Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

111. સ્પેલ્ટરમાંથી શુદ્ધ ઝિંક સલ્ફેટ મેળવવા નીચેની કઈ પદ્ધતિ અપનાવાય છે ? 
  • Al, Sb અને Asને યોગ્ય ઍસિડિક્તાવાળા દ્રાવણથી અલગ કરવામાં આવે છે.

  • મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. 

  • કેડમિયમનું ઝિંક રજ વડે અવક્ષેપન કરવામાં આવે છે. 

  • ઉપર્યુક્ત બધી જ


112. કૉલમ A ને કૉલમ B સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • 1-R, 2-T, 3-P,Q, 4-S

  • 1-S, 2-Q, 3-T, 4-R 

  • 1-R, 2-T,Q, 3-P, 4-S 

  • 1-S, 2-R, 3-Q, 4-T


113. વાતભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
  • વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત

  • લ-શટેલિઅર 

  • ઉષ્માગતિશાસ્ત્ર

  • ઈલેક્ટ્રૉનેશન


114. વિદ્યુતવિભાજન વડે ઝિંકના શુદ્ધિકરણમાં ........
  • ઍનોડ તરીકે ગ્રેફાઈટ રહેલો છે.

  • ઍસિડિક ઝિંક સલ્ફેટ વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે.

  • કૅથોડ તરીકે અશુદ્ધ ધાતુ રહેલી છે. 

  • ધાતુ આયનનુ ઍનોડ પર રિડક્શન થાય છે. 


Advertisement
115. ઝિંક બ્લેન્ડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ કઈ રીયતે કરવામાં આવે છે ? 
  • કાર્બન વડે રિડક્શન અને ભુંજન

  • ઈલેક્ટ્રોલિટિક રિડક્શન અને ભૂંજન 

  • અન્ય ધાતુ વડે રિડક્શન અને ભૂંજન

  • સ્વ. રિડક્શન


116. ભુંજન દરમિયાન કાચી ધાતુ ZnS માટે કઈ બાબત અગત્યની છે ?
  • ઓછામાં ઓછું ZnO બને.

  • શક્ય હોય તેટલું વધુમાં વધુ ZnO બને. 

  • ઝિંક સલ્ફેટ બનવો જોઈએ

  • SO2 વાયુ મુક્ત થવો જોઈએ. 


117. નીચેની કઈ ઘટના કૅલ્શિનેશન દરમિયાન જોવા મળે છે ? 
  • ફેરસ ઑક્સાઈડનું ફેરિક ઍક્સાઈડમાં રૂપાંતર થાય છે.

  • આયર્ન સલ્ફાઈડનું અયર્ન ઑક્સાઈડમાં રૂપાંતર થાય છે. 

  • ક્યુપ્રસ સલ્ફાઈડનું ક્યુપ્રસ ઑક્સાઈડમાં રૂપાંતર થાય છે. 

  • ક્યુપ્રસ ઑક્સાઈડનું ક્યુપ્રસ સલ્ફાઈડમાં રૂપાંતર થાય છે. 


118. ઝિંંક ધાતુનો ઉપયોગ નીચેના પૈકી શામાં કરવામાં આવે છે ?
  • રોડક્શન દ્વારા Ag અને Au મેળવવા

  • વિદ્યુતકોષ બનાવવા. 

  • જર્મન-સિલ્વર મિશ્ર ધાતુ બનાવવા.

  • ઉપર્યુક્ત બધા જ


Advertisement
Advertisement
119. રિડક્શન દ્વારા મેળવેલ સ્પેલ્ટરમં કઈ અશુદ્ધિઓ હોય છે ? 
  • Al, As, Sb, Fe

  • Fe, Al, Cu, Si

  • Fe, Cu, Si, Sb

  • Al, Sb, Bi, As


A.

Al, As, Sb, Fe


Advertisement
120. શુદ્ધ ઝિંક સલ્ફેટનું દ્રાવણ મેળવવા તેની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ? 
  • મંદ HCl

  • જલીય NaOH

  • મંદ H2SO4

  • CuSO4


Advertisement

Switch