ છે ? 
  • P

  • S

  • O

  • N


Advertisement

Switch