Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

91. નીચેના પૈકી ઍલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે ? 
  • સ્ટીલ

  • ઍલ્ટામેટલ

  • જર્મન સિલ્વર 

  • અલ્નિકો 


92. શુદ્ધ કૉપરમાં કઈ અશુદ્ધિઓ હોય છે ? 
  • મુખ્યત્વે– સલ્ફર, ઝિંક અલ્પપ્રમાણમાં As, Sb, Fe, Bi, Au, Pt

  • મુખ્યત્વે – લોખંડ, ઝિંક અલ્પપ્રમાણમાં Al, Ag, Au, Pt, Sn 

  • મુખ્યત્વે – સલ્ફર, આર્સેનિક અલ્પપ્રમાણમાં Zn, Sb, Fe, Si, As, Au

  • મુખ્યત્વે – સલ્ફર, ઝિંક અલ્પપ્રમણમાં As, Sb, Zn, Bi, Si, Au, Pt 


93. નીચેનું કયું વિધાન ખોટું છે ?
  • કુદરતમાં મળી આવતં કૉપર સલ્ફાઈડ ખનિજોમાં આશરે 2% કૉપર હોય છે.

  • કૉપરને સલ્ફર માટે ઓછું આકર્ષણ હોવાથી તેનું સહેલાઈથી રિડક્શન થાય છે.

  • મુક્ત અવસ્થામાં મળતા કૉપર સાથેની અશુદ્ધિઓ દૂર કરતાં આશરે 5% કૉપર મળે છે. 

  • પાઈરાઈટસની નીચી જાતની કાચી ધાતુ માટે ભીની ધાતુ કર્મવિધિ વપરાય છે. 


94. નીચેની કઈ ઍલ્યુમિનિયમની મિશ્ર ધાતુ નથી ? 
  • કોન્સ્ટન્ટ 

  • અલ્નીકો 

  • મૅગ્નેલિયમ 

  • ડ્યુરેલ્યુમિનિયમ


Advertisement
95. વૈજ્ઞાનિક તાલાના ભાગો બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? 
  • Fe

  • Zn

  • Al

  • Cu


96. બૉક્સાઈટનું અણુસુત્ર કયું છે ? 
  • Al subscript 2 straight O subscript 3 space times space straight H subscript 3 straight O
  • Al subscript 2 straight O subscript 3 space times space 2 straight H subscript 2 straight O
  • Al2O3

  • આપેલ પૈકી એક પણ નહી 


97. ઍલ્યુમિનિયમ ધાતુ મેળવવા નીચેનમાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • ઍલ્યુમિનાને કાર્બન સાથે ગરમ કરતાં

  • પિગલિત ઍલ્યુમિના અને ક્રાયોલાએટ વડે વિદ્યુતવિભાજન 

  • ઍલ્યુમિનાને વત ભઠ્ઠીમાં ગરમ કરતાં 

  • પાયરો ધાતુ કર્મ વિધિના પદ્ધતિ દ્વારા


98. મોટે ભાગે કઈ કાચી ધાતુમાંથી કૉપરનું નિષ્ક્રર્ષણ કરવામાં આવે છે ? 
  • કોપરપાઈરાઈટ્સ 

  • મેલેકાઈટ

  • ક્યુપ્રાઈટ 

  • કૉપરગ્લાન્સ


Advertisement
99. કૉપરના નિષ્કરષ્ણ દરમિયાન કયા પદાર્થો વચ્ચેની પ્રક્રિયાથી સ્લેગ બને છે ? 
  • રેતી અને આયર્ન સલ્ફાઈડના

  • આયર્ન ઍક્સાઈડ અને ક્યુપ્રસ સલ્ફાઈડના 

  • સિલિકા અને આયર્ન ઑક્સાઈડના 

  • રેતી અને ક્યુપ્રસ ઑક્સાઈડના


100. હોલ-હેરોલ્ટ પ્રક્રમમાં ઍનોડ પર કિલોગ્રામ ઍલ્યુમિનિયમના ઉત્પાદન દરમિયાન કેટલો કાર્બન ખવાઈ જાય છે ? 
  • 0.5 ગ્રામ

  • 5 ગ્રામ 

  • 0.25 કિલિગ્રામ 

  • 0.5 કિલોગ્રામ


Advertisement

Switch