નીચે આપેલ પ્રક્રિયા માટે X અને Y વિશે અનુમાન કરો :  from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

71.  
આપેલ પ્રક્રિયામાં એનિલિન Zને ઓળખો.
  • p-નાઇટ્રો એનિલિન 

  • એસિટેનિલાઇડ 

  • p-નાઇટ્રો એસિટેનિલાઇડ 

  • સલ્ફાનિલિક ઍસિડ


72.
એક કાર્બનિક સંયોજન X-ની રિડક્શન-પ્રક્રિયાથી સંયોજન Y બને છે. જેની આલ્કોહોલિક KOH ની હાજરીમાં CHCl3- સાથેની પ્રક્રિયાથી Z-સંયોજન બને છે. જેની ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયાથી N-મિથાઇલ એનિલિન મળે છે, તો સંયોજનX ....... છે.
  • નાઇટ્રો બેન્ઝિન 

  • મિથાઇલ એમાઇન 

  • એનિલિન 

  • નાઇટ્રોમિથેન


Advertisement
73. નીચે આપેલ પ્રક્રિયા માટે X અને Y વિશે અનુમાન કરો : 
  • આપેલ પૈકી એક પણ નહી 


A.


Advertisement
74.

 

(CH3)4-N+ -OH- ને ગરમ કરવાથી કઈ નીપજ પ્રાપ્ત થશે ?

  •  

    (CH3)2NH

  •  

    (CH3)3N

  •  

    C2H5-NH2

  •  

    CH3NH2


Advertisement
75. જ્યારે પ્રાથમિક એમાઇન ઇથેનોલિક KOH અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીપજ તરીકે ....... મળે છે.
  • આલ્ડિહાઇડ

  • સાયનાઇડ 

  • આઇસો સાયનાઇડ

  • આલ્કોહોલ


76. નીચેની ક્રમશ: પ્રક્રિયામાં અંતિમ નીપજ Y શું છે ?
bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold CONH subscript bold 2 bold space bold rightwards arrow from bold increment to bold P subscript bold 2 bold O subscript bold 5 of bold space bold X bold space bold rightwards arrow with bold Li bold space bold Al bold space bold H subscript bold 4 on top bold space bold Y
  • પ્રોપાઇલ આઇસો સાયનાઇડ

  • n-બ્યુટાઇલ સાયનાઇડ 

  • n-બ્યુટાઇલ એમાઇન 

  • n-પ્રોપાઇલ એમાઇન


77.

 

ઇથાઇલ એમાઇનની Na-ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

  •  

    C2H2

  •  

    CO2

  •  

    H2

  •  

    N2


78. નીચેનાં વિધાનોની સત્યાર્થતા જણાવો :
(i) એનિલિનની સાંદ્ર H2SO4 સાથેની સલ્ફોનેશન પ્રક્રિયા 455-475 K તાપમાન કરતાં સલ્ફાનિલિક ઍસિડ બને છે.
(ii) સલ્ફાનિલિક ઍસિડ ઝિવરટ આયન તરીકે વર્તે છે અને તે ઉભયગુણધર્મી છે.
(iii) સલ્ફાનિલિક ઍસિડ ઊંચું ગલનબિંદુ ધરાવે છે અને પાણીમાં અદ્વાવ્ય છે.
  • TFF

  • FTF

  • TTT

  • TFT


Advertisement
79.  Z આપેલ પ્રક્રિયામાં Z નીચે પૈકી શું હશે ?

80.

 

નીચે આપેલ પ્રક્રિયામાં ને ઓળખો :
 
નીચે આપેલ પ્રક્રિયામાં

  •  

    CHCl3

  •  

    Cl2CHNO2

  •  

    Cl3CNO2

  •  

    ClCH2NO2


Advertisement

Switch