Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

21. કાચી ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત નીચેના પૈકી શામાં સમાયેલા છે ? 
  • ચુંબકીય અલગીકરણ

  • જલીય પ્રક્ષાલન 

  • ફીણ પ્લવન પદ્ધતિ 

  • નિક્ષાલન


22. સિડેરાઈટનું આણ્વિય સુત્ર ........... છે ?
  • Fe3O4

  • FeCO3

  • FeS2

  • Fe3O4


23. પૃથ્વી સપાટી પરથી વધુ પ્રમાણમાં કઈ ધાતુ મળી આવે છે ? 
  • Fe

  • Al

  • Ca

  • Na


24. સંકેન્દ્રિકરણમાં રહેલા તબક્કાઓની પસંદગીનો આધર કોના પર છે ?
  • કાચી ધાતુના ભૌતિક ગુણધર્મો પર

  • ગેંગના ગુણધર્મો પર

  • કાચી ધાતુના રાસયણિક ગુણધર્મો પર 

  • A અને B


Advertisement
25. નીચે પૈકી કએ એખનીજ નથી ? 
  • પિગ આયર્ન

  • બૉક્સાઈટ 

  • મેલેકાઈટ 

  • ઝિંક બ્લેન્ડ 


26. વિધાન : કાચી ધાતુમાંથી ધાતુ મેળવવ માટે ઑક્સાઈડ ખનિજો વધુ પસંદ કરાય છે. 
કારણ : સલ્ફાઈડ ખનીજોમાંથી નીકળતો SO2 વાયુ પ્રદૂષણ કરે છે.
  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ને સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે. કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે.


27. કાચી ધાતુમાંથી રેતી, ચિનાઈ માટી જીવી અશુદ્ધિઓ દૂર કરવાની પદ્ધતિને શું કહે છે ? 
  • સંકેન્દ્રીકરણ

  • કૅલ્સિનેશન 

  • પ્રદ્રાવણ 

  • ભૂંજન


28. નીચે પૈકી કઈ ઑક્સાઈડ ખનીજ છે ? 
  • મેલેકાઈટ

  • બૉક્સાઈટ 

  • ફેલ્ડસ્પાર 

  • ખિંક બ્લેન્ડ


Advertisement
29. ઍલ્યુમિનિયમની કાચી ધાતુ બૉક્સાઈટનું ઘટક પ્રમાણ કયું છે ?
  • AlXOX(OH)3-2X જ્યાં, O < X > 1

  • AlOX(OH)3-2x જ્યાં, O < X < 1

  • AlOX(OH)3-2x જ્યાં, O > X >1

  • AlOX(OH)3-2x જ્યાં, O < X > 1


30. કઈ ખનીજનું બંધારણ સૂત્ર Cu(OH)2bold times CuCOછે ?
  • ક્યુપ્રાઈટ

  • કૉપરગ્લાન્સ 

  • મેલેકાઈટ

  • કૉપરપયરાઈટસ 


Advertisement

Switch