સ્ટાર્શ  Z અને Y અનુક્રમે કયા પદાર્થો છે ?મધ્યવર્તી સંયોજન              અંતિમ નિપજ from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

31. સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા નથી કારણ કે ..........
  • તે ફેહલિંગ દ્રાવણનું રિડકશન કરતું નથી.

  • તે ફિનાઈલ હાઈડ્રેઝીન સાથે પ્રક્રિયા કરતું નથી. 

  • તેમાં બંને મોનોસેકેરાઈડ એકમોના રિડક્શનકર્તા સમૂહો મુક્ત નથી. 

  • તેમાં બે મોનોસેક્કેરાઈડ એકમો C1-O-C4 સાંકળથી જોડાયેલ છે.


32. કઈ શર્કરા પ્રકાશ ક્રિયાશીલ, ઉપરાંત મ્યુટારોટેશન પણ દર્શાવે છે ? 
(1) ગ્લુકોઝ  (2) સુક્રોઝ   (3) માલ્ટોઝ    (4) ફ્રુક્ટોઝ
  • 1, 3 અને 4 

  • માત્ર 2 

  • 1 અને 3 

  • 2 અને 4


33. હાર્વથપ્રોજેક્શન નીચે પૈકી કોનું છે ? 
  • α-D (+) ગ્લુકોઝ

  • β-D (+) ગેલેક્ટોઝ 

  • β-D (+) ગ્લુકોઝ

  • α-D (+) ગેલેક્ટોઝ 


Advertisement
34. સ્ટાર્શ bold rightwards arrow from bold જળવ િ ભ ા જન to bold મ ં દ bold space bold ઍસ િ ડ bold space of bold space bold italic Z bold space bold rightwards arrow bold space bold Y bold. bold space Z અને Y અનુક્રમે કયા પદાર્થો છે ?
મધ્યવર્તી સંયોજન              અંતિમ નિપજ
  • સુક્રોઝ, ગ્લુકોઝ 

  • લૅક્ટોઝ, ફ્રુટકોઝ 

  • માલ્ટોઝ, ફ્રુક્ટોઝ 

  • માલ્ટોઝ, ગ્લુકોઝ


D.

માલ્ટોઝ, ગ્લુકોઝ


Advertisement
Advertisement
35. (+) લેક્ટોઝ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? 
  • તેના જળવિભાજનથીD (+) ગ્લુકોઝ અને D (+) ગેલેક્ટોઝનું સરખું પ્રમાણ મળે છે.

  • (+) લેક્ટોઝ (C12H22O11) માં 8-OH સમૂહ આવેલાં છે. 

  • (+) લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, પરંતુ તે મ્યુટારોટેશન દર્શાવતું નથી.

  • તેમાં બે મોનોસેકેરાઈડ એકમો C1-O-C4 સાંકળથી જોડાયેલા હોય છે. 


36. નીચેનામાંથી કઈ શર્કરા નથી ? 
  • સેલ્યુલોઝ

  • ગ્લાયકોઝન 

  • ડેક્ષ્ટ્રીન 

  • આપેલ તમામ


37. વનસ્પતિમાં કી શર્કરા હોતી નથી ? 
  • ગ્લુકોઝ

  • સુક્રોઝ 

  • લેક્ટોઝ
  • માલ્ટોઝ


38. સુક્રોઝમાં કયા સમૂહોનો સમાવેશ થાય છે ?
  • 1, 2 અને 3

  • માત્ર 3

  • 2 અને 3

  • 1અને 2


Advertisement
39. β-(+)-માલ્ટોઝમાં કઈ બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડીક સાંકળ રચાયેલી છે ?
  • α-D-(+) ગ્લુકોઝના C1 અને β-D-(+) ગ્લુકોઝના C4 વચ્ચે 

  • α-(D)-(+) ગ્લુકોઝના C1 અને α-D-(+)ગ્લુકોઝના C2 વચ્ચે 

  • α-D-(-) ગ્લુકોઝના C1 અને α-D-(+) ગ્લુકોઝના C4 વચ્ચે 

  • α-D-(-) ગ્લુકોઝના C1 અને β-D-(-)  ગ્લુકોઝના C2 વચ્ચે


40. સુક્રોઝ bold rightwards arrow from bold minus bold H subscript bold 2 bold O to bold 483 bold space bold K of bold space bold italic Z નીપજ, Z શું છે ? 
  • ખાદ્ય પરિરક્ષક

  • ખાદ્ય રંગક

  • પોષણ પૂરક પદાર્થ 

  • એન્ટિ ઑક્સિડન્ટ


Advertisement

Switch