નીચેનું કયું વિધાન ખોટું છે ? from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

51.
ધાતુઓના તેમના જલીય દ્રાવણ અથવા પિગલિત અવસ્થામાં રહેલાં ધાતુ આયનોનું રિડક્શન કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • કાર્બન જેવા રિડક્શનકર્તાનો ઉપયોગ કરીને

  • ઑપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કરીને 

  • વિદ્યુતભાજન કરીને 

  • અભિવાહક પદાર્થ ઉમેરીને


52. પ્રક્રિયા ક્યારે સ્વયંસ્ફુરિત બને છે ? 
  • E° નું મૂલ્ય ધન અને ΛG° નું મૂલ્ય ઋણ હોય.

  • E° નું મુલ્ય ધન અને ΛG° નું મુલ્ય ધન હોય. 

  • E° નું મુલ્ય ઋણ અને ΛG° નું મૂલ્ય ધન હોય. 

  • E° નું મૂલ્ય ઋણ અને ΛG° નું મૂલ્ય ઋણ હોય. 


53. ઑપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કેવી રીતે કરી શકાય ? 
  • તાપમાન, દબાણ અને સાદ્રતાનો સમંવય કરીને

  • તપમાન, સાંદ્રતા અને રિડક્શનકર્તાનો સમન્વય કરીને 

  • તાપમાન અને રિડક્શનકર્તાનો સમન્વય કરીને

  • તાપમાન, દબાણ અને રિડક્શનકર્તાનો સમન્વય કરીને 


Advertisement
54. નીચેનું કયું વિધાન ખોટું છે ?
  • ΛG નું મૂલ્ય ઋણ હોય, તો K નું મુલ્ય એક કરતાં વધુ બને.

  • ΛG° નું મૂલ્ય ઋણ બને ત્યારે ઑક્સિડેશન-રિડક્શન પ્રક્રિયાની મુક્ત ઊર્જા તફાવત શૂન્ય થાય છે. 

  • ΛG નું મૂલ્ય ધન હોય, તો K નું મૂલ્ય એક કરતાં વધુ બને. 

  • ΛG = ΛH - TΛS સમીકરણમાં તાપમાન નું મૂલ્ય વધે તેમ નીપજનું પ્રમાણ વધે છે.


C.

ΛG નું મૂલ્ય ધન હોય, તો K નું મૂલ્ય એક કરતાં વધુ બને. 


Advertisement
Advertisement
55. પ્રક્રિયાઓનું રિડકશન કરવું ક્યારે મુશ્કેલ પડે છે ? જ્યારે ...... 
  • ઍક્શિડેશન પોટેન્શિયલ ખૂબ ઊંચા અને ઋણ હોય.

  • રિડક્શન પોટેન્શિયલ ખૂબ નીચાં અને ઋણ હોય. 

  • ઑક્શિડેશન પોટન્શિયલ ખૂબ ઊંચા અને ઋણ હોય. 

  • રિડક્શન પોટેન્શિયલ ખૂબ નીચાં અને ધન હોય. 


56. રાસાયણિક પ્રક્રિયાઓમાં નિપજનું પ્રમાણ વધુ મળે ત્યારે માં નું મૂલ્ય કેટલું હશે ? 
  • 1 થી ઓછું

  • એક 

  • 1 થી વધુ 

  • શૂન્ય


57. ધાતુ કર્મવિધિના સિદ્ધાંતને સમજવા માટે ઉષ્માગતિશાસ્ત્રના કયા પાયાના ખ્યાલોની જાણકારી હોવી જરૂરી છે ?
  • એન્ટ્રિપી

  • સંતુલન અચળાંક 

  • ગિબ્સ મુક્ત ઊર્જા 

  • બધા જ


58. કોની વચ્ચે દોરેલા આલેખોને અલિંગહામ આકૃતિઓ કહે છે ? 
  • ΛG° → ΛH

  • ΛG° → ΛT

  • ΛG° → T

  • ΛG° → ΛS


Advertisement
59. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે ગીબ્ઝ મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું હોવું જોઈએ ? 
  • ઋણ 

  • ધન

  • શૂન્ય 

  • શૂન્ય 


60. સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે 
  • ઓછી નિપજો મળે છે.

  • પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન હોય છે. 

  • વધુ નિપજો મળે છે. 

  • નિપજો મળી શકતી નથી.


Advertisement

Switch