Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

21. રાઉલ્ટના નિયમ મુજબ અબાષ્પશીલ દ્વાવ્ય પદાર્થના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટકો કોને સમપ્રમાણ હોય છે. 
  • દ્વાવકના મોલ-અંશ

  • દ્વાવ્યના વજનઅંશ 

  • દ્વાવકના વજનઅંશ

  • દ્વાવ્યના મોલ-અંશ


22.
300 K તાપમાને ઇથેનોલ તથા પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પદબાણ 290 મિમિ છે. જો 300K તાપમાને પ્રોપેનોલનું બાષ્પદબાણ 200 મિમિ હોય તથા ઇથેનોલના મોલ-અંશ 0.6 હોય, તો તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પદબાણ કેટલું થશે ?
  • 350 મિમિ

  • 360 મિમિ

  • 300 મિમિ 

  • 700 મિમિ 


23.
બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે 0.9 બાર અને 0.85 બાર છે. 7.8 ગ્રામ બેન્ઝિનને 180 ગ્રામ ટોલ્યુઇનમાં મિશ્ર કરતાં બનતા દ્વાવણનું બાષ્પદબાણ કેટલું હશે ?
  • 85.24 બાર

  • 0.08524 બાર 

  • 0.8524 બાર

  • 0.4860 બાર


24.
નિયત તાપમાને પ્રવાહી A અને B ના દ્વિઅંગી આદર્શ દ્વાવણ માટે સંતુલિત અવસ્થામાં પ્રવાહી A ના બાષ્પસ્થિતિમાં મોલઅશ 0.4 અને તેનું આંશિક દબાણ 400 મિમિ હોય, તો પ્રવાહી Bનું આંશિક બાષ્પદબાણ કેટલું હશે ?
  • 200 મિલિ

  • 500 મિલિ

  • 600 મિલિ

  • 300 મિલિ


Advertisement
Advertisement
25. નીચે દર્શાવેલ આલેખ માટે ......... . RU - YQ times UV =  ............ 

નીચે દર્શાવેલ આલેખ માટે ......
  • QY timesQU

  • QY times QU

  • YQ timesQV

  • RS timesTU


A.

QY timesQU

રાઉલ્ટના નિયમ મુજબ, 


straight P space equals space straight P degree subscript straight A times straight X subscript straight A space plus space straight P degree subscript straight B times straight X subscript straight B

UR space equals space QY times VU space plus space VW times QU

therefore space UR space minus space QY times VU space equals space VW times QU


નીચે દર્શાવેલ આલેખ માટે ......

રાઉલ્ટના નિયમ મુજબ, 


straight P space equals space straight P degree subscript straight A times straight X subscript straight A space plus space straight P degree subscript straight B times straight X subscript straight B

UR space equals space QY times VU space plus space VW times QU

therefore space UR space minus space QY times VU space equals space VW times QU


નીચે દર્શાવેલ આલેખ માટે ......


Advertisement
26. 180 ગ્રામ પાણીમાં દ્વાવ્યનો ચોક્કસ જથ્થો (આણ્વિયદળ 60 ગ્રામ મોલ-1) ઓગાળવાથી પાણીની બાષ્પદબાનમાં 10 % જેટલો ઘટાડો થાય છે તેમાં કેટલો દ્વાવ્ય ઓગાળ્યો હશે ?
  • 60 ગ્રામ
  • 30 ગ્રામ 

  • 120 ગ્રામ 

  • 12 ગ્રામ 

27.
જો બે પદાર્થો A અને B આંશિક બાષ્પદબાનનો ગુણોત્તર bold P bold degree subscript bold A bold space bold colon bold space bold P bold degree subscript bold B bold space bold equals bold space bold 1 bold space bold colon bold space bold 2 હોય અને દ્વાવણમાં તેમના મોલ-અંશનો ગુણોત્તર 1 : 2 હોય, તો બાષ્પસ્થિતિમાં પદાર્થ A ના મોલ-અંશ કેટલા હશે ?
  • 0.52

  • 0.25

  • 0.33

  • 0.2


28.

25bold degreeસે તાપમાને CCl4 નું બાષ્પદબાણ 143 મિમિ છે. હવે જો CCl4 ના 100 સેમી3 કદમાં 0.5 ગ્રામ અબાષ્પશીલ દ્વાવ્ય પદાર્થ (આણ્વિય દળ = 65 ગ્રામ મોલ-1) ઉમેરવામાં આવે, તો મળતા દ્વાવણનું બાષ્પદબાણ કેટલું હશે ? (ની ઘનતા = 1.58 ગ્રામ સેમી-3)

  • 143.99 મિમિ

  • 141.93 મિમિ

  • 94.30 મિમિ

  • 199.34 મિમિ


Advertisement
29.
એક ચોક્કસ તાપમાને શુદ્વ બેન્ઝિનનું બાષ્પદબાણ 0.850 બાર છે. જો 39.0  ગ્રામ બેન્ઝિનમાં 0.5  ગ્રામ વજન ધરાવતો અબાષ્પશીલ અને વિદ્યુતઅવિભાજ્ય ઘન પદાર્થ ઉમેરવાથી તે દ્વાવણનું બાષ્પદબાણ 0.845 બાર થાય છે. તો તે ઘન પદાર્થનું આણ્વિયદળ કેટલું થશે ?
  • 58 ગ્રામ મોલ -1

  • 170 ગ્રામ મોલ -1

  • 180 ગ્રામ મોલ -1

  • 135 ગ્રામ મોલ -1


30.
નીચે આપેલ આકૃતિને આધારે ઘટક A ના 1 મોલ તથા ઘટક B ના 3 મોલ દ્વારા બનતા દ્વાવણનું બાષ્પદબાણ કેટલું થશે ?

નીચે આપેલ આકૃતિને આધારે ઘટ
  • 75 મિમિ

  • 140 મિમિ

  • 70 મિમિ

  • 20 મિમિ


Advertisement

Switch