આપે આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.(તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે. )(A) આયનીકરણ એન્થાલ્પી (B) વિદ્યુતઋણતા (C) પરમાણ્વિય ત્રિજ્યા (D) અધાત્વિય ગુણધર્મ from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

41.
આપેલામાંથી કઈ ઈલેક્ટ્રૉનિય રચના માટે પ્રથમ અને દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી bold left parenthesis bold increment subscript bold i bold H subscript bold 1 bold અન ે bold space bold increment subscript bold i bold H subscript bold 2 bold right parenthesis વચ્ચેનો તફાવત સૌથી વધારે હશે ? 
  • 1s22s22p63s23p5

  • 1s22s2p63s1

  • 1s22s22p63s2

  • 1s22s22p5


42. કઈ એલેક્ટ્રૉનીય રચના માટે ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ મુલ્ય ધરાવે છે ? 
  • 1s22s22p63s23p5

  • 1s22s2p63s1

  • 1s22s22p63s2

  • 1s22s22p5


43.
આપેલમાંથી કયા તત્વ માતે પ્રથમ અને દ્વિતિય આયનીકરણ એન્થલ્પી bold left parenthesis bold increment subscript bold i bold H subscript bold 1 bold space bold અન ે bold space bold increment subscript bold i bold H subscript bold 2 bold right parenthesisવચ્ચેનો તફાવત સૌથી વધારે હશે ?
  • Na

  • Ca

  • N

  • B


44. આપેલામાંથી કયા તત્વના બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રૉન સૌથી વધારે શીલ્ડિંગ અસર અનુભશે ?
  • સમૂહ 14 અને આવર્ત 2નું તત્વ

  • સમૂહ 14 અને આવર્ત 3નું તત્વ 

  • સમૂહ 14 અને આવર્ત 4નું તત્વ

  • સમૂહ 14 અને આવર્ત 5નું તત્વ 


Advertisement
45.
આપેલા પરમાણુ માટે એક જ કક્ષામં રહેલી s, p, d, f કક્ષકોના ઈલેક્ટ્રૉનની બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રૉન પર થતી સ્ક્રિનિંગ અસરનો સાચો ક્રમ કયો છે ? 
  • s > p > f < d

  • s < d < p < f

  • s < p < d < f

  • s > p > d > f


46. આપેલામાંથી કયા વિકલ્પમાં સર્શાવેલ પરમાણુ-ક્રમાંક ધરાવતા તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહના તત્વો છે ?
  • 7, 15, 33, 83

  • 4, 12, 20, 28

  • 14, 22, 40, 72

  • 13, 21, 39, 61


Advertisement
47. આપે આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.(તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે. )

(A) આયનીકરણ એન્થાલ્પી
(B) વિદ્યુતઋણતા
(C) પરમાણ્વિય ત્રિજ્યા
(D) અધાત્વિય ગુણધર્મ

  • 1-D,2-B,3-C,4-A

  • 1-B,2-D,3-C,4-A

  • 1-D,2-A,3-C,4-B

  • 1-D,2-C,3-A,4-B


D.

1-D,2-C,3-A,4-B


Advertisement
48. આપેલ સ્પીસિઝ માટે કદનો સાચો ક્રમ કયો છે ? 
  • 1 < 1+ < 1-

  • 1- < 1 <1+

  • 1+ < 1 < 1-

  • આપેલ પૈકી પેક પણ નહી 


Advertisement
49. ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પી bold left parenthesis bold increment subscript bold eg bold H bold right parenthesis ના વધુ ઋન મૂલ્ય માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ?
  • N < O < C

  • C < N < O

  • N > C < O

  • B < C < N


50.
આપેલા પરમાણુ માટે એક જ કક્ષામાં રહેલી s, p, d, f પૈકી કઈ કક્ષકના ઈલેક્ટ્રૉનની સ્ક્રિનિંગ અસર બહ્યતમ લક્ષાના ઈલેક્ટ્રૉન પર સૌથી વધારે થાય છે ? 
  • p

  • s

  • d

  • f


Advertisement

Switch