Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

71.
DNA માં રહેલા X, Y ઘટકો અનુક્રમે કયા છે ? 
  • થાયમિન, એડેનીન

  • એડેનીન, થાયમીન

  • સાઈટોસીન, ગ્વાનીન 

  • ગ્વાનીન, સાઈટોસીન 


72. કોઈ પણ સજીવમાં  DNA નું કાર્ય શું છે ? 
  • ચોક્કસ પ્રોટીનના સંશ્ર્લેષણ માટે સંદેશ આપે છે.

  • જમીનની માહિતી સાચવી રાખે છે. 

  • જુદી જુદી જાતીની ઓળખને વર્ષો સુધી જાળવી રાખે છે.

  • આપેલ તમામ


73. કયું વિટામિન વનસ્પતિમાંથી મળતું નથી ?
  • ફિલોક્વિનોન

  • સાયનોકોબાલએમાઈન 

  • એસ્કોર્બિક ઍસિડ 

  • α-ટેકોફેરોલ 


Advertisement
74. આનુવંશિકતા માટે જવાબદાર રસાયણ કયું છે ? 
  • હાર્મોન

  • પ્રોટિન

  • DNA

  • RNA


C.

DNA


Advertisement
Advertisement
75. B6, D અને E વિટામિન માટે સમાન પ્રાપ્તિસ્ત્રિત કયો ? 
1. ઈંડાની જરદી            2.ટામેટા                  3.સૂર્યપ્રકાશ
  • 1, 3

  • 1, 2

  • 1

  • 1, 2, 3


76. પાણીમાં દ્રાવ્ય અને એન્ટિઑક્સિડન્ટ વિટામિન નીચે પૈકી કયું છે ? 
  • K

  • D

  • C

  • E


77. ન્યુક્લિઓસાઈડના જળવિભાજનથી શું મળે છે ? 
(P) પેન્ટોઝ શર્કરા 
(Q) નાઈટ્રોજન તત્વ ધરાવતા વિષમચક્રિય બેઈઝ 
(R) ફૉસ્ફોરિક ઍસિડ
  • P, R

  • Q, R

  • P, Q, R

  • P


78. ન્યુક્લિઈક ઍસિડ કોનો પોલિમર છે ? 
  • α-એમિનો ઍસિડ

  • ન્યુક્લિઓસાઈડ 

  • ગ્લુકોઝ

  • ન્યુક્લિઓટાઈડ


Advertisement
79. ચર્મરોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
P. વિટામિન B1    Q. વિટામિન 6          R. વિટામિન H
  • Q

  • R

  • P, Q, R

  • P, Q


80. RNA માં પિરિમિડીન બેઈઝ કયા છે ?
  • સાઈટોસીન, થાયમિન

  • સાઈટોસીન, યુરેસિલ 

  • સાઈટોસીન, ગ્વાનીન 

  • સાઈટોસીન, એડેનિન


Advertisement

Switch