Important Questions of દ્વવ્ય અવસ્થાઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

31. 14 ગ્રામ N2 વાયુનું STP એ કદ કેટલું થશે ?
  • 11.2 લિટર 

  • 22.4 લિટર 

  • 2.24 લિટર 

  • 1.112 લિટર


32. 50 ગ્રામ CaCO3 માં કુલ પરમાણુઓની સંખ્યા કેટલી ?
  • 15.055 cross times 1023

  • 12.044 cross times 1023

  • 6.022 cross times 1023

  • 3.011 cross times 1023


33. 25degree C તાપમાને O2 અને CH4 મા સમાન દળ બંધપાત્રમાં ભરવામાં આવતા પાત્રમાં  Oવાયુ કેટલું દબાણ દર્શાવશે ?
  • 1 third
  • 3 over 2
  • 2 over 3
  • 1 half

34. વાયુની X સાપેક્ષમાં નિયત તાપમાને CH4 વાયુનો પ્રસરણ-વેગ બે ગનો છે, તો વાયુ CH4 નું આણ્વિય દળ કેટલું ?
  • 32

  • 4

  • 32

  • 64


Advertisement
35. જો વાયુ પર દબાણ લગાડી તેનું કદ અડધું કરી દેવામાં આવે, તો તે પાત્રમાં વાયુના કેટલા મોલ રહેશે ?
  • સમાન રહે

  • બે ગણાથી વધારે

  • બે ગણા 

  • અડધા 


36. 10 ગ્રામ H2 12 ગ્રામ He અને 28 g N2 ને એક પાત્રમાં નિયત તાપમાને ભરવામાં આવે છે, તો પાત્રમાં કયા વાયુનું આંશિક દબાણ સૌથી વધારે હશે ?
  • He

  • N2

  • H2

  • He અને He


37. STP એ 2.24 લિટર H2 વાયુનું દળ કેટલા ગ્રામ થશે ?
  • 2.24

  • 1

  • 0.2

  • 0.1


38. નીચેના પૈકી કયાં સંયોજનમાં કુલ પરમાણુઓની સંખ્યા સૌથી વધારે છે. 
  • 44 ગ્રામ CO2

  • 100 ગ્રામ CaCO2

  • 28 ગ્રામ CO

  • 20 ગ્રામ H2 


Advertisement
39.
લાંબી નળીમાં એક છેડે NH3 ધરાવતી શીશી અને બીજા છેડે HCl ધરાવતી ડબ્બી એક જ સમયે જોડતાં NH4Cl ના સફેદ ધુમાડાની રિંગ ક્યાં જોવા મળશે ?
  • નળીની મધ્યમાં

  • HCl ની ડબ્બીની નજીક 

  • સમગ્ર નળીમાં

  • NH3ની શીશી નજીક 


40. નીચેના પૈકી કયા વાયુના 5 ગ્રામ દળનું કદ 298 K તાપમાને 760 mm દબાણે સૌથી ઓછું હશે ?
  • HI

  • HBr

  • HCl

  • HF


Advertisement

Switch