સંપૂર્ણ હેક્ઝાગોનલ ક્લોઝપૅક-રચનામાં ગોઠવાયેલા ગોળાઓની જગ્યાએ સંપૂર્ણ હેક્ઝાગોનલ ક્લોઝપૅક-રચનામાં સમાન નળાકાર ગોઠવાયેલા હોય, તો તેની પૅકિંગ-ક્ષમતા કેટલી થાય ? from Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

81. ગોળાની ત્રિજ્યા હોય, તો સમૂહ-1 (એકમ કોષ), સમૂહ-2) (એકમ કોષના ફલકના વિકર્ણની લંબાઇ) અને સમૂહ-3 (એકમ કોષના વિકર્ણની લંબાઇ)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • (A)-(III)-(Z), (B)-(II)-(X), (C)-(I)-(Y)

  • (A)-(II)-(X),(B)-(III)-(Z), (C)-(II)-(Y)

  • (A)-(I)-(Z), (B)-(III)-(X), (C)-(II)-(Y)

  • (A)-(II)-(Z), (B)-(III)-(X), (C)-(I)-(Y)


82. હેક્ઝાગોનલ ક્લોઝપૅક-રચના (hcp) ધરાવતા ધાતુની પરમાણુ-ત્રિજ્યા square root of 6 space straight A with degree on top હોય, તો પ્રચલિત સંગ્યા પ્રમાણે તેના એકમ કોષ માટે c = ............ .
  • 6 space straight A with degree on top
  • 8 space straight A with degree on top
  • 5.5 space straight A with degree on top
  • 7.5 space straight A with degree on top

83.
એક ધાતુ ઑક્સાઇડમાં ઑક્સાઇડ-આયનોની ગોઠવણી fcc છે. જો તેમાં બધા અષ્ટફલકીય છિદ્રોમાં ધાતુ Aનાં આયનો ગોઠવાયેલાં હોય અને ચોથા ભાગનાં સમચતુષ્ફલકીય છિદ્રોમાં ધાતુ Bનાં આયનો ગોઠવાયેલાં હોય, તો આ ઑક્સાઇડનું સૂત્ર આપેલમાંથી કયું હશે ?
  • ABO2

  • A2BO2

  • AB2O2

  • A2BO


84.
એક ઑક્સાઇડ સંયોજનમાં ઑક્સાઇડ આયનોની ક્લોઝપૅક-રચના fcc છે. તેમાં ચોથા ભાગનાં સમચતુષ્કલકીય છિદ્રો ધાતુ Bનાં આયનોથી ભરાયેલાં છે અને ત્રીજા ભાગનાં અષ્ટફલકીય છિદ્રો ધાતુ Aનાં આયનોથી ભરાયેલાં છે, તો ધાતુ A અને B નાં આયનોની અનુક્રમે કઈ ઑક્સિડેશન અવસ્થા શક્ય છે ?
  • +2, +2

  • +3, +3

  • +3, +2

  • +2, + 3


Advertisement
85. હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલીના એકમ કોષનાં અક્ષિય અંતરો માટે a : b : c = ............ . 
  • square root of 3 space colon space square root of 3 space colon space square root of 2 space
  • square root of 2 space colon square root of 2 space colon space square root of 3
  • 2 square root of 3 space colon space square root of 3 space colon space square root of 5
  • square root of 3 space colon space square root of 3 space colon space 2 square root of 2

86. ઘન ફલક કેન્દ્રિત સ્ફટિક લૅટિસ રચનામાંથી એકમ કોષના અંત:વિકર્ણનો કેટલા % ભાગ ગોળા (પરમાણુ)ઓ દ્વારા રોકાયેલો હોય છે ?
  • 40.82 %

  • 48.24 %

  • 50.25 %

  • 30.44 %


87. ટ્રાયગોનલ સ્ફટિક રચનામાં જો bold alpha bold equals bold space bold beta bold space bold equals bold space bold gamma bold space bold equals bold space bold 60 bold degree હોય અને તેના એકમ કોષની ધારની લંબાઇ a હોય, તો તેના સૌથી લાંબા અંત:વિકર્ણની લંબાઈ કેટલી હશે ?
  • 2 space square root of 3 space straight a
  • square root of 3 space straight a
  • 2 space square root of 2 space straight a
  • square root of 6 space straight a

88. હેક્ઝાગોનલ ક્લોઝપૅક-રચના (hcp) ધરાવતા ધાતુની પરમાણુ-ત્રિજ્યા r હોય, તો પ્રચલિત સંજ્ઞા પદ્વતિ મુજબ તેના એકમ કોષ માટે c નું  મૂલ્ય આપેલમાંથી કયું થાય ?
  • 4 space square root of 3 over 2 end root times straight r
  • 2 square root of 3 times space straight r
  • 3 space square root of 3 over 2 end root space times space straight r
  • 2 space square root of 2 over 3 end root space times space straight r

Advertisement
89.
એક ઑક્સાઇડ સંયોજનમાં ઑક્સાઇડ આયનોની ક્લોઝપૅક-રચના hcp છે. તેમાં ચોથા ભાગનાં સમચતુષ્ફલકીય છિદ્રો ધાતુ B ના આયનોથી ભરાયેલાં છે અને ત્રીજા ભાગનાં અષ્ટ્ફલકીય છિદ્રો ધાતુ A નાં આયનોથી ભરાયેલાં છે, તો તે ધાતુ ઑક્સાઇડનું સૂત્ર કયું હશે ?
  • A2B3O6

  • A2B3O4

  • A3B4O

  • A3B2O6


Advertisement
90. સંપૂર્ણ હેક્ઝાગોનલ ક્લોઝપૅક-રચનામાં ગોઠવાયેલા ગોળાઓની જગ્યાએ સંપૂર્ણ હેક્ઝાગોનલ ક્લોઝપૅક-રચનામાં સમાન નળાકાર ગોઠવાયેલા હોય, તો તેની પૅકિંગ-ક્ષમતા કેટલી થાય ?
  • 90.64 %

  • 74 %

  • 65.42 %

  • 80.25 %


A.

90.64 %


Advertisement
Advertisement

Switch