NH3 માટે pkb નું મૂલ્ય ...... છે. from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

61. નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી ફિનાઇલ આઇસો સાયનાઇડ બનશે ?
  • હોફમેન પ્રક્રિયા

  • કાર્બાઇલ એમાઇન-પ્રક્રિયા 

  • વુર્ટઝ પ્રક્રિયા

  • રિમર-ટિમાન-પ્રક્રિયા 


62. નીચે પૈકી કોનું Kb નું મૂલ્ય સૌથી વધુ હશે ? R = CH3
  • R-NH2

  • R3N

  • NH3

  • R2NH


63.

 

નીચે આપેલી પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એમાઇન ઍસિડ તરીકે વર્તે છે ?

  •  

    CH3NH2 + H2O →

  •  

    [(CH3)2CH]2NH + n-C4H9Li →

  •  

    (C2H5)2NH + H2PtCl6 →

  •  

    (C2H5)3N + BF3 →


64. નીચે પૈકી કોણ સૌથી ઓછી બેઝિક છે ?
  • o-ટોલ્યુડિન 

  • p-ટોલ્યુડિન 

  • m-એનિલિન

  • એનિલિન


Advertisement
65. o, m અને p એમિનો ફિનોલ માટે તેની બેઝિકતાનો ઉતરતો ક્રમ કયો સાચો છે ?
  • o > p > m

  • m > p > o

  • p > o < m

  • m > o > p


66. o, m, p ફિનાઇલ ડાયએમાઇન માટે તેની બેઝિકતાનો ઊતરતો ક્રમ કયો છે ?
  • m > p > o

  • p > m > o

  • o > p > m

  • o < m > p


67. o, m, p ફિનાઇલીન ડાયએમાઇન માટે તેની બેઝિકતાનો ઉતરતો ક્રમ કયો છે ?
  • o < m < p

  • p < m < o

  • o < p < m

  • m < p > o


Advertisement
68. NH3 માટે pkb નું મૂલ્ય ...... છે.
  • 3.75

  • 4.0

  • 4.75

  • 4.22


C.

4.75


Advertisement
Advertisement
69. નીચે પૈકી કયું pkb નું મૂલ્ય સૌથી વધુ છે ?
  • m-એનિસોડિન

  • p-એનિસિડિન 

  • એનિલિન 

  • o-એનિસિડિન 


70. ઇથાઇલ વિસ્થાપિત એમાઇન માટે બેઝિકતાનો ક્રમ નીચે પૈકી કયો સાચો છે ?
  • C2H5NH2 > (C2H5)3N > (C2H5)2NH

  • (C2H5)2NH > (C2H5)3N > C2H5NH2

  • (C2H5)NH5 > (C2H5)3N3 > C2H5NH2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch