4 % યુરિયાના જલીય દ્વાવણનું 298K તાપમાને બાષ્પદબાણ કેટલું થશે ? (228 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે.) from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

Advertisement
31.
4 % bold W over bold Wયુરિયાના જલીય દ્વાવણનું 298K તાપમાને બાષ્પદબાણ કેટલું થશે ? (228 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે.)
  • 0.000313 બાર

  • 0.0246 બાર

  • 0.4269 બાર

  • 0.02469 બાર

B.

0.0246 બાર

રાઉલ્ટના નિયમ મુજબ,  fraction numerator straight P subscript 1 to the power of 0 space minus space straight P subscript 1 over denominator straight P subscript 1 to the power of 0 end fraction space equals space fraction numerator straight n subscript 2 over denominator straight n space subscript 1 end fraction

હવે, 4 % W/W યૂરિયાનું દ્વાવણ એટલે 4 ગ્રામ યૂરિયા અને 96 ગ્રામ પાણી તથા P10 = 0.025 બાર

straight n subscript 1 space equals space straight W subscript 1 over straight M subscript 1 space equals space 96 over 18 space equals space 5.33 space મોલ 

straight n space subscript 2 space equals space straight W subscript 2 over straight M subscript 2 space equals space 4 over 60 space 0.0667 space મોલ

રાઉલ્ટના નિયમના સૂત્રમાં કિંમતો મૂકતાં, 

fraction numerator 0.025 space minus space straight P subscript 1 over denominator 0.025 end fraction space equals space fraction numerator 0 space. space 0667 over denominator space 5.33 end fraction

0.025 space minus space straight P subscript 1 space equals space fraction numerator 0.0667 space cross times space 0.025 over denominator 5.33 end fraction

0.025 space minus space straight P subscript 1 space equals space 0.000313

therefore space straight P subscript 1 space equals space 0.025 space minus space 0.000313

therefore space straight P subscript 1 space equals space space 0.02469 space બ ા ર

32. નીચેનામાંથી કઈ જોડ આદર્શ દ્વાવણ બનાવશે ?
  • બેન્ઝિન + ટોલ્યુઇન

  • પાણી + HCl

  • ક્લોરોબેન્ઝિન + ક્લોરોઇથેન

  • એસિટોન + ક્લોરોફોર્મ

33.
જો અબાષ્પશીલ દ્વાવ્ય ધરાવતા એક જલીય દ્વાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0125 હોય, તો તે દ્વાવનની મોલાલિટી (m) કેટલી થશે ?
  • 0.50

  • 0.60

  • 0.70

  • 0.80

34. 30 મિલિ ક્લોરોફોર્મ અને 50 મિલિ એસિટોનને મિશ્ર કરીને એક બિનાઅદર્શ દ્વાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્વાવણનું કદ .............. . 
  • = 80 મિલિ

  • > 80 મિલિ

  • < 80 મિલિ

  • > -80 મિલિ

Advertisement
35. ઇથેનોલમાં એસિટોનનું દ્વાવણ ............. 
  • રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે.

  • રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવે છે.

  • આદર્શ દ્વાવણ તરીકે વર્તે છે. 
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે. 

36.
એક આદર્શ દ્વિઅંગી દ્વાવણમાં બે શુદ્વ પ્રવાહી પદાર્થો A અને B ના બાષ્પદબાણ અનુક્રમે PA અને PB છે. જો પ્રવાહી Aનો મોલ-અંશ  Xહોય, તો દ્વાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું હશે ?
  • PA + XA (PB - PA)

  • PB + XA (P - PB)

  • PA + XA (PB - PA)

  • P + X (P - P)

37. આદર્શ દ્વાવણ નીચેનામા6થી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
  • ΛH space equals space 0
  • ΛV space equals space 0
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે. 

  • આપેલી ત્રણેય 

38. બિનઆદર્શ દ્વાવણ માટે કઈ પરિસ્થિતિ યોગ્ય છે ?
  • ΛH space equals space 0 comma space straight H space equals space 0
  • ΛH space not equal to 0 comma space ΛV space not equal to 0
  • ΛH space not equal to 0 space ΛH space equals space straight o
  • ΛH space not equal to 0 comma space Λv space equals space 1

Advertisement
39. આદર્શ દ્વાવણ એ ........... 
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે.

  • રાઉલ્ટના નિયમ સાથે કોઈ સંબંધ નથી. 

  • રાઉલ્ટના નિયમથી ધનવિચન દર્શાવે છે. 

  • રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવે છે. 

40. બે પ્રવાહી 'P' અને 'Q' નાં બાષ્પદબાણો અનુક્રમે 80 અને 60 ટૉર છે. જો પ્રવાહી P ના 3 મોલ અને પ્રવાહી Q ના 2 મોલને મિશ્ર કરવામાં આવે તો, મળતા મિશ્ર દ્વાવણનું બાષ્પદબાણ ............હશે. 
  • 20 ટૉર

  • 72 ટૉર

  • 68 ટૉર

  • 140 ટૉર

Advertisement

Switch