સમુહ-1 (ઘનનો પ્રકાર) અને સમુહ-2 (ભૌતિક સ્વભાવ)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ? from Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

41. આપેલમાંથી કયો ગુણધર્મ સ્ફટિકમય ઘન પદર્થનો નથી ?
  • તેમની વિદ્યુતવાહકતા, ઉષ્મીયવાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રીભવનાંક જેવા ગુણધર્મો બધી જ દિશામાં સરખા હોય છે.

  • ચોક્કસ અને ખાસિયત ધરાવતો ભૌમિતિક આકાર ધરાવે છે. 
  • સાચા ઘન હોય છે. 

  • ઘટક કણોની ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી જળવાય છે. 


42.
A, B, C અને D વાયુઓના ક્રાંતિક તાપમાન અનુક્રમે bold 25 bold degree bold space bold C bold comma bold space bold 10 bold degree bold space bold C bold comma bold space bold minus bold 80 bold degree bold space bold C અને bold 15 bold degree bold space bold C છે. કયા વાયુનું પ્રવાહીકરણ સહેલાઇથી થશે ?
  • A

  • B

  • C

  • D


43. આદર્શ વાયુના 1 લિટર વાયુમાં રહેલા મોલની સંખ્યા કેટલી ?
  • PRT

  • P/RT

  • PT/R

  • RT over straight P

44. સમુહ-1 (ઘનનો પ્રકાર ) અને સમુહ-2 (ઉદાહરણૅ)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • A-II, B-IV, C-III, D-I

  • A-III, B-I, C-II, D-IV

  • A-I, B-II, C-IV, D-III

  • A-II, B-III, C-IV, D-I


Advertisement
45. સમૂહ-I (ઘનનો પ્રકાર), સમૂહ-2 (ભૌતિક સ્વભાવ) અને સમૂહ-3 (વિદ્યુતીય વાહકતા)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • A-IV-Z, B-I-Y, C-III-Y, D-II-W

  • A-II-X, B-I-Z,C-III-X, D-II—W

  • A-III-Y, B-I-Y, C-II-Y, D-IV-W

  • A-II-Z, B-IV-Y, C-III-Y, D-I-Z


Advertisement
46. સમુહ-1 (ઘનનો પ્રકાર) અને સમુહ-2 (ભૌતિક સ્વભાવ)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • A-II, B-III, C-IV, D-I

  • A-III, B-I, C-II, D-IV

  • A-III, B-IV, C-I, D-II

  • A-I, B-II, C-IV, D-III


C.

A-III, B-IV, C-I, D-II


Advertisement
47. વાયુનું પ્રવાહીકરણ કયા તાપમાને થાય ?

(A) તેના ક્રાંતિક તાપમાન કરતાં વધુ તાપમાને 
(B) તેના ક્રાંતિક તાપમાને 
(C) તેના ક્રાંતિક તાપમાન કરતાં ઓછા તાપમાને 
(D) ગમે તે તાપમાને
  • C

  • A

  • B

  • D


48. SO2, Ar અને H2O અનુક્રમે કયા પ્રકારના ઘન છે ? (યોગ્ય તાપમાને અને દબાણે )
  • બિનધ્રુવીય આણ્વિય ઘન, ધ્રુવીય આણ્વિય ઘન, H-બંધ ધરાવતો આણ્વિય ઘન

  • H-બંધ ધરાવતો આણ્વિવ્ય ઘન, ધ્રુવીય આણ્વિય ઘન, બિનધ્રુવીય આણ્વિય ઘન
  • ધ્રુવીય આણ્વિય ઘન, બિનધ્રુવીય આણ્વિય ઘન, H-બંધ ધરાવતો આણ્વિય ઘન 

  • બિનધ્રુવીય આણ્વિય ઘન, H-બંધ ધરાવતો આણ્વિય ઘન, ધ્રુવીય આણ્વિવ્ય ઘન 


Advertisement
49. SOઅને O2 વાયુના પ્રસરણ-દરનું પ્રમાણ કેટલું છે ?
  • 1:1

  • 1:1.414

  • 2:1

  • 1:2


50. H2, SO2 અને CH4 દરેક વાયુના 0.5 મોલ એક પાત્રમાં ભરી તે પાત્રમાં કાણું (છિદ્ર) પાડવામાં આવે છે. થોડાક સમય પછી પાત્રમાં વાયુમાં વાયુઓના આંશિક દબાણનો ક્રમ કયો હશે ?
  • straight P subscript CH subscript 4 end subscript space greater than space straight P subscript SO subscript 2 end subscript space greater than space straight P subscript straight H subscript 2 end subscript
  • straight P subscript SO subscript 2 end subscript space greater than space straight O subscript CH subscript 4 end subscript
  • straight P subscript SO subscript 2 end subscript space greater than space straight P subscript CH subscript 4 end subscript space greater than straight P subscript straight H subscript 2 end subscript
  • straight P subscript straight H subscript 2 end subscript space greater than space straight P subscript CH subscript 4 end subscript space greater than space straight P subscript SO subscript 2 end subscript

Advertisement

Switch