ઍલ્યુમિનિયમની કાચી ધાતુ બૉક્સાઈટનું ઘટક પ્રમાણ કયું છે ? from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

21. સિડેરાઈટનું આણ્વિય સુત્ર ........... છે ?
  • Fe3O4

  • FeCO3

  • FeS2

  • Fe3O4


Advertisement
22. ઍલ્યુમિનિયમની કાચી ધાતુ બૉક્સાઈટનું ઘટક પ્રમાણ કયું છે ?
  • AlXOX(OH)3-2X જ્યાં, O < X > 1

  • AlOX(OH)3-2x જ્યાં, O < X < 1

  • AlOX(OH)3-2x જ્યાં, O > X >1

  • AlOX(OH)3-2x જ્યાં, O < X > 1


B.

AlOX(OH)3-2x જ્યાં, O < X < 1


Advertisement
23. સંકેન્દ્રિકરણમાં રહેલા તબક્કાઓની પસંદગીનો આધર કોના પર છે ?
  • કાચી ધાતુના ભૌતિક ગુણધર્મો પર

  • ગેંગના ગુણધર્મો પર

  • કાચી ધાતુના રાસયણિક ગુણધર્મો પર 

  • A અને B


24. કઈ ખનીજનું બંધારણ સૂત્ર Cu(OH)2bold times CuCOછે ?
  • ક્યુપ્રાઈટ

  • કૉપરગ્લાન્સ 

  • મેલેકાઈટ

  • કૉપરપયરાઈટસ 


Advertisement
25. કાચી ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત નીચેના પૈકી શામાં સમાયેલા છે ? 
  • ચુંબકીય અલગીકરણ

  • જલીય પ્રક્ષાલન 

  • ફીણ પ્લવન પદ્ધતિ 

  • નિક્ષાલન


26. પૃથ્વી સપાટી પરથી વધુ પ્રમાણમાં કઈ ધાતુ મળી આવે છે ? 
  • Fe

  • Al

  • Ca

  • Na


27. નીચે પૈકી કઈ ઑક્સાઈડ ખનીજ છે ? 
  • મેલેકાઈટ

  • બૉક્સાઈટ 

  • ફેલ્ડસ્પાર 

  • ખિંક બ્લેન્ડ


28. કાચી ધાતુમાંથી રેતી, ચિનાઈ માટી જીવી અશુદ્ધિઓ દૂર કરવાની પદ્ધતિને શું કહે છે ? 
  • સંકેન્દ્રીકરણ

  • કૅલ્સિનેશન 

  • પ્રદ્રાવણ 

  • ભૂંજન


Advertisement
29. નીચે પૈકી કએ એખનીજ નથી ? 
  • પિગ આયર્ન

  • બૉક્સાઈટ 

  • મેલેકાઈટ 

  • ઝિંક બ્લેન્ડ 


30. વિધાન : કાચી ધાતુમાંથી ધાતુ મેળવવ માટે ઑક્સાઈડ ખનિજો વધુ પસંદ કરાય છે. 
કારણ : સલ્ફાઈડ ખનીજોમાંથી નીકળતો SO2 વાયુ પ્રદૂષણ કરે છે.
  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ને સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે. કારણ ખોટું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે.


Advertisement

Switch