લિથિયમ પરમાણુની આયનીકરણ શક્તિ 520 કિ.જૂલ મોલ-1 છે, તો વાયુરૂપ લિથિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછામાં ઓછી કેટલી આવ્ર્ત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે ?
એક ધાતુમાંથી ઇલેક્ટ્રૉનને ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી આવૃત્તિવાળા ફોટોનની જરૂર પડે છે. જો આવૃતિવાળા વિકિરણને તે ધાતુની સપાતી પર આપતા કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ કેટલી હશે ?
જૂલ
જૂલ
જૂલ
60.
મૅગ્નેશિયમ (Mg) પરમાણુની આયનીકરણ શક્તિ 737 કિ.જૂલ.મોલ-1 છે. આપેલમાંથી કઈ આવૃત્તિવાળા વિકિરણ દ્વારા વાયુરૂપ મૅગ્નેશિયમ(Mg) પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે ?
1.847 1014 Hz
આપેલ બંને દ્વારા
આપેલ બંને આવૃત્તિ દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત નહી થાય.