0.004 M Na2SO4 નું દ્વાવણ એ 0.01 M ગ્લુકોઝના દ્વાવણ સાથે સમાભિસારી છે. તો Na2SO4 નો વિયોજન અંશ કેટલો થશે ? from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

101. વિધાન (A): આદર્શ દ્વાવણો માટે bold ΛH subscript bold mix અને bold ΛV subscript bold mix બંને શૂન્ય હોય છે. 
કારણ (R) : આદર્શ દ્વાવણમાં A-B આકર્ષક આંતરક્રિયા એ A-B અને B-B વચ્ચેની આકર્ષક આંતરક્રિયાને સમાન હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.


102. 27degree સે તાપમાને 2.5 લિટર પાણીમાં CaCl2 (i = 2.47) નો કેટલો જથ્થો ઓગાળવાથી બનતા દ્વાવનનું અભિસરણ દબાણ 0.75 વાતાવરણ થાય ?
  • 3.0 મોલ

  • 0.3 મોલ

  • 0.03 મોલ

  • 30 મોલ


103. 283 K તામનાને યુરિયાના જલીય દ્વાવણનું અભિસરણ દબાણ 500 મિમિ છે. જો તાપમાન 298 K જેટલું કરવામાં આવે, તો તેને કેટલા ગણુ મંદ કરવાથી તે દ્વાવણનું અભિસરણ દબાણ 105.3 મિમિ થાય ?
  • 5 ગણું

  • 4 ગણું

  • 2.5 ગણું

  • 10 ગણું


104.
300 K તાપમાને 0.1 M પોટૅશિયમ ફેરો સાયનાઇડ K4[Fe(CN)6]નું જલીયદ્વાવણ 50 % વિયોજન પામે છે ? તો તે દ્વાવણનું અભિસરણ દબાણ કેટલું થશે ? (R = 0.082 લિટર વાતા કૅ-1 ,મોલ-૧)
  • 3.78 વાતા.

  • 8.38 વાતા.

  • 7.38 વાતા.

  • 3.38 વાતા.


Advertisement
Advertisement
105. 0.004 M Na2SOનું દ્વાવણ એ 0.01 M ગ્લુકોઝના દ્વાવણ સાથે સમાભિસારી છે. તો Na2SO4 નો વિયોજન અંશ કેટલો થશે ?
  • 75 %

  • 85 %

  • 25 %

  • 50 %


A.

75 %


Advertisement
106. 100 ગ્રામ ટોલ્યુઇનમાં 1.5 ગ્રામ ફિનોલ ઓગાળવાથી તેના ઠારબિદુ 0.56 Kમાં નો ઘટાડો થાય છે. જો તેનું સંયોજન દ્વિઅણુક હોય, તો તેનો સુયોજન-અંશ ગણો.(દ્વાવક માટે મોલલ અવનયન અચળાંક = 0.4 કૅ. કિગ્રા મોલ-1 છે.)
  • 0.0242

  • 24.2

  • 0.879

  • 0.24


107.
જો કોઈ એક સંયોજન એક દ્વાવકમાં વિયોજન પામે અને બીજા દ્વાવકમાં સુયોજન પામે તો તેનો વૉન્ટહોફ અવયવ
1. અનુક્રમે .............. થશે.
  • એકથી વધુ અને એકથી ઓછો

  • એકથી વધુ અને એકથી વધુ

  • એકથી ઓચો એકથી વધુ 

  • એકથી ઓછો અને એકથી ઓછો 


108. 0.01 m K3[Fe(CN)6] ના જલીય દ્વાવણના ઠારબિંદુમાં મળતો ઘટાડો 0.062 Kહોય, તો દ્વાવ્યનો વિયોજન અંશ કેટલો થશે ? (દ્વાવકનો મોલલ અવનયન અચળાંક (Kf = 1.86 કૅ. કિગ્રા મોલ-1)
  • 0.0778

  • 00877

  • 0.778

  • 0.734


Advertisement
109.
K2SOના ચાર દ્વાવણો 0.1 m, 0.01 m અને 0.0001 m સાંદ્વતા ધરાવે છે. તેમાંથી કયું દ્વાવન સૌથી વધુ વૉન્ટહોફ અવયવ (i) ધરાવશે ?
  • 0.001 m દ્વાવણ

  • 0.0001 m દ્વાવણ

  • 0.01 m દ્વાવણ

  • 0.1 m દ્વાવણ


110.

વિધાન (A) : પ્રવાહી અવસ્થામાં તાપમાન દબલાતાં દ્વાવનની મોલારિટી બદલાય છે.
કારણ (R) : તાપમાન દબલાતાં દ્વાવણનું કદ દબલાય છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 
  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 
  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

Advertisement

Switch