[Au(CN)2]- સકીર્ણ આયનનું કઈ ધાતુ વડે રિડક્સન કરી Au મેળવવામાં આવે છે ?  from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

61. દરિયાના પાણીનું વિદ્યુતવિભાજન કરી ક્લોરિન મેળવવાની પ્રક્રિયા નીચેના પૈકી કઈ છે ? 
  • 2 Cl to the power of minus subscript left parenthesis aq right parenthesis end subscript space rightwards arrow space Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space 2 straight e to the power of minus
  • 2 Cl to the power of minus subscript left parenthesis aq right parenthesis end subscript space plus space 2 straight H subscript 2 straight O subscript left parenthesis 1 right parenthesis end subscript space rightwards arrow space straight H subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space plus space 2 OH to the power of minus
  • NaCl subscript left parenthesis 1 right parenthesis end subscript space rightwards arrow space Na subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 1 half Cl subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • આપેલ બધા જ 


62. દરિયાના પાણીના વિદ્યુતવિભાજનમાં ઍનોડ અને કૅથોડ પર કાયા પદાર્થો મળે છે ? દ્વાવણમાં શું રહે છે ?
  • ઍનોડ પર Cl2(g) કૅથોડ પર H2(g) દ્રાવણમાં NaOH

  • ઍનોડ પર H2(g) કૅથોડ પર Cl2(g) દ્રાવણમાં NaCl

  • ઍનોડ Cl2(g) પર કૅથોડ પર O2(g) દ્રાવણમાં NaOH 

  • ઍનોડ પર O2(g) કેથોડ પર H2(g) દ્રાવણમાં NaCl 


63. નીચેની કઈ ધાતુના શુદ્ધિકરણ્માં દ્રવગલન પદ્ધતિ વપરાય છે ? 
  • Ti

  • Hg

  • Sn

  • Zn


64. વિદ્યુતવિભાજન પદ્ધતિથી કોનું નોષ્કર્ણ થઈ શકે છે ? 
  • સંક્રાંતિ ધાતુઓ 

  • ઉમદા ધાતુઓ 

  • નરમધાતુઓ 

  • અતિસક્રિય ધાતુઓ


Advertisement
65. કોના વડે પ્રક્ષાલન કરી અને મેળવવામાં આવે છે ? 
  • Zn

  • KCN

  • NaCN

  • A અને B 


66. ઑક્સિડેશન-રિડક્સન પ્રક્રિયા મુખ્યત્વે કોના માટે વપરાય છે. ?
  • ધાતુ

  • અર્ધધાતુ 

  • અધાતુ 

  • બધાજ માટે


67. અભિવાહક કોને કહે છે ? 
  • પિગલિત ઘનનું ગલનબિંદું નીચું હોય, તો તેને ઊંચું લાવવા ઉમેરાતા પદાર્થને

  • પ્રક્રિયાનું તપમાન ઊંચું લાવવા ઉમેરાતા પદાર્થને 

  • પ્રક્રિયાનો વેગ વધારવા ઉમેરાતા પદાર્થને

  • પિગલિત ઘનનું ગલનબિંદુ ખૂબ ઊંચુ હોય, તો તેને નીચું લાવવા ઉમેરતા પદાર્થને 


68. દરિયાના પાણીમાંથી ક્લોરિન મેળવવાની પ્રક્રિયામાં ΛG° અને E° નું મૂલ્ય કેટલું  છે ? 
  • +422 J, +2.186 V

  • -422 J, -2.186 V

  • +422 KJ, -2.186 V

  • -422 J, +2.186 V


Advertisement
Advertisement
69. [Au(CN)2]- સકીર્ણ આયનનું કઈ ધાતુ વડે રિડક્સન કરી Au મેળવવામાં આવે છે ? 
  • Zn

  • Cu

  • Al

  • Fe


A.

Zn


Advertisement
70. ઝિંક જેવી પ્રમાણમાં નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણમાં નીચેની કઈ પદ્ધતિ વપરાય છે ?
  • બાષ્પ અવસ્થા શુદ્વિકરણ 

  • નિસ્પંદન 

  • ઝોન શુદ્વીકરણ 

  • દ્વવગલન 


Advertisement

Switch