Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

Advertisement
21.
0.33 ગ્રામ મિલિ-1 સંદ્રતા ધરાવતા ફ્રુક્ટોઝના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ પોલારિમિટરના સાધન વડે (-92.4°) માલૂમ પડ્યું. આ માપન દરમિયાન 10 સેમી લંબાઈની પોલાસિમિટર ટ્યૂબ વાપરવામાં આવી હોય, તો તેનું નોંધેલ પરિભ્રમણ કેટલું હશે ? 
  • -3.049°

  • -30.49°

  • -3.4.9°

  • -0.3049°


B.

-30.49°


Advertisement
22. ગ્લિકોઝ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? 
  • bold alpha bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis ફુર્ક્ટોઝ અને bold beta bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis ગ્લુકોઝ એપિમર્સ છે.

  • તે સ્કિફ પ્રક્રિયક સાથે જાંબલી રંગ નથી આપતું.

  • તે મ્યુટારોટેશન ગુણધર્મ દર્શાવે છે. 

  • તે HSO3- સાથે યોગશીલ નીપજ આપતું નથી. 


23. ગ્લુકોઝ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? 

  
બંધારણ (i) અને (ii) માટે સાચું શું છે ?
  • (i) bold beta bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis-ગ્લુકોઝ  અને (ii) bold alpha bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis ગ્લુકોઝ છે.

  • ગ્લુકોઝના એનોર્માસ છે. 

  • ગ્લુકોઝના પ્રતિબિંબિઓ છે.

  • D અને L ગ્લુકોઝનું મિશ્રણ છે.


24.
પિરિડીનમાંથી સ્ફટીકીકરણ કરીને મેળવેલા ગ્લુકોઝને પાણીમાં ઓગાળી બનાવેલ તાજું દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ ........ છે. 
  • -52.5°

  • +52.5°

  • + 19°

  • + 122°


Advertisement
25.
+52.5° વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવતું ગ્લુકોઝનું દ્રાવણ bold alpha bold minus bold D bold minus bold left parenthesis bold plus bold right parenthesisગ્લુકોઝ અને bold beta bold minus bold D bold minus bold left parenthesis bold plus bold right parenthesisગ્લુકોઝનું અનુક્રમે કેટલું પ્રમાણ ધરાવે છે ? 
  • 50 %, 50 %

  • 60 %, 40 %

  • 64 %, 36 %

  • 36 %, 64 %


26.

β-D-(+) ગ્લુકોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે ?

  • 2

  • 4

  • 3

  • 5


27. ફ્રુક્ટોઝ નીચે પૈકી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ? 
P : અષ્ટફટિકમય પદાર્થ       Q : વામભ્રમણિય 
R : મ્યુટારિટેશન                S : આલ્કોહૉલમાં દ્રાવ્ય
  • P, Q, R અને S

  • P અને S

  • Q અને R

  • R


28. માલ્ટોઝ bold rightwards arrow from bold H subscript bold 2 bold O to bold જળવ િ ભ ા જન bold space of bold space bold X bold space bold plus bold space bold Y Y અને  Xઅનુક્રમે કયા પદાર્થ છે ?
  • ગ્લુકોઝ, ગેલેક્ટોઝ

  • ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ 

  • ગ્લુકોઝ, ગ્લુકોઝ 

  • ગ્લુકોઝ, ગેલેક્ટોઝ


Advertisement
29. નીચે પૈકી મોનોસેકેરાઈડનો કયો સમૂહ સુક્રોજ બનાવે છે ?
  • α-D ગ્લુકોપાયરોનેઝ અને β-D ફ્રુટકો ફ્યુરાનિઝ 

  • α-D ગ્લુકોપાયરોનોઝ અને β-D ફ્રુક્ટોઝ પાયરેનોઝ 

  • β-D ગ્લુકોપાયરોનેઝ અને α-D ફ્રુટકો ફ્યરાનોઝ 

  • α-D ગેલેક્ટોપાયરેનોઝ અને β-D ગ્લુકો પાયરેનોઝ


30. સુક્રોઝ જળવિભાજનથી મિશ્રણ બને છે જે .......
  • પ્રકાશ ક્રિયાશીલ નથી.

  • દક્ષિણ ભ્રમણીય છે. 

  • રેસેમિક મિશ્રણ છે.

  • વામભ્રમણીય છે. 


Advertisement

Switch