એક કાર્બનિક સંયોજન X-ની રિડક્શન-પ્રક્રિયાથી સંયોજન Y બને છે. જેની આલ્કોહોલિક KOH ની હાજરીમાં CHCl3- સાથેની પ્રક્રિયાથી Z-સંયોજન બને છે. જેની ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયાથી N-મિથાઇલ એનિલિન મળે છે, તો સંયોજનX ....... છે. from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

71. નીચે આપેલ પ્રક્રિયા માટે X અને Y વિશે અનુમાન કરો : 
  • આપેલ પૈકી એક પણ નહી 


72.

 

(CH3)4-N+ -OH- ને ગરમ કરવાથી કઈ નીપજ પ્રાપ્ત થશે ?

  •  

    (CH3)2NH

  •  

    (CH3)3N

  •  

    C2H5-NH2

  •  

    CH3NH2


73. જ્યારે પ્રાથમિક એમાઇન ઇથેનોલિક KOH અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીપજ તરીકે ....... મળે છે.
  • આલ્ડિહાઇડ

  • સાયનાઇડ 

  • આઇસો સાયનાઇડ

  • આલ્કોહોલ


74.  Z આપેલ પ્રક્રિયામાં Z નીચે પૈકી શું હશે ?

Advertisement
Advertisement
75.
એક કાર્બનિક સંયોજન X-ની રિડક્શન-પ્રક્રિયાથી સંયોજન Y બને છે. જેની આલ્કોહોલિક KOH ની હાજરીમાં CHCl3- સાથેની પ્રક્રિયાથી Z-સંયોજન બને છે. જેની ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયાથી N-મિથાઇલ એનિલિન મળે છે, તો સંયોજનX ....... છે.
  • નાઇટ્રો બેન્ઝિન 

  • મિથાઇલ એમાઇન 

  • એનિલિન 

  • નાઇટ્રોમિથેન


A.

નાઇટ્રો બેન્ઝિન 


Advertisement
76. નીચેનાં વિધાનોની સત્યાર્થતા જણાવો :
(i) એનિલિનની સાંદ્ર H2SO4 સાથેની સલ્ફોનેશન પ્રક્રિયા 455-475 K તાપમાન કરતાં સલ્ફાનિલિક ઍસિડ બને છે.
(ii) સલ્ફાનિલિક ઍસિડ ઝિવરટ આયન તરીકે વર્તે છે અને તે ઉભયગુણધર્મી છે.
(iii) સલ્ફાનિલિક ઍસિડ ઊંચું ગલનબિંદુ ધરાવે છે અને પાણીમાં અદ્વાવ્ય છે.
  • TFF

  • FTF

  • TTT

  • TFT


77.

 

ઇથાઇલ એમાઇનની Na-ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

  •  

    C2H2

  •  

    CO2

  •  

    H2

  •  

    N2


78. નીચેની ક્રમશ: પ્રક્રિયામાં અંતિમ નીપજ Y શું છે ?
bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold CONH subscript bold 2 bold space bold rightwards arrow from bold increment to bold P subscript bold 2 bold O subscript bold 5 of bold space bold X bold space bold rightwards arrow with bold Li bold space bold Al bold space bold H subscript bold 4 on top bold space bold Y
  • પ્રોપાઇલ આઇસો સાયનાઇડ

  • n-બ્યુટાઇલ સાયનાઇડ 

  • n-બ્યુટાઇલ એમાઇન 

  • n-પ્રોપાઇલ એમાઇન


Advertisement
79.

 

નીચે આપેલ પ્રક્રિયામાં ને ઓળખો :
 
નીચે આપેલ પ્રક્રિયામાં

  •  

    CHCl3

  •  

    Cl2CHNO2

  •  

    Cl3CNO2

  •  

    ClCH2NO2


80.  
આપેલ પ્રક્રિયામાં એનિલિન Zને ઓળખો.
  • p-નાઇટ્રો એનિલિન 

  • એસિટેનિલાઇડ 

  • p-નાઇટ્રો એસિટેનિલાઇડ 

  • સલ્ફાનિલિક ઍસિડ


Advertisement

Switch