Important Questions of તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

61. પરમાણુ/આયનીય ત્રિજ્યા માટે કયો ક્રમ યોગ્ય છે ? 
  • Al3+ < Ne < Na+ < O2-

  • Al3+ < Na+ < Ne < O2-

  • Al3+ >  Ne < Na+ < O2-

  • Al3+ < Ne < Na+ + O2-


62. ધાતુગુણના આધારે ચઢતો ક્રમ કયો સાચો છે ?
  • Si < Al < Mg < Na

  • Na < Mg < Al < Si

  • Al < Si < Mg < Na

  • Si < Mg < Al < Na


63.
તત્વો X, Y અને Z માટે ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી bold left parenthesis bold increment subscript bold eg bold H bold right parenthesis અનુક્ર,એ - 1.46, -3.40 અને -3.61 કિ. જૂલ-મોલ-1 હોય, તો તે તત્વો માટે કયો વિકલ્પ યોગ્ય છે ? 
  • X = F, Y = Cl, Z = Br

  • X = Li, Y = Be, Z = B

  • X = O, Y = F, Z = Cl

  • X = N, Y = Cl, Z = F


64. સમૂહ-1 અને સમૂહ-2 ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ? 

  •  A-3, B-4, C-1, D-2

  • A-4, B-3, C-1, D-2

  • A-2, B-4, C-1, D-3 

  • A-2, B-1, C-4, D-3


Advertisement
65. આપેલમાંથી કયા તત્વનો ઑક્સાઈડ એસિડિક હોય છે ?
  • સલ્ફર

  • કૅલ્શિયમ

  • સોડિયમ 

  • સિઝિયમ 


66. આપેલમાંથી કયા વિધાનો સાચાં છે ? 
(i) જેમ તત્વની વિદ્યુતમયતા વધે તેમ ધાત્વીય ગુણધર્મ વધે છે. 
(ii) જો ઋણ ઑકિડેશન અવસ્થા ધરાવતું તત્વ સમાન હોય, તો જેમ ધન ઑક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વની વિદ્યુત-ધનમયતા વધે તેમ તેમની વચ્ચેના બંધનું દ્ગ્રુવિય વલણ વધે છે. 
(iii) જો ધન ઑક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ સમાન હોય, તો જેમ ઋણ ઑક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વની વિદ્યુત ઋણમયતા વધે તેમ તેમની વચ્ચેનાં બંધનું સહસંયોજક વલણ વધે છે. 
(iv) જેમ બે તત્વો વિદ્યુતઘનમયતાનો તફાવત વધે તેમે તેમની વચ્ચેના બંધનું આયનીય વલણ વધે છે.
  • (i) (ii) (iv) 

  • (iii) (iv)

  • (i) (ii) 

  • (ii) (iii) 


67. CNસાથે સમઈલેક્ટ્રૉનીય અણુ કયો છે ?
  • O2

  • N2

  • NO

  • CH4


68. આપેલ કયા વિકલ્પની સ્પિસિઝ સમઈલેક્ટ્રોનિય છે ? 
  • O2, S, NaF

  • CH4, Ne, N2

  • CO2,C3H4, NO2+

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
69. આપેલ કયા વિકલ્પમાં દર્શાવેલ પરમાણ્વિયક્રમાંકની જોદનાં તત્વો સમાન મહત્તમ ધન ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે ? 
  • Z = 9, Z = 16

  • Z = 15, Z = 51

  • Z = 19, Z = 38

  • સિઝિયમ 


70. સમૂહ 1 અને સમૂહ 2 ને યોગ્યરીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સચો છે ?
  • A-3, B-2, C-1

  • A-1, B-3, C-2 

  • A-3, B-1, C-2

  • Si < Mg < Al < Na


Advertisement

Switch