આપેલી પ્રક્રિયામાં ને ઓળખો. from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

81. નીચેની પ્રક્રિયા માટે નીપજ જણાવો :

Advertisement
82. આપેલી પ્રક્રિયામાં ને ઓળખો.


A.


Advertisement
83. નીચે આપેલ પૈકી કઈ પ્રક્રિયા એમાઇન સંયોજનોની બનાવટ કે એમાઇન સંયોજનોની અલગીકરણમાં ઉપયોગી નથી ?
  • હિન્સબર્ગ પ્રક્રિયા

  • વુર્ટઝ પ્રક્રિયા 

  • કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા 

  • હોફમેન પ્રક્રિયા 


84. નીચે પૈકી કયો એમાઇન એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી ?
  • CH3NH2

  • (CH3)3N

  • (CH3)2NH

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
85. p-ટોલ્યુડિન bold rightwards arrow from bold આલ ્ ક ો હ ો લ િ ક bold space bold KOH to bold CHCl subscript bold 3 of
bold space bold space bold space bold space bold space bold space bold space bold increment ? આપેલ પ્રક્રિયામાં નીપજ જણાવો.

86. નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને HNO2 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોસ્કિ સંયોજનો બનાવે છે.

  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને -NH2 સમૂહ ધરાવે છે.

  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને HCl માં ઓગળે છે.

  • ઇથાઇલ એમાઇન અને એનિલિન બંને CHCl3 અને KOH સાથેની પ્રક્રિયાથી ખરાબ વાસ ધરાવતું સંયોજન આપે છે.


87. એનિલિનની Na2Cr2O7 અને H2SO4 વડે Oxidation કરવાથી કઈ નીપજ મળશે ?
  • બેન્ઝોઇક ઍસિડ

  • m-એમિનો બેન્ઝોઇક ઍસિડ 

  • સ્કિફનો બઈઝ

  • p-બેન્ઝોક્વિનોન 


88. નીચેના પરિવર્તન માટે કયા પ્રક્રિયકો ઉપયોગી છે ? બેન્ઝોનેમાઇડ → એસિટેનિલાઇડ 
  • NaOH/Br2, CH3COCl

  • NaOH/Br2, Ni[H2], CH3COCl

  • HONO, Cu2Cl2, (CH3CO)2O

  • NaOH/Br2, LiAlH4


Advertisement
89.
  • CH3CH2CH2CONHCH3

  • CH3CH2CH2NHCOCH3

  • CH3CH2CH2NH2

  • CH3CH2CH2CONHCOCH3


90.

 

1° એમાઇનને વધુ પ્રમાણમાં HgCl2 ની હાજરીમાં CS2 સાથે ગરમ કરતાં તે આઇસો સાયનેટ આપે છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?

  •  

    હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા

  •  

    હોફમેન મસ્ટાર્ડ ઑઇલ પ્રક્રિયા 

  •  

    પર્કિન પ્રક્રિયા 

  •  

    કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા


Advertisement

Switch