સુક્રોઝ જળવિભાજનથી મિશ્રણ બને છે જે ....... from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

21.
+52.5° વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવતું ગ્લુકોઝનું દ્રાવણ bold alpha bold minus bold D bold minus bold left parenthesis bold plus bold right parenthesisગ્લુકોઝ અને bold beta bold minus bold D bold minus bold left parenthesis bold plus bold right parenthesisગ્લુકોઝનું અનુક્રમે કેટલું પ્રમાણ ધરાવે છે ? 
  • 50 %, 50 %

  • 60 %, 40 %

  • 64 %, 36 %

  • 36 %, 64 %


22. માલ્ટોઝ bold rightwards arrow from bold H subscript bold 2 bold O to bold જળવ િ ભ ા જન bold space of bold space bold X bold space bold plus bold space bold Y Y અને  Xઅનુક્રમે કયા પદાર્થ છે ?
  • ગ્લુકોઝ, ગેલેક્ટોઝ

  • ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ 

  • ગ્લુકોઝ, ગ્લુકોઝ 

  • ગ્લુકોઝ, ગેલેક્ટોઝ


Advertisement
23. સુક્રોઝ જળવિભાજનથી મિશ્રણ બને છે જે .......
  • પ્રકાશ ક્રિયાશીલ નથી.

  • દક્ષિણ ભ્રમણીય છે. 

  • રેસેમિક મિશ્રણ છે.

  • વામભ્રમણીય છે. 


D.

વામભ્રમણીય છે. 


Advertisement
24. ફ્રુક્ટોઝ નીચે પૈકી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ? 
P : અષ્ટફટિકમય પદાર્થ       Q : વામભ્રમણિય 
R : મ્યુટારિટેશન                S : આલ્કોહૉલમાં દ્રાવ્ય
  • P, Q, R અને S

  • P અને S

  • Q અને R

  • R


Advertisement
25. ગ્લુકોઝ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? 

  
બંધારણ (i) અને (ii) માટે સાચું શું છે ?
  • (i) bold beta bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis-ગ્લુકોઝ  અને (ii) bold alpha bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis ગ્લુકોઝ છે.

  • ગ્લુકોઝના એનોર્માસ છે. 

  • ગ્લુકોઝના પ્રતિબિંબિઓ છે.

  • D અને L ગ્લુકોઝનું મિશ્રણ છે.


26.

β-D-(+) ગ્લુકોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે ?

  • 2

  • 4

  • 3

  • 5


27. ગ્લિકોઝ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? 
  • bold alpha bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis ફુર્ક્ટોઝ અને bold beta bold minus bold D bold left parenthesis bold plus bold right parenthesis ગ્લુકોઝ એપિમર્સ છે.

  • તે સ્કિફ પ્રક્રિયક સાથે જાંબલી રંગ નથી આપતું.

  • તે મ્યુટારોટેશન ગુણધર્મ દર્શાવે છે. 

  • તે HSO3- સાથે યોગશીલ નીપજ આપતું નથી. 


28.
0.33 ગ્રામ મિલિ-1 સંદ્રતા ધરાવતા ફ્રુક્ટોઝના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ પોલારિમિટરના સાધન વડે (-92.4°) માલૂમ પડ્યું. આ માપન દરમિયાન 10 સેમી લંબાઈની પોલાસિમિટર ટ્યૂબ વાપરવામાં આવી હોય, તો તેનું નોંધેલ પરિભ્રમણ કેટલું હશે ? 
  • -3.049°

  • -30.49°

  • -3.4.9°

  • -0.3049°


Advertisement
29. નીચે પૈકી મોનોસેકેરાઈડનો કયો સમૂહ સુક્રોજ બનાવે છે ?
  • α-D ગ્લુકોપાયરોનેઝ અને β-D ફ્રુટકો ફ્યુરાનિઝ 

  • α-D ગ્લુકોપાયરોનોઝ અને β-D ફ્રુક્ટોઝ પાયરેનોઝ 

  • β-D ગ્લુકોપાયરોનેઝ અને α-D ફ્રુટકો ફ્યરાનોઝ 

  • α-D ગેલેક્ટોપાયરેનોઝ અને β-D ગ્લુકો પાયરેનોઝ


30.
પિરિડીનમાંથી સ્ફટીકીકરણ કરીને મેળવેલા ગ્લુકોઝને પાણીમાં ઓગાળી બનાવેલ તાજું દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ ........ છે. 
  • -52.5°

  • +52.5°

  • + 19°

  • + 122°


Advertisement

Switch