નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : ઉત્સેચકોની ક્રિયાશીલતા pH પર આધારિત છે. કારણ : PHમાં ફેરફાર ઉત્સેચકની પાણીમાં દ્રાવ્યતા પર અસર કરે છે. from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

111.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો : 

α-એમિનો ઍસિડ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. પ્રોટીનના જળવિભાજનથી લગભગ 20 એમિનો ઍસિડ મળે છે. જેમાંથી 10 આવશ્યક એમિનો ઍસિડ છે, જેનું શરીરમાં ઉત્પન્ન થઈ શકતું નથી અને 10 બિનઆવશ્યક એમિનો ઍસિડ છે. ગ્લાયસીન સિવાયના તમામ એમિનો ઍસિડ અકિરાલ છે અને L-વિન્યાસ ધરાવે છે. જલીય દ્રાવણમાં બધાં જ ઍમિનો ઍસિડ દ્વિ-ધ્રુવિય આયન તરીકે વર્તે છે અને દરેક ચોક્કસ સમવિભવબિંદુ ધરાવે છે. એસિડિક તેમજ આલ્કલાઇ-દ્વાવણમાં એમિનો ઍસિડ અનુક્રમે ધન અને ઋણ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. બે, ત્રણ જે ઘણાં એમિનો ઍસિડ જોડાઈ ડાય, ટ્રાય, પોલિપેપ્ટાઈડ કે પ્રોટીન બનાવે છે. દરેક પોલિપેપ્ટાઈડ કે પ્રોટીનમાં મુક્ત એમિનો ઍસિડ સમૂહ એક છેડે હોય છે, જેને N અંતઃઅવશેષ અને બીજા છેડે મુક્ત કાર્બોક્સિલ સમૂહ હોય છે. જેને C અંતઃઅવશેષ તરીકે ઓળખવામાં આવે છે.
 પ્રશ્ન: 

X, Y, Z નો ઍસિડ પ્રબલતાનો સાચો ક્રમ
  • Z > Y > Z

  • X > Z > Y

  • Z > X > Y

  • Z < X > Y

Advertisement
112. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ઉત્સેચકોની ક્રિયાશીલતા pH પર આધારિત છે. 

કારણ : PHમાં ફેરફાર ઉત્સેચકની પાણીમાં દ્રાવ્યતા પર અસર કરે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

B.

વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ નથી. 

Advertisement
113. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ગ્કાયસિન પ્રકાશક્રિયાશીલ છે. 
કારણ : ગ્લાયસીનમાં α-કાર્બન પરમાણુઓ અસમમિત છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

114. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બધા જ ઉત્સેચકો પ્રોટીન છે, પણ બધા જ પ્રોટીન ઉત્સેચકો નથી. 
કારણ : ઉત્સેચકો જૈવઉદ્દેપક છે અને સક્રિય સ્થાન સહિતનુ સ્થાયી બંધારણ ધરાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

Advertisement
115.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો : 

α-એમિનો ઍસિડ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. પ્રોટીનના જળવિભાજનથી લગભગ 20 એમિનો ઍસિડ મળે છે. જેમાંથી 10 આવશ્યક એમિનો ઍસિડ છે, જેનું શરીરમાં ઉત્પન્ન થઈ શકતું નથી અને 10 બિનઆવશ્યક એમિનો ઍસિડ છે. ગ્લાયસીન સિવાયના તમામ એમિનો ઍસિડ અકિરાલ છે અને L-વિન્યાસ ધરાવે છે. જલીય દ્રાવણમાં બધાં જ ઍમિનો ઍસિડ દ્વિ-ધ્રુવિય આયન તરીકે વર્તે છે અને દરેક ચોક્કસ સમવિભવબિંદુ ધરાવે છે. એસિડિક તેમજ આલ્કલાઇ-દ્વાવણમાં એમિનો ઍસિડ અનુક્રમે ધન અને ઋણ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. બે, ત્રણ જે ઘણાં એમિનો ઍસિડ જોડાઈ ડાય, ટ્રાય, પોલિપેપ્ટાઈડ કે પ્રોટીન બનાવે છે. દરેક પોલિપેપ્ટાઈડ કે પ્રોટીનમાં મુક્ત એમિનો ઍસિડ સમૂહ એક છેડે હોય છે, જેને N અંતઃઅવશેષ અને બીજા છેડે મુક્ત કાર્બોક્સિલ સમૂહ હોય છે. જેને C અંતઃઅવશેષ તરીકે ઓળખવામાં આવે છે.
 પ્રશ્ન: 
Tyr-His-lys-Met-Gly માં C અંતઃસ્થ અવશેષવાળો એમિનો ઍસિડ કયો ?
  • Met

  • His

  • Gly

  • Tyr

116.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો : 

α-એમિનો ઍસિડ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. પ્રોટીનના જળવિભાજનથી લગભગ 20 એમિનો ઍસિડ મળે છે. જેમાંથી 10 આવશ્યક એમિનો ઍસિડ છે, જેનું શરીરમાં ઉત્પન્ન થઈ શકતું નથી અને 10 બિનઆવશ્યક એમિનો ઍસિડ છે. ગ્લાયસીન સિવાયના તમામ એમિનો ઍસિડ અકિરાલ છે અને L-વિન્યાસ ધરાવે છે. જલીય દ્રાવણમાં બધાં જ ઍમિનો ઍસિડ દ્વિ-ધ્રુવિય આયન તરીકે વર્તે છે અને દરેક ચોક્કસ સમવિભવબિંદુ ધરાવે છે. એસિડિક તેમજ આલ્કલાઇ-દ્વાવણમાં એમિનો ઍસિડ અનુક્રમે ધન અને ઋણ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. બે, ત્રણ જે ઘણાં એમિનો ઍસિડ જોડાઈ ડાય, ટ્રાય, પોલિપેપ્ટાઈડ કે પ્રોટીન બનાવે છે. દરેક પોલિપેપ્ટાઈડ કે પ્રોટીનમાં મુક્ત એમિનો ઍસિડ સમૂહ એક છેડે હોય છે, જેને N અંતઃઅવશેષ અને બીજા છેડે મુક્ત કાર્બોક્સિલ સમૂહ હોય છે. જેને C અંતઃઅવશેષ તરીકે ઓળખવામાં આવે છે.
 પ્રશ્ન: 
pH=4 હોય ત્યારે ગ્યાયસિન કયા સ્વરૂપે હશે ? 
  • ધન આયન

  • ઋણ આયન 

  • ધન આયન, ઋણ આયન બંને 

  • દ્વિ અણુ

117. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સુક્રોઝનું જળવિભાજન, શેરડીની વિપરીતકરણ ઘટના તરીકે ઓળખાય છે. 
કારણ : સુક્રોઝ મ્યુટારોટેશન દર્શાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાન નો સાચો જવાબ નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

118.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો : 

α-એમિનો ઍસિડ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. પ્રોટીનના જળવિભાજનથી લગભગ 20 એમિનો ઍસિડ મળે છે. જેમાંથી 10 આવશ્યક એમિનો ઍસિડ છે, જેનું શરીરમાં ઉત્પન્ન થઈ શકતું નથી અને 10 બિનઆવશ્યક એમિનો ઍસિડ છે. ગ્લાયસીન સિવાયના તમામ એમિનો ઍસિડ અકિરાલ છે અને L-વિન્યાસ ધરાવે છે. જલીય દ્રાવણમાં બધાં જ ઍમિનો ઍસિડ દ્વિ-ધ્રુવિય આયન તરીકે વર્તે છે અને દરેક ચોક્કસ સમવિભવબિંદુ ધરાવે છે. એસિડિક તેમજ આલ્કલાઇ-દ્વાવણમાં એમિનો ઍસિડ અનુક્રમે ધન અને ઋણ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. બે, ત્રણ જે ઘણાં એમિનો ઍસિડ જોડાઈ ડાય, ટ્રાય, પોલિપેપ્ટાઈડ કે પ્રોટીન બનાવે છે. દરેક પોલિપેપ્ટાઈડ કે પ્રોટીનમાં મુક્ત એમિનો ઍસિડ સમૂહ એક છેડે હોય છે, જેને N અંતઃઅવશેષ અને બીજા છેડે મુક્ત કાર્બોક્સિલ સમૂહ હોય છે. જેને C અંતઃઅવશેષ તરીકે ઓળખવામાં આવે છે.
 પ્રશ્ન: 
કયો અમિનો ઍસિડ જલીય દ્રાવણમાં ક્ષાર જેવું લક્ષણ દર્શાવે છે ?
  • ફૉર્મિક ઍસિડ 

  • બેન્ઝોઇક ઍસિડ 

  • પ્રોપેનોઇક ઍસિડ 

  • 2-એમિનો પ્રોપેનોઇક ઍસિડ 

Advertisement
Advertisement

Switch