Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

41. ખનીજની સંકેન્દ્રિતતા વધારવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?
  • ભૂંજન

  • ફીણ પ્લવન

  • બેસેમેરીકરણ 

  • વિદ્યુતવિભાજન


42. સંકેન્દ્રિત કાચી ધાતુના સંયોજનમાં ધાતુ આયન સ્વરૂપે હોય, તો તેને કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે ? 
  • ફીણપ્લવન

  • દ્રવગલન 

  • વિદ્યુતવિભાજન

  • રિડક્શન 


43. કૅલ્શિનેશન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે ? 
  • પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવમાં આવે છે.

  • યોગ્ય રિડક્શન કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે. 

  • કાચી ધાતુને સખત ગરમ કરવમાં આવે છે. 

  • પાઉડર રૂપમાં ફેરવે પાણીમાં નિલંબિત કરવામાં આવે છે.


44. સ્લેગ ક્યારે બને છે ? 
  • સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ત્યારે 

  • આર્યનયુક્ત કાચી ધાતુને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ત્યારે 

  • આર્યનયુક્ત કાચી ધાતુને ગરમ કરતાં પહેલા તેમાં સિલિકા ઉમેરવામાં આવે છે. 

  • સલ્ફાઇડયુક્ત કાહી ધાતુને ગરમ કરતાં પહેલાં તેમાં સિલિકા ઉમેરવામાં આવે છે. 


Advertisement
45. તાપમાનના ફેરફાર સાથે ધાતુ કર્મવિધિના અભ્યાસને શું કહે છે ? 
  • ઉત્તતાપીય ધાતુ કર્મવિધિ

  • ઉષ્મા ધાતુ કર્મવિધિ 
  • ધાતુ કર્મવિધિ

  • પાયરો ધાતુ કર્મવિધિ 


46. ધાતુ ઑક્સાઈડમાંથી ધાતુ મેળૅવવા કયા રિડક્શનકર્તાનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • કાર્બનમૉઑસાઈડ

  • કાર્બન 

  • સિલિકોન 

  • A અને B


Advertisement
47. નીચેની કઈ પ્રક્રિયા ઈલેક્ટ્રૉનેશન કહે છે ?
  • FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript
  • FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • 2 Al subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space 3 straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 4 Al subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 3 CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • Fe subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

C.

2 Al subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space 3 straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 4 Al subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 3 CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

Advertisement
48. નીચેની કઈ પ્રક્રિયા કૅલ્શિનેશનની છે ? 
  • 2 CuS subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space 3 straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 Cu subscript 2 straight O subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 2 SO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • 2 ZnS subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space 3 straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 4 Al subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space 3 CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • ZnCO subscript 3 left parenthesis straight S right parenthesis end subscript space rightwards arrow space ZnO subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
49. ભૂંજન ઘટના કયા પ્રકારની ખનિજો માટે જરૂરી હોય છે ?
  • ઑક્સાઈડ ખનિજો

  • સિલિકેટ ખનિજો 

  • કાર્બોનેટ ખનિજો

  • સલ્ફાઈડ ખનિજો


50. ખનીજમાંથી ધાતુ મેળવવા માટેની સૌથી સામાન્ય રીતે કઈ છે ? 
  • હાઈડ્રૉજન વડે રિડક્શન કરીને

  • કાર્બન વડે રિડક્શન કરીને 

  • ઍલ્યુમિનિયમ વડે રિડક્શન કરીને 

  • વિદ્યુતવિભાજિત પદ્ધતિ દ્વારા


Advertisement

Switch