NH2NO3ના 25 % દ્વાવણના 300 ગ્રામને NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામ સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવનની સાંદ્વતા કેટલી થશે ? from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

1.

308K તાપમાને 98 % વજનથી H2SOધરાવતા અને 1.84 ગ્રામ મિલિ-1 ઘનતા ધરાવતા H2SO4 ના દ્વાવણની મોલારિટી કેટલી હશે ?

  • 4.18 M

  • 8.14 M

  • 18.4 M

  • 1.8 M


2. 1.00 મોલલ (m) જલીય દ્વાવનમાં દ્વાવ્યનો મોલઅંશ જણાવો ?
  • 1.7700

  • 0.0344

  • 0.0177

  • 0.1770


3.
100 મિલિ યુરિયા (NH2CONH2)ના દ્વાવણમાં 6.022 bold cross times 1020 અણુઓ હોય, તો યુરિયાના દ્વાવણની સાંદ્વતા કેટલી થશે ?
  • 0.01 M

  • 0.001 M

  • 0.2 M

  • 0.1 M


4.

0.5 M H2SOનું જલીય દ્વાવણ 0.5 m H2SO4 ના જલીય દ્વાવણ કરતાં વધુ સાંદ્વ્ર હોય, તો તે દ્વાવણની ઘનતા (d) કઈ શક્ય છે ?

  • 1.07 ગ્રામ મિલિ-1

  • 1.05 ગ્રામ મિલિ-1

  • 1.06 ગ્રામ મિલિ-1

  • 1.04 ગ્રામ મિલિ-1


Advertisement
5. NaOH 25 % bold W over bold Wનું દ્વાવણ અને 15 % bold W over bold W દ્વાવણ ભેગા કરવાથી બનતા મિશ્ર દ્વાવનની મિલારિટી (m) કેટલી થશે ? (NaOH નું આણ્વિય દળ = 40 ગ્રામ મોલ-1)
  • 5.5 m

  • 9.0 m

  • 4.0 m

  • 12.74 m


Advertisement
6. NH2NO3ના 25 % દ્વાવણના 300 ગ્રામને NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામ સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવનની સાંદ્વતા કેટલી થશે ?
  • 37.25 %

  • 32.25 %

  • 30 %

  • 35 %


C.

30 %

NH4NO3 ના 25% દ્વાવણના 300 ગ્રામમાં,

equals space 25 over 100 cross times space 300 space equals space 75 ગ્રામ

NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામમાં,

equals space 40 over 100 space cross times space 150 space equals space 60 spaceગ્રામ
દ્વાવણનું કુલ વજન = (300 + 150) = 450 ગ્રામ

દ્વાવ્યનું કુલ વજન = (75 + 60) ગ્રામ = 135 ગ્રામ

વજનથી ટકાવારી (સાંદ્રતા) equals space 135 over 450 cross times space 100 space equals space 30 space percent sign

NH4NO3 ના 25% દ્વાવણના 300 ગ્રામમાં,

equals space 25 over 100 cross times space 300 space equals space 75 ગ્રામ

NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામમાં,

equals space 40 over 100 space cross times space 150 space equals space 60 spaceગ્રામ
દ્વાવણનું કુલ વજન = (300 + 150) = 450 ગ્રામ

દ્વાવ્યનું કુલ વજન = (75 + 60) ગ્રામ = 135 ગ્રામ

વજનથી ટકાવારી (સાંદ્રતા) equals space 135 over 450 cross times space 100 space equals space 30 space percent sign


Advertisement
7. 18 % bold W over bold Wગ્લુકોઝના જલીય દ્વાવણમાં ગ્લુકોઝના મોલઅંશ કેટલા થશે ?
  • 0.021 

  • 0.017

  • 0.1

  • 0.18


8.
3M AgNOના 2 લિટર દ્વાવણને 1M BaCl2 ના 3 લિટર સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવણમાં NO3- આયનની મોલારિટી કેટલી થશે ?
  • 0.4 M

  • 1.2 M

  • 1.8 M

  • 0.5 M


Advertisement
9.

6M HCl ના 250 મિલ દ્વાવણને 3M HCl  ના 650 મિલી દ્વાવણમાં ઉમેરીને મિશ્ર દ્વાવણ બનાવવામાં આવેલ છે. જો આ મિશ્ર દ્વાવણની મોલારિટી 3M કરવી હોય, તો તેમાં કેટલું પાણી ઉમેરવું પડે ?

  • 575 મિલિ  

  • 500 મિલિ 

  • 250 મિલિ

  • 1150 મિલિ 


10. સલ્ફયુરિક ઍસિડ (H2SO4) ના દ્વાવણની મોલારિટી અને મોલારીટી અનુક્રમે 94.5  અને 11.5 છે, તો આ દ્વાવણની (d) ઘનતા કેટલી હશે ?
  • 1.25 ગ્રામ લિટર-1

  • 1.15 ગ્રામ લિટર-1

  • 1.35 ગ્રામ લિટર-1

  • 1.45 ગ્રામ લિટર-1


Advertisement

Switch