CH2 = CH CH2 - NH - CH3 નું સાચું IUPAC નામ જણાવો. from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

1.

 

નીચે પૈકી કયું બંધારણ નાઇટ્રૉલિકઍસિડનું છે ?

  •  

    table row cell straight R subscript 2 straight C end cell minus cell NO subscript 2 end cell blank blank blank row vertical line blank blank blank blank blank row cell NO subscript 2 end cell blank blank blank blank blank end table

  •  

    table row straight R minus straight C equals cell straight N. OH end cell row blank blank vertical line blank blank row blank blank cell NO subscript 2 end cell blank blank end table

  •  

    R2N - N = O

  •  

    R2C = NtimesOH


2. table row blank blank blank blank bold O blank row blank blank blank blank cell bold space bold vertical line bold vertical line end cell blank row cell bold CH subscript bold 3 end cell bold minus bold N bold minus bold C cell bold minus bold space bold space bold CH subscript bold 3 end cell row blank blank bold vertical line blank blank blank row blank blank cell bold C subscript bold 2 bold H subscript bold 5 end cell blank blank blank end tableસંયોજનનું IUPAC નામ કયું છે ? 
  • N-ઇથાઇલ-N- મિથાઇલ ઇથેનેમાડ 

  • N-એસિટાઇલ–N-મિથાઇલ ઇથેનેમાઇન 

  • N-એસિટાઇલ-N -ઇથાઇલ ઇથેનેમાઇડ 

  • એસિટાઇલ ઇથાઇલ મિથાઇલ એમાઇન


3. C3H9N અણુસૂત્ર ધરાવતા સંયોજનમાં કેટલા એમાઇન સમઘટકો શક્ય છે ?
  • 1

  • 2

  • 3

  • 4


4. નીચે પૈકી કયા સંયોજનમાં આંતરઆણ્વીય હાઇડ્રોજનબંધની પ્રબળતા વધુ હોય છે ?
  • મિથેનોલ

  • મિથાઇલ એમાઇન 

  • ફિનોલ 

  • મિથેનાલ 


Advertisement
5.

 

નીચે પૈકી કોણ 2° એમાઇન છે ?

  •  

    1-મિથાઇલ સાયકલો હેક્ઝાઇલ એમાઇન

  •  

    N-મિથાઇલ એનિલિન

  •  

    ટ્રાય ઇથાઇલ એમાઇન 

  •  

    તૃતીયક બ્યુટાઇલ એમાઇન 


6. ટ્રાય મિથાઇલ એનિલીનમાં C-N-C બંધકોણ કેટલો હોય છે ?
  • 107°

  • 108.5°

  • 109°28

  • 108°


7.
(CH3)3 N સંયોજનમાં N-પરમાણુનું સંકરણ અને તેની આસપાસ મિથાઇલ સમૂહની અવકાશીય ગોઠવણીનો આકાર જણાવો. 
  • SP3, સમચતુષ્ડલકીય

  • SP,સમતલીય ત્રિકોણ 

  • SP3, પિરામિડલ 

  • SP3 સમતલીય ત્રિકોણ


Advertisement
8. CH2 = CH bold timesCH2 - NH - CH3 નું સાચું IUPAC નામ જણાવો.
  • એલાઇલ મિથાઇલ એમાઇન

  • 2-એમિનો-4-પેન્ટિન 

  • N-મિથાઇલ પ્રોપ-2 ઇન-1- એમાઇન

  • 4-એમિનો પેન્ટ-1- ઇન 


C.

N-મિથાઇલ પ્રોપ-2 ઇન-1- એમાઇન


Advertisement
Advertisement
9. C3H9N અણુસૂત્ર ધરાવતા શક્ય પ્રાથમિક એમાઇનની સંખ્યા કેટલી હશે ?
  • 4

  • 2

  • 1

  • 3


10.

 

C4H11N અણુસૂત્ર ધરાવતા શક્ય પ્રાથમિક એમાઇનની સંખ્યા કેટલી હશે ?

  •  

    1

  •  

    2

  •  

    3

  •  

    4


Advertisement

Switch